ઓક્સીજન અને એસીટીલીનનુ વિવિધ માત્રામાં મિશ્રણ કરી તેનુ દહન કરવાથી ઓક્સિ-એસીટીલીન ફ્લેમની રચના થાય છે.
આ મિશ્રણમાં કયો ગેસ કેટલી માત્રામાં મિશ્ર કરવામાં આવે છે. તેના પરથી ફ્લેમનુ તાપમાન અને લક્ષણો બદલાયા કરે છે. અહી આપણે ન્યુટ્રલ ફ્લેમને ઉદાહરણ તરીકે લઈશું.
* ફ્લેમમાં ઓક્સીજન અને એસીટીલીનનાં દહનનો ગુણોતર
→ એક સંપુર્ણ દહન મેળવવા માટે એસીટીલીન એક ભાગ સામે ઓક્સીજનનાં અઢી ભાગની જરૂર પડે છે.
એસીટીલીન : ઓક્સીજન
1 : 5
* રાસાયણીક પ્રક્રિયા (Chemical Procces)
→ એસીટીલીનનો એક ભાગ ઓક્સીજનના અઢી અક્ષર(2-5) ભાગ સાથે જોડાઈ અને દહન પામતા બે ભાગ કાર્બન ડાયોક્સાઈડ અને એક ભાગ પાણીની બાષ્પ તથા ગરમી પેદા કરે છે.
C2H2 + 2.502
---> 2 CO2 + H2O + ગરમી
(એસીટીલીન + ઓક્સીજન કાર્બન ડાયોક્સાઈડ + પાણીની બાષ્પ +
આ દહન બે તબક્કામાં થાય છે.
(1) પ્રાથમિક દહન (Primary Combustion)
→ આ દહન બરાબર નોઝલની ટીપ પાસે ઈનર કોનમા આકાર લે છે. આથીએ કોનની સામે મહતમ ગરમી પેદા થાય છે. વેલ્ડીંગ ટોર્ચ દ્વારા આ સમયે એસીટીલીન અને ઓક્સીજન સમાન માત્રામાં એક-એક ભાગમાં સપ્લાય કરવામાં આવે છે. C2H2
+ O2 ---> 2 CO + H2 + ગરમી
( એસીટીલીન + ઓક્સીજન કાર્બન મોનોક્સાઈડ + હાઈડ્રોજન
(2) દ્વિતિય દહન (Secondary Combustion)
→
આ દહન ફ્લેમના બહારનાં આવરણમાં આકાર લે છે.
0 Comments:
Post a Comment