એસીટીલીન અને તેના ગુણધર્મ ( Acetylene & its Properties )

 A.પ્રાસ્તાવિક

            એસીટીલીન બળતણ ગેસ છેજે ઓક્સીજન સાથે મળીને બહુ  વધારે ઉષ્ણતાપમાન ઉત્પનન કરે છેકારણ કે તેમાં બીજી બળતણ ગેસ કરતા કાર્બનની માત્રા 92.3% હોય છે(24 ભાગઅને ઓક્સિ-એસીટીલીન ફેલમનો ઉષ્ણતાપમાન 31000થી 33000હોય છે.

B.એસીટીલીન ગેસનું બંધારણ

     એસીટીલીનમાં કાર્બન 92.3% (24 ભાગઅને હાઈડ્રોજન 7.7%(2 ભાગહોય છેતેની રાસાયણિક સના CHછેજે દશાવે છેકે તેમાં કાર્બનના બે અણું  હાઈડ્રોજનના બે અણું સાથે સંયોજીત છે.


C.એસીટીલીન ગેસના ઉત્પાદન સિધ્ધાંતો

            તે કેલ્શિયમ કાર્બાઈડ અને પાણી વચ્ચેની રસાયણિક પ્રકિયાનું ઉત્પાદન છેજ્યારે કેલ્શિયમ કાર્બાઈડને પાણીમાં ઉમેરવામાં આવે છેત્યારે તે કિયા કરી એસીટીલીન અને કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ ઉત્પન્ન કરે છે.

            કેલ્શિયમ કાર્બાઈડ  કેલ્શિયમ અને કાર્બનનું બંધારણ છેપાણી  હાઈડ્રોકસાઈડ અને ઓક્સીજનનું બંધારણ છેજયારે કેલ્શિયમ કાર્બાઈડ પાણી સાથે કિયા કરે છેત્યારે કેલ્શિયમ કાર્બાઈડનું કાર્બન પાણીમાં હાઈડ્રોજન સાથે કિયા કરી એસીટીલીન ગેસ બનાવે છેકેલ્શિયમ  પાણીમાં ઓક્સીજન અને હાઈડ્રોજન સાથે સયોજન  કરી કેલ્શિયમ    હાઈડ્રોક્સાઈડ બનાવે છે.

D.એસીટીલીન ગેસના ઉત્પાદન કરવાની રીતો

            એસીટીલીન જનરેટમાં એસીટીલીન ગેસ બે રીતના આધારે ઉત્પન્ન કરવામાં આવે છે.    પાણીથી કાર્બાઈડની રીતમાં એસીટીલીન ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડ પર પાણી નાખવામાં આવે છે.

        પાણીથી કાર્બાઈડની રીતમાં એસીટીલીન ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડના ટુકડાંઓ પાણીના જથ્થામાં નાખવામાં આવે છેએસીટીલીન જનરેટર એક એવો સાધન છેજે એસીટીલીન ગેસ ઉત્પન્ન કરવા માટે કેલ્શિયમ કાર્બાઈડઅને પાણીના જથ્થાને યોગ્ય પ્રમાણમાં નજીક લાવે છે.

E.એસીટીલીન જનરેટર બે પ્રકારના હોય છે.

-     પાણીથી કાર્બાઈડ પ્રકારના એસીટીલીન જનરેટ

-     કાર્બાઈડથી પાણી પ્રકારના એસીટીલીન જનરેટ

F.એસીટીલીન ગેસના ગુણધમોં અને લાક્ષણિકતાઓ

            તે રંગહીન હોય છે અને હવા કરતાં હળ્કા હોય છેતેનો વિશીષ્ટ ગુરૂત્વ હવા કરતાં 0.9056 છેતે અત્યત    જવલનશીલ છે અને બહું  તીવ્ર ફ્લેમ આપે છેતે પાણી અને આલ્કોહોલમાં ભળી જાય છેઅશુદ્ધ એસીટીલીન ગેસ લસંણ જેવી ગંધ આપે છેતેને તેની ખાસ ગંધથી ઓળખી શકાય છે.

G.એસીટીલીન ગેસના ગુણધમોં

            અશુદ્ધ એસીટીલીન કોપર સાથે કિયા કરીને વિસ્ફોટક પદાર્થ કોપર ઓકસાઈડ બનાવે છેતેથી શુદ્ધ કોપરનો   ઉપયોગ એસેટિલીન પાઈપ લાઈન માટે કરતો નથીજ્યારે તે હવામાં 40% અથવા તેના કરતાં વધારે ભળી ત્યારે તે ગુગળામળ ઉત્પન્ન કરે છેતેની હવામાં 3 થી 80 ટકાની હાજરી તણખામાથી પણ વિસ્ફોટ કરી શકાય છેજ્યારે  તેને   ઉચ્ચ દબાણ પર રાખવામા આવે છેત્યારે તે અસ્થાયી અને અસુરક્ષિત હોય છે એટલે તેને ખુલ્લી અવસ્થામાં સગ્રહં   કરવાનો સુરક્ષિત દબાણ 1Kg/cmછેસામાન્ય ઉષ્ણતાપમાન અને દબાણ (N.T.P) પર તેનો વિશિષ્ટ વજન હોય છે.1.091Kg/cm2 .(સામાન્ય ઉષ્ણતાપમાન 200C  અને સમાન્ય દબાણ પારાના 760mm અથવા 1Kg/cmજેટલું હોય છે.) સામાન્ય   N.T.P. પર પ્રવાહી એસીટોનનો એક જથ્થો એસીટીલીન ગેસના 25 ભાગ જેટલા જથ્થાને ઓગળી શકે છેતે 200C   અને 1Kg/cmપર 25X15=375 એસીટીલીન ગેસ ઓગળી શકે છેએસીટીલીન  સીલીન્ડરમાં 15Kg/cmના દબાણથી ઓગાળવામાં આવે છેઅને તેથી  તેને  શકાય છેજ્યારે તેને 83.60Cઅથવા તેના કરતાં નીચે ઉષ્ણતામાને ઠડી   કરવામાં આવે છેત્યારે તે જામી જાય છેએસીટીલીનના  પૂર્ણ જથ્થાના દહન માટે ઓક્સીજનના 2.5 કદની જરૂર હોય છે.



0 Comments:

Post a Comment