સાવચેતી
Ø આપણા પોતાના રક્ષણ માટે કરવામા આવતી ક્રિયા એટલે સાવચેતી.
ઇજનેરી કાર્યમા ઇજનેરી સાધનો સાથે કાર્ય કરવાનુ સામાન્ય હોવાથી સામાન્ય રીતે ઇજા અને અકસ્માતો થવાનો ભય હમેશા રહે છે. એટલે દરેક જણે સલામતી માટે શુ કાળજી રાખવી તથા ઇજા કે અક્સ્માત સમયે શુ પ્રાથમિક સારવાર આપવી તે જાણવુ ખુબ જ જરૂરી છે.
Ø સુરક્ષાના સમગ્ર વિચારમા મનુષ્ય જ કેન્દ્ર સ્થાને છે. જે મનુષ્યે બધા પદાર્થો શોધવા યંત્રો સાધનો અને કારખાના બનાવ્યા એ મનુષ્ય જ જો આ પદાર્થો યંત્રો સાધનો અને કારખાનાઓથી નીયમમા મુકાય તો મનુષ્યે વિચાર કરવાનો પાકી ગયો છે તેણે તેની રક્ષા કેવી રીતે કરવો
· અકસ્માતો થવાના ધણા કારણો છે. ખાસ કરીને નીચેના કારણે જ અકસ્માતો થતા જોવા મળે છે.
1) બિન સલામત કાર્ય (unsafe work)
2) બિન સલામત પરિસ્થિતિ (unsafe condition)
અકસ્માતો અટકાવવાના ઉપાયો
·
કોઇપણ વેલ્ડીંગ સાધનોના ઉપયોગ દરમ્યાન ખાસ પ્રકારની સાવચેતીના નિયમોનુ પાલન કરવાથી આગ અને ગંભીર અક્સ્મતો નિવારી શકાય છે. નીચે મુજબના પગલા લેવાથી અકસ્માતો મોટા ભાગે નિવારી શકાય છે.
આંખથી રક્ષણ (Protection of Eyes)
આગથી રક્ષણ (Fire Hazards)
હવા ઉજાશ (Ventilation)
પ્રાથમિક સારવાર (First Aid) :
અકસ્માત પછી દવખાના સુધી પહોંચતા પહેલા જે રાહત કે સારવાર આપવામાં આવે તેને પ્રાથમિક સારવાર કહે છે.
પ્રાથમિક સારવારના નિયમો
·
પ્રાથમિક સારવારની પેટી મંગાવી તુરંત દર્દિ પાસે પહોચવુ.
·
શાંત અને સ્વસ્થ ચિતે જડપથી કાર્યવાહી કરવી.
·
દર્દીને સાંતવના આપવી.
·
દર્દીને સ્વચ્છ અને સુરક્ષીત જગ્યાએ ખસેડવો.
·
દર્દીને શ્વાસ ન ચાલતો હોય તો કુત્રિમ શ્વાસ આપવો.
- દર્દીને ખુલા વાતાવરણમાં લઇ ત્યા સારવાર કરવી.
0 Comments:
Post a Comment