à જુદી જુદી આર્ક વેલ્ડીંગ પધ્ધતી અને તેના ફાયદા નીચે પ્રમાણે છે.
1)
કાર્બન આર્ક વેલ્ડીંગ
è કાર્બન આર્ક વેલ્ડીંગનો ઉપયોગ સ્ટીલ, એલ્યુમિનિયમ, નીકલ, કોપરનાં વેલ્ડીંગ માટે થાય છે.
è બ્રેજીંગ માટે તથા વેલ્ડીંગ કરેલા જોઈન્ટના પ્રી-હિટીંગ માટે પણ ઉપયોગી છે.
è કાસ્ટીંના રીપેરીંગ કાર્ય માટે પણ ઉપયોગી છે.
2)
ફલકસ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડીંગ
è આ પધ્ધતીનો ઉપયોગ ફેબ્રીકેશન કાર્ય માટે, મેન્ટેનન્સ તથા રીપેરીંગ કાર્ય માટે થાય છે.
è આ ઉપરાંત શીપ બિલ્ડીંગ, એર ક્રાફટ ઈન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઇલ બોઇલર, પ્રેસર વેસલના ફેબ્રીકેશન કામ માટે પણ ઉપયોગી છે.
3)
સબમર્ઝ આર્ક વેલ્ડીંગ
è પાઈપ પ્રેસર વેસલ, બોઇલર, રેઇલ રોડ, અર્થ મુવીંગ ઇક્વીપમેન્ટ, ક્રૈન, પુલ વગેરેનાં ફેબ્રીકેશન કાર્ય માટે ઉપયોગી છે.
è ઉપરાંત ન્યુકીલીયર પાવર ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ પધ્ધતી ઉપયોગી છે.
è માઈલ્ડ સ્ટીલ તથા હાઈ/મીડીયમ ટેન્સાઇલ સ્ટીલના વેલ્ડીંગ માટે ઉપયોગી છે.
4)
TIG
è પુરુ નામ ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડીંગ છે. મેગ્નેશીયમ, કોપર, નીકલ, કાર્બન, સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડીંગ માટે.
è શીટ મેટલના વેલ્ડીંગ માટે
è એટોમીક એનેર્ઝી, કેમીકલ તથા ઇન્સ્ટ્રુમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ પ્રકારનું વેલ્ડીંગ ઘણું ઉપયોગી છે.
è રોકેટ છોડવામાં સાધનના ( rocket launch vehicles) બનાવટમાં આ વેલ્ડીંગ ઉપયોગી છે.
5)
MIG
è પુરું નામ મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડીંગ છે.
è SS, કાર્બન, નીકલ, કોપર, ટાઇટેનીયમ, મેગ્નેશીયમના વેલ્ડીંગ માટે
è રેફ્રીજરેટર ના ભાગો (Parts) બનાવવા માટે
è આ ઉપરાંત શીપ બિલ્ડીંગ, એર ક્રાફટ ઇન્ડસટ્રીઝ, ઓટો મોબાઇલ બોઇલર, પ્રેસર વેસલના ફેબ્રીકેશન કામ માટે પણ ઉપયોગી છે.
6)
CO2 વેલ્ડીંગ
è કાર્બન તથા લો-એલોય સ્ટીલનાં વેલ્ડીંગ માટે.
7)
ઈલેક્ટ્રો સ્લેગ વેલ્ડીંગ
è કાસ્ટીગનાં વેલ્ડીંગ માટે
è લો-કાર્બન, મીડીયમ કાર્બન સ્ટીલ,SS, નીકલના વેલ્ડીંગ માટે.
8)
એલેક્ટ્રો ગેસ વેલ્ડીંગ
è જાડી પ્લેટોને વર્ટીકલ પોઝીશનમાં જોડ્વા માટે.
è શીપ,બ્રીઝ, પ્રેસર વેસલ નાં ફેબ્રીકેશન કામ માટે.
9)
પ્લાઝ્માં આર્ક વેલ્ડીંગ
è ન્યુકીલીયર સબ-મરીન
પાઈપ સીસ્ટમમાં.
è SS ટ્યુબનાં વેલ્ડીંગ માટે.
è નીકલના વેલ્ડીંગ માટે.
è 8 mmજાડી ટાઇટેનીયન પ્લેટના વેલ્ડીંગ માટે.
0 Comments:
Post a Comment