વેલ્ડીંગ ગેસ ( Welding Gas )

ગેસ વેલ્ડીંગ પ્રક્રિયામાં ફ્યુઅલ (બળતણગેસના દહનથી ગરમી મેળવવામાં આવે છેફ્યુઅલ ગેસનુ દહન સપોર્ટર મદદગારી હાજરી થાય છેફ્યુઅલ ગેસ તરીકે નીચે  મુજબના ગેસનો ઉપયોગ થાય છે.

 

(1)  એસીટીલીન (Acetilene)

  •  
    ઓક્સિજ્નના (O2સપોર્ટ સાથે  ગેસનુ દહન થતા ઓક્સિ એસીટીલીન ફલેમનુ નિર્માણ થાય છે.

·         ‍‍તેનુ તાપમાન અન્ય ગેસની સરખામણીમાં વધુ મેળવી શકાય છેતેની ગરમીની તીવ્રતા પણ વધુ હોય મોટા ભાગની ગેસ વેલ્ડીંગ પ્રક્રિયામાં ઉપયોગી છે.

·         તાપમાન 3100˚ c થી 3300˚ c

·         ફેરસ તથા નોનફેરસનુ વેલ્ડીંગ થઈ શકે છે.

·         બ્રેજીંગબ્રોન્ઝ વેલ્ડીંગમેટલ સ્પ્રઈંગહાર્ડ કેસિંગ માટે ઉપયોગી છે.

 

(2)   હાઈડ્રોજ્ન (Hydrogne, H2)


·         ઓક્સીજન સાથે દહન થતા ઓક્સિજ્ન – હાઈડ્રોજ્ન ફ્લેમનુ નિર્માણ કરે

·         તાપમાન 2400˚ c થી 2700˚ c

·         બ્રેજીંગસોલ્ડરીંગ, Under water cutting (પાણી નીચે કટીંગમાટે થાય છે.

·         વેલ્ડ સપાટી પર ઓકસાઈડ જમા થતો નથી.

 

(3) કોલ ગેસ (COAL GAS)

Ø  ઓક્સીજન સાથે દહન થતા ઓક્સિ-કોલ ગેસ ફ્લેમ નુ નિર્માણ થાય છે.

Ø  તાપમાન 1800 થી 2200 C હોય છે.

Ø  સિલ્વર સોલ્ડરીંગ પાણી નીચે ગેસ કટીંગ થઈ શકે.

 

(4) લીક્વિડ પેટ્રોલીયમ ગેસ ( Liquid Petroleum Gas LPG )

ઓક્સીજન સાથે દહન થતા ઓકિસ-લિક્વિડ ગેસ ફલેમ નિર્માણ થાય છે.

તાપમન 2700થી 2800˚ C હોય છે.

સ્ટીલના ગેસ કટીંગ તથા હિટીંગ માટે થાય છે.


0 Comments:

Post a Comment