1. બેઝ મેટલ પ્રિપરેશન : GMAW મા ફેરસ અને નોન ફેરસ મેટલની એજ અને સરફેસને SMAW પ્રક્રિયાની માફક જ સાફ કરવામા આવે છે. GMAW વેલ્ડીંગના કિસ્સામા, સીંગલ ‘વિ’ બટ્ટ જોઈન્ટનો ગ્રુવ એંગલ 400 થી 450
નો રખાય છે. જે SMAW પ્રક્રીયામા 600 જેટલો હોય છે. સ્કવેર બટ્ટ અને ફીલેટ જોઈન્ટ માટે એજ પ્રિપરેશન SMAW ની માફક જ કરવામા આવે છે.
મેટલ ટ્રાન્સફરનાં પ્રકાર :-
-
સ્પ્રે ટ્રાન્સફર
-
ગ્લોબ્યુલર ટ્રાન્સફર
-
શોર્ટ સર્કીટ
સ્પ્રે ટ્રાન્સફર :-
-
ડીપ ટ્રાન્સફર
-
હાઈ ડેન્સીટી માટે.
-
સારું ઈલેક્ટ્રોડ વાયરને જોડવા માટે.
ગ્લોબ્યુલર ટ્રાન્સફર :-
ઓંછા કરટમાં ટ્રાન્સફર કરવા માટે શોર્ટ સર્કીટ ટ્રાન્સફર (ડીપ ટ્રાન્સફર) શોર્ટ સર્કીટ વાયરને જોડવા જે જગ્યાએ વાયર તુટયો હોય ત્યાં જોડવા માટે ઉપયોગી છે.
GMAW / CO2 વેલ્ડીંગ પ્રોસેસનાં પેરામીટર :-
- ઈલેક્ટ્રોડ
- વાયર ફીડ રેટ
- આર્ક વોલ્ટેજ
- સ્ટીક આઉટ
- શીલ્ડીંગ ગેસ
વેલ્ડીંગની પધ્ધતિઓ :-
- વર્કપીસની તૈયારી અને તેની પોઝીશન તૈયાર કરવી
- ઠંડા પાણીનો પૂરવઠો પૂરો પાડવો.
- ગનની પોઝીશન નક્કી કરી વેલ્ડીંગ કરવું.
GMAW/CO2 વેલ્ડીંગની સલામતી :- સૌ પ્રથમ આંખના રક્ષણ માટે સેફટી ગોગલ્સ પહેરવા જોઈએ.
- વેલ્ડીંગને અનુકૂળ મોજા પહેરવા જોઈએ.
- હવા ઉજાસ વાળી જગ્યાએ વેલ્ડીંગ કરવું.
- આર્ક કેબલને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.