ઓક્સિ એસીટીલીન ફ્લેમ પ્રકાર ( Types of Oxy-Acetylene Flame)

1) ન્યુટ્રલ ફલેમ (Nutral Flame)

 



à અહિ ઓક્સીજન તથા એસીટીલીનની માત્રા સમાન હોય છે.

à  પ્રક્રિયામાં ગેસનુ સંપુર્ણ દહન થાય છે.

à ફલેમની ધાતુ કે વેલ્ડ પર આડ અસર થતી નથી.

à ફલેમ લાંબી હોય છે.

à તાપમાન 3200 જેટલુ હોય છે.

à મુખ્ય બે ભાગો ધરાવે છે.

à પ્રથમ ભાગ ટોર્ચ ની ટીપથી અંતરે તીવ્ર તેજ ધરાવતો કોન અને બીજો ભાગ આછો અને ભુરાશ પડતા કલરનો હોય છે.

à પ્રથમ કોનથી વેલ્ડીંગ માટેની જરુરી ગરમી પેદા થાય છે.

à બીજા કોનથી પીગળેલ ધાતુનુ ઓક્સીજન અટકાવાય છે. 


*  ઉપયોગો ( Uses ) : તમામ ધાતુના વેલ્ડીંગ માટે ઉપયોગી છે.

 

 

2) ઓક્સિડાઈઝીંગ ફલેમ (Oxydizing Flame)


à એસીટીલીનનુ પ્રમાણ ઓક્સીજન કરતા વધુ રાખવામાં આવે છે.

à ફલેમની ધાતુ પર ઓક્સિડાઈઝીંગ અસર થાય છે.

à ધાતુ પર ઓક્સાઇડનું પડ બનાવે છે અને બ્રાસ વેલ્ડીંગ કે બ્રેજીંગ દરમ્યાન ઝીંક/ટિનનુ બાષ્પીભવન થતુ અટકાવે છે.

à મુખ્ય બે ભાગ ધરાવે છેઇનર કોન ટુંકો જાંબલી અને અનધાર હોય છેજ્યારે આઉટર કોન લાંબો હોય છે.


ઉપયોગ ( Uses ) :-

à આનો ઉપયોગ ફક્ત એવી ઘાતુનુ વેલ્ડીંગ કરવામા થાઇ છે કે જેની ઉપર ઓક્સાઇડનુ આડ અસર  થાય.

à આથી તેનો ઉપયોગ બ્રાસના વેલ્ડીંગ માટે તથા ઝીંકનુ નિયંત્રણ દહન કરવા થાય છે.

 

3) કાબ્યુઁરાઇઝીંગ ફ્લેમ (Carburising Flame) 


à ઓક્સીજન કરતા એસીટીલીનનુ પ્રમાણ વધારે હોય છે.

à ફ્લેમ ધાતુ પર કાબ્યુઁરાઇઝીંગ અસર કરે છે.à ત્રણ ભાગ હોય છે.

à પ્રથમ ભાગ તીવ્ર ઇનર કોન છેબીજો ભાગ સફેદ કલરનો છેત્રીજો ભાગ ભુરો આઉટર કોન હોય છે.

à તેનાથી સ્ટીલનુ વેલ્ડીંગ કરતા વેલ્ડની ધાતુમા કાર્બનનુ પ્રમાણ વધતા જોઈન્ટ સખત અને બરડ બને છે.

ઉપયોગો ( Uses )

 હાર્ડ કેસીંગસ્ટીલની પાઈપનુ linde welding અને ફ્લેમ વેલ્ડીંગ કરવા માટે વપરાય છે.




0 Comments:

Post a Comment