* જ્યારે A/C કે D/C વેલ્ડીંગ મશીન માંથી ઈલેક્ટ્રીક હોલ્ડર અને અર્થ વચ્ચે કરંટ પસાર થાય ત્યારે હોલ્ડર અને બેઝ મેટલ વચ્ચે આર્કની રચના થાય છે.
આ આર્કની લંબાઇ કેટલી છે તેને અનુરૂપ વેલ્ડીંગની ગુણવતા મળે છે.
* આર્ક ની લંબાઇ (Arc length)
- જ્યારે આર્ક બને ત્યારે ઈલેક્ટ્રીકની ટીપ અને જોવાની સપાટી વચ્ચેનું સિધુ અંતરને લંબાઇ કહેવાય છે.
- તેના પ્રકાર નીચે પ્રમાણે છે.
(1) લાંબી આર્ક (Long Arc)
- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા વધુ હોય તો લાંબી આર્ક બને.
* અસરો (eftects)
- હમીંગ સાઉન્ડ આવે.
- અસ્થીર આર્ક
- વેલ્ડ મેટલનુ ઓક્સિડેશન
- નબળુ ફયુઝન અને પેનીટ્રેશન
- વધુ સ્પેટરને લીધે ઈલેકટ્રોડનો વ્યય
- પીગળેલ ધાતુ પર નબળુ નિયંત્રણ
(2) મધ્યમ આર્ક ( Neclium Arc)
- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા વધુ હોય તો લાંબી આર્ક બને.
* અસરો (eftects)
- સ્થીર ક્રેકિંગ અવાજ આવે છે.
- ઈલેકટ્રોડ સમાન દહન
- સ્પેટરમાં ધટાડો
- સાચી માત્રા માં ધાતુ જમા થાય
- સાચુ ફ્યુઝન અને પેનીટ્રેશન
(3) ટુકી આર્ક (Shont Arc)
- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા નાનુ હોય તો ટુકી આર્ક બને
* અસરો (effects)
- પોપીગ સાઉન્ડ આવે.
- ઈલેકટ્રોડ જલદી પીગળી જોબને ચોટાડી દે.
- ફ્યુઝન તથા પેનીટ્રેશન વધુ પડતુ મળે
- સ્પેટરની માત્રા ઓછી
- સાક્ડી પહોરેદાર બીડ સાથે ધાતુ ની માત્રા વધુ હોય.
0 Comments:
Post a Comment