ગેસ વેલ્ડીંગ કે ગેસ કટીંગ દરમ્યાન ઓક્સીજન એક સપોર્ટર ગેસ તરીકે કાર્ય કરે છે. તેની મદદથી એસીટીલીનનાં ફ્લેમનું યોગ્ય દહન થઈ શકે છે.
ઓક્સીજનનું રસાયણિક સૂત્ર O2 છે.
ઓક્સીજન ગેસની લાક્ષણીકતાઓ :-
- આ ગેસ પોતે બળતો નથી, પરંતુ કોઈ પણ બળતણનાં દહન વખતે તેને સપોર્ટ કરે છે.
- તેનું ઓટોમીક વજન 16 છે.
- સામાન્ય દબાને અને 32O F તાપમાને તેની વિશિષ્ઠ ઘનતા 1.1053 હોય છે.
- ઓક્સીજન રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન ગેસ છે.
- તે થોડી માત્રામાં પાણીમાં દ્રાવ્ય હોય છે.
ઓક્સીજન ગેસનું ઉત્પાદન તથા તેની લીક્વીફીકેશનની પ્રક્રિયા :-
- આ પધ્ધતિ ખાસ કરીને હવામાં રહેલા મુખ્ય ગેસને લીક્વીફીકેશન પધ્ધતિથી અલગ પાડવાના વિચાર પર આધારિત છે. આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં વહેંચેલા હોય છે. (1) પ્યોરીફીકેશન (2) લીક્વીફીકેશન (3) ડીસ્ટીલેશન
0 Comments:
Post a Comment