AC અને DC વેલ્ડીંગ મશીન ના ફાયદા અને ગેરફાયદા ( Advantages and disadvantages of AC and DC welding machine )

 Ø  A.C. વેલ્ડીંગ મશીનના ફાયદા :

·         પ્રાથમિક કિંમત ઓછી હોય છે

·         આર્ક બ્લોથી મુક્ત હોય છે

·         મેઈન્ટેનેંસ કિંમત ઓછી હોય છે

·         અવાજ કરતું નથી

 

Ø  A.C. વેલ્ડીંગ મશીનના ગેરફાયદા :

·         નોન ફેરસ મેટલ વેલ્ડીંગ માટે યોગ્ય નથી

·         ફલક્સ વગરના ઈલેક્ટ્રોડ માટે યોગ્ય નથી

·         ઈલેક્ટ્રીક કરંટ લાગવાની શક્યતા રહે છે

 

Ø  D.C. વેલ્ડીંગ મશીનના ફાયદા :

·         એક્યુરેટ કરંટ સેટીંગ થઈ શકે છે

·         આર્ક સ્ટ્રાઈક સરળ અને સ્ટેબલ છે

·         રીમોટ કંટ્રોલ વડે કરંટ બદલી શકાય છે

 

Ø  D.C. વેલ્ડીંગ મશીનના ગેરફાયદા :

·         શરૂઆતની કિંમત વધ આવે છે

·         મેઈન્ટેનન્સ કિંમત વધ આવે છે

  •    વેલ્ડીંગ જનરેટરની સરખામણીમાં વધુ અવાજ કરે છે.

0 Comments:

Post a Comment