à ગેસ વેલ્ડીંગમાં વપરાતા ટુલ્સ અને ઈકવીપમેન્ટ નીચે મુજબ છે.
![]() |
Oxygen Gas Cylinder |
è આ સ્ટીલની બોટલને કાળા રંગથી રંગવામાં આવે છે.
è તેના પર કેપેસીટી 7m3 દર્શાવેલી હોય છે.
è વાલ્વ ફીટ કરવા સોકેટમાં રાઇટ હેન્ડ થ્રેડ આપવામાં આવે છે.
è ઓક્સીજન ગેસને 120 થી 150 kg/cm2 દબાણથી સંગ્રહી શકાય છે.
è સીલીન્ડરની અંદરનુ પ્રેસર વધી જાય તેવા કીસ્સામાં ઓક્સીજન દુર કરવા માટે તેના તળીયે એક ફ્યુજ પ્લગ પણ આપવામાં આવે છે.
è આ સ્ટીલની બોટલને મરુન રંગથી રંગવામાં આવે છે.
è તેના પર કેપેસીટી 6m3 દર્શાવેલી હોય છે.
è વાલ્વ ફીટ કરવા સોકેટમાં લેફ્ટ હેન્ડ થ્રેડ આપવામાં આવે છે.
è એસીટીલીન ગેસને 15-16 kg/cm2 દબાણે સંગ્રહી શકાય છે.
è તેના તળીયે એક સેફ્ટી પ્લગ આપવામાં આવે જેમાંથી બેક ફાયર થવાના કીસ્સામાં ગેસ બહાર નીકળી જાય છે.
3) ઓક્સીજન માટેનું પ્રેસર રેગ્યુલેટર
è ઓક્સીજનને સીલીન્ડર પ્રેસરમાથી વર્કીંગ પ્રેસરમાં ફેરવી બ્લો પાઈપ સુધી પહોચાડવાનું કાર્ય કરે છે.
è રાઇટ હેન્ડ પ્રકારના આંટા આપવામાં આવેલા હોય છે.
è બે ગેસ લગાવાય છે જેમાંથી એક ગેસ સીલીન્ડરનું પ્રેસર અને બીજા ગેસ વર્કીંગ પ્રેસર દર્શાવે છે.
4) એસીટીલેન માટેનું પ્રેશર રેગ્યુલેટર
è સીલીન્ડરમાંના એસીટીલેનના પ્રશરને વર્કીંગ પ્રેસરમાં ફેરવી બ્લો પાઈપ સુધી પહોચાડ્વાનું કાર્ય કરે છે.
è લેફ્ટ હેન્ડ પ્રકારનાં આંટા આવેલા હોય છે.
è જેમાંથી એક સીલીન્ડર પ્રેસર તથા બીજો ગેજ વર્કીંગ પ્રેસર દર્શાવે છે.
è આમાં ઓક્સીજન અને એસીટીલીન ગેસ માટેના ઈનલેટ કનેક્શન હોય છે.
è તેને પકડવા માટે એક હેન્ડલ પણ આપેલું હોય છે.
è તેમાં ઓક્સીજન અને એસીટીલીન ગેસને નીયંત્રણ કરવા માટે વાલ્વ, ગેસનું મિશ્રણ કરવા માટે
ચેમ્બર અને નોઝલ સાથેની એક નેક પાઈપ હોય છે.
è તેનો ઉપયોગ બંને ગેસનું મિશ્રણ કરીને તેને નીયંત્રીત કરી જરૂરી ઓક્સ-એસીટીલીન જ્યોત મેળવવા માટે થાય છે.
6) સ્પાર્ક લાઇટર (Spark Lighter)
è જ્યોતને સળગાવવા માટે તેનો ઉપયોગ થાય છે.
è ફાઇલ જેવા સરેશન ધરાવતી ધાતુની સપાટી પર કલીન્ટ (સખત પથ્થર) ધસવાથી સ્પાર્ક પેદા થાય છે.
è આ સ્પાર્ક બ્લો પાઈપ આગળ કરવાથી જ્યોત બને છે.
7)
સીલીન્ડર માટેની ટ્રોલી
ઓક્સીજન અને એસીટીલીન સીલીન્ડરને સીધા, ઉભી પોઝીશમાં રાખવા માટે ટ્રોલીનો ઉપયોગ થાય છે.
સીલીન્ડરના સ્થળાંતર માટે પણ ઉપયોગી છે.
0 Comments:
Post a Comment