(૧) ફ્યુઝન વેલ્ડીંગ કરવા માટે એસ્ક્ટ્રા મટીરીયલ તરીકે શેનો ઉપયોગ થાય ?
(૧) બેન્ડ કરીને
(૨) ફીલર રોડ
(૩) પ્રેસર આપીને
(૪) મટીરીયલની જાડાઇ કરીને
(૨) નીચેના માંથી ક્યું પેરેન્ટ મેટલમાં વેલ્ડ પટલનો સયોજક છે?
(૧) કરંટ (૨) વોલ્ટેઝ (૩) ફીલર રોડ (૪) ટંગસ્ટન ઇલેક્ટ્રોડ
(૩) ટીગ વેલ્ડીંગમાં ખામી રહિત વેલ્ડીંગ માટે ફીલર રોડ કેવો હોવો જોઈએ?
(૧) સ્મૂધ (૨) બરડ (૩) નરમ (૪) બ્રાઇટ
(૪) ટીગ વેલ્ડીગમાં સારા વેલ્ડીગ માટે કયો ફીલર રોડ વાપરવો જોઇએ.?
(૧) ઓછું પ્રસરણ (૨) હાર્ડ ફીલર રોડ
(૩) એલોય મિશ્રિત ફીલર રોડ (૪) વધારે પ્રસરણ
(૫) ટીગ વેલ્ડીંગમાં જો ફીલર રોડ પર ઓઇલ હોય તો વેલ્ડમાં કઇ ખામી ઉત્પન્ન થાય છે?
(૧) ક્રેક (૨) પોરોસીટી
(૩) પીન હોલ (૪) અન્ડર કટ
(૬) ટીગ વેલ્ડીંગમાં ફીલર રોડનું કાર્ય ............
(૧) જોઇન્ટની સ્ટ્રેંથ વધારવા (૨) સારૂ પેનિટ્રેશન મેળવવા
(૩) વધારાનું મટીરીયલ ઉમેરવાનું છે. (૪) પ્રવાહકતા વધારવા માટે
(૭) 2 mm જાડી શીટમાં વેલ્ડીંગ કરવા માટે ફીલર રોડની સાઇઝ જણાવો.
(૧) 1 mm (૨) 1.5 mm (૩) 2.5 mm (૪) 3 mm
(૮) એલ્યુમિનીયમના ટીગ વેલ્ડીંગ માટે યોગ્ય ફીલર રોડ જણાવો.
(૧) એલ્યુમિનીયમ ફીલર રોડ
(૨) એલ્યુમિનીયમ એલોય ફીલર રોડ
(૩) સિલીકોન એલ્યુમિનીયમ ફીલર રોડ
(૪) મેગ્નેશિયમ એલોય ફીલર રોડ
(૯) ટીગ વેલ્ડીંગમાં ઉપયોગમાં આવતા ફીલર રોડના ડાયામીટરનો આધાર......
(૧) મેટલના પ્રકાર પર હોય છે. (૨) ફ્લેમના પ્રકાર પર હોય છે
(૩) વેલ્ડ કરવાના મેટલની જાડાઇ પર હોય છે (૪) ધાતુ અથવા અધાતુ પર હોય છે.
(૧૦) ૩ mm જાડાઇ સ્ટેઇનલેસ સ્ટીલના ટીગ વેલ્ડીંગ માટે કઇ સાઇઝનો ફીલર રોડ પસંદ કરશો.
(૧) 2 mm (૨) 2.5 mm (૩) 3 mm (૪) 3.4 mm
(૧૧) ટીગ વેલ્ડીંગમાં ખરાબ ફીલર રોડની પસંદગીથી વેલ્ડમાં કઇ ખામી આવી શકે છે?
(૧) પેરોસીટી (૨) સ્પેટર્સ (૩) ક્રેક (૪) ઓવર લેપ
(૧૨) મેટલને વેલ્ડ કરવાના સંદર્ભમાં ફીલર રોડની ઓળખ....
(૧) મોલ્ટનપુલના બંધારણની જેમ સરખી હોવી જોઈએ.
(૨) વેલ્ડ કરવાના મોલ્ટન મેટલના
(૩) ફ્લેમના બંધારણની જેમ સરખી હોવી જોઈએ.
(૪) વેલ્ડ કરવાના બેઝ મેટલના બંધારણ મુજબ
(૧૩) ફીલર રોડને સ્ટોરેઝ કેવી જગ્યાએ કરશો.
(૧) ભેજવાળી જગ્યા (૨) સુકી બોક્સ પેકીંગ જગ્યા
(૩) પેકીંગ કરીને (૪) બોક્સમાં
(૧૪) એલ્યુમિનીયમના બટ વેલ્ડ માટે ફીલર રોડનો એંગલ
(૧) ૭૫૦ – ૭૫૦ (૨) ૬૦૦ – ૬૫૦ (૩) ૪૫૦ – ૫૫૦ (૪) ૩૦૦ - ૪૫૦
(૧૫) ફીલર રોડ મોલ્ટન પુલમાં જ આપવો જોઇએ.
(૧) વેલ્ડીંગ સારૂ આવશે (૨) ફીલર રોડ પુરેપુરો ઓગળશે
(૩) ફીલર રોડ હાર્ડ થશે (૪) ફીલર રોડ બળી જશે
(૧૬) 1.6 mm જાડાઇના બટ્ટ જોઇન્ટ માટે ફીલર રોડ
(૧) 3.2 mm (૨) 2.5 mm (૩) 4 mm (૪) 1.5 mm
(૧૭) 6 mm જાડાઇના સીંગલ “વી” બટ્ટ જોઇન્ટ માટે ફીલર રોડ
(૧) 3.5 mm (૨) 4 mm (૩) 3 mm (૪) 2.5 mm
(૧૮) એલ્યુમિનીયમના ટીગ વેલ્ડીંગ માટે ટોર્ચનો એંગલ
(૧) ૩૦૦ - ૩૫૦ (૨) ૪૫૦ – ૫૫૦
(૩) ૬૦૦ – ૬૫૦ (૪) ૬૫૦ – ૭૦૦
(૧૯) ટીગ વેલ્ડીંગમાં ફીલર રોડ આગળની તરફ હોય તેને કઈ ટેક્નીક કહે છે.
(૧) રાઇટ વર્ડ ટેક્નીક (૨) લેફ્ટ વર્ડ ટેકનીક
(૩) ટોર્ચ (૪) ફીલર રોડ
(૨૦) ફીલર રોડમાં
યોગ્ય ગુણવતા ન હોવી.
(૧) બેઇઝ મેટલમાં ચોટી જવો. (૨) પુરેપુરો પીગળતો નથી
(૩) વેલ્ડીંગ સારૂ આવવું (૪) વેલ્ડીંગ ખામી યુક્ત આવવું
0 Comments:
Post a Comment