(૧) ટીગ વેલ્ડીંગમાં વધારે પડતા કરંટ ને લીધે ટોર્ચ પર શી અસર થાય છે.
(૧) ઓવર હીટીંગ ટોર્ચ (૨) ટુંકી આર્ક બનવી
(૩) ટોર્ચ પર આર્કીગ (૪) લાંબી આર્ક બનવી
(૨) ટીગ વેલ્ડીંગમાં અપુરતા આર્ગન ફલો ને લીધે ટોર્ચ પર થતી અસર જણાવો.
(૧) ટોર્ચ પર આર્કીગ (૨) ઓવર હીટીંગ ટોર્ચ
(૩) ટુંકી આર્ક બનવી (૪) લાંબી આર્ક બનવી
(૩) વ્યવસાયિક ડીગ્રીસર્સના ઉપયોગથી કલીનીંગ એ ક્યા પ્રકાર નુ કલીનીંગ કહેવાય
(૧) કેમીકલ કલીનીંગ (૨) મીકેનીક્લ કલીનીંગ
(૩) કોટન કલીનીંગ (૪) પ્રી વેલ્ડ કલીનીંગ
(૪) ટીગ વેલ્ડીંગ પ્રોસેસમાં વાતાવરણની અશુધ્ધિ ઓથી બચવા માટે આર્ગન સીલીન્ડરને કેટલા પ્રેશર પર ઉપયોગ કરવો જોઇએ?
(૧) 1.2kg/cm2 (૨) 1.5kg/cm2
(3) 1 kg/cm2 (૪) 0.7 kg/cm2
(૫) એલ્યુમીનીયમના ટીગ વેલ્ડીગમા વેલ્ડને સંતોષકારક બનાવવુ હોય તો તેના ઓકસાઇડ ફિલ્મને
વેલ્ડીંગ પહેલા દુર કરવી જોઇએ આ ઓકસાઇડ ફિલ્મનો મેલ્ટીંગ પોઇન્ટ શુ છે
(૧) 1725૦ C (૨) 2025૦ C
(3) 1825૦ C (૪) 1925૦ C
(૬) એલ્યુમીનીયમ એસોસિએશન વડે નંબરીંગ સિસ્ટમાં પ્રથમ સંખ્યા શુ દર્શાવે છે.
(૧) એલોય ગ્રુપ (૨) એલ્યુમીનીયમ એલોય
(૩) અશુઅધ્ધિ લેવલ (૪) એલ્યુમીનીયમ શુધ્ધતા
(૭) એલ્યુમીનીયમ એસોસિએશન વડે નંબરીંગ સિસ્ટમમાં બીજી સંખ્યા શુ દર્શાવે છે.
(૧) એલોય ગ્રુપ (૨) એલ્યુમીનીયમ એલોય
(૩) અશુઅધ્ધિ લેવલ (૪) એલ્યુમીનીયમ શુધ્ધતા
(૮) એલ્યુમીનીયમ એસોસિએશન વડે નંબરીંગ સિસ્ટમમાં ત્રીજી સંખ્યા શુ દર્શાવે છે.
(૧) એલોય ગ્રુપ (૨) એલ્યુમીનીયમ એલોય
(૩) અશુઅધ્ધિ લેવલ (૪) એલ્યુમીનીયમ ધનતા
(૯) મટીરીયલના આકારને હેમર અને ડાય જેવા મીકેનીકલ ટુલનો ઉપયોગ કરી બદલવાની ક્રિયાને
શુ કહે છે.
(૧) સ્વેજીંગ (૨) ડ્રોઇંગ (૩) સ્ટ્રેચીંગ (૪) કવેન્ચીંગ
(૧૦) મટીરીયલને હાર્ડ કરવા માટે ઉચા ઉષ્ણ્તામાન થી ઝડપ થી ઠંડુ પાડવા ની ક્રિયાને શુ કહે છે.
(૧) સ્વેજીંગ (૨) ડ્રોઇંગ
(૩) સ્ટ્રેચીંગ (૪) કવેન્ચીંગ
(૧૧) ટીગ વેલ્ડીંગમાં વેલ્ડમા પોરોસીટી ઉત્પન્ન કરનાર પરીબળ કયુ છે.
(૧) વાધારે ગેસ ફ્લો (૨) ફીલર મટીરીયલ પર નુ હાઇડ્રેટેડ ઓકસાઇડ
(૩) વાધારે કરંટ (૪) ઓછો કરંટ
(૧૨) સ્ટેઇનલેસ સ્ટીલ વાયર બ્રસ વડે કલીનીંગ એ કયા પ્રકારનું કલીનીંગ કહેવાય
(૧) કેમીકલ કલીનીંગ (૨) મીકેનીક્લ કલીનીંગ
(૩) કોટન કલીનીંગ (૪) પ્રી વેલ્ડ કલીનીંગ
(૧૩) ટીગ વેલ્ડીંગમાં ફીલર મટીરીયલ પરના ઓઇલને લીધે વેલ્ડમા કઇ ખામી સર્જાય છે.
(૧) પોરોસીટી (૨) ખરાબ પેનીટ્રેશન
(૩) પીન હોલ (૪) ફયુઝનનો અભાવ
(૧૪) સ્ટેઇનલેસ સ્ટીલ ની કાટ અવરોધક ગુણધર્મ વધારવા માટે તેમા કઇ ધાતુ ઉમેરવામા આવે છે.
(૧) સિલીકોન (૨) ક્રોમીયમ (૩) નિકલ (૪) એલ્યુમિનિયમ
(૧૫) વ્યવસાયિક કમ્પાઉન્ડના ઉપયોગથી કલીનીંગ એ કયા પ્રકારનું કલીનીંગ કહેવાય
(૧) કેમીકલ કલીનીંગ (૨) મીકેનીક્લ કલીનીંગ
(૩) કોટન કલીનીંગ (૪) પ્રી વેલ્ડ કલીનીંગ
(૧૬) નીચેના માંથી કયુ સ્ટેઇનલેસ સ્ટીલનો એક પ્રકાર છે.
(૧) પિટીંગ (૨) ક્રાયોજેનિક
(૩) ઓસ્ટેન્ટીગ માર્ટેનસ્ટિક (૪) પેરામેગ્નેટીક
(૧૭) નીચેના માંથી કયુ સ્ટેઇનલેસ સ્ટીલનો એક પ્રકાર છે.
(૧) પિટીંગ (૨) ફેરિટીક (૩) ક્રાયોજેનિક (૪) પેરામેગ્નેટીક
(૧૮) ઓસ્ટેનિટિક સ્ટેઇનલેસ સ્ટીલ માટે ભલામણ કરેલ સ્ટ્રેસ રીલીફ ઉષ્ણતામાન જણાવો.
(૧) 750૦ C (૨) 800૦ C (૩) 900૦ C (૪) 850૦ C
(૧૯) ફાઇલીંગ વડે કલીનીંગ એ કયા પ્રકાર નું કલીનીંગ કહેવાય
(૧) કેમીકલ કલીનીંગ (૨) મીકેનીક્લ કલીનીંગ
(૩) કોટન કલીનીંગ (૪) પ્રી વેલ્ડ કલીનીંગ
(૨૦) નીચેનાં માથી ક્યુ એક મીકેનીક્લ કલીનીંગ નું ઉદાહરણ છે.
(૧) કોટન કલીનીંગ (૨) વ્યવસાયિક કમ્પાઉન્ડ
(૩) વ્યવસાયિક ડીગ્રીસર્સ (૪) સ્કેપીંગ