(૧) ટીંગ વેલ્ડીંગ પ્રોસેસમા વપરતા શીલ્ડીંગ ગેસના નામ જણાવો.
(૧) આર્ગન અથવા હીલીયમ (૨) ઓક્સીજન
(૩) એસીટીલીન (૪) પ્રોપેન
(૨) સ્ટેઇનલેસ સ્ટીલ વેલ્ડીંગ માટે ક્યુ વેલ્ડીંગ વધુ પ્રમાણમા વપરાય છે.
(૧) MMAW વેલ્ડીંગ (૨) મીગ વેલ્ડીંગ
(૨) CO2 વેલ્ડીંગ (૪) ટીંગ વેલ્ડીંગ
(૩) ટીગ વેલ્ડીંગ પ્રોસેસમા જો ગેસફ્લો યોગ્ય ન હોય તો કઇ ખામી ઉદૂભવે છે.
(૧) પોરોસીટી (૨) પેનીટ્રેશનનો અભાવ
(૩) તીરાડ(ક્રેક) (૪) વેલ્ડ મેટલનુ ઓક્સિડાઇઝેશન
(૪) ટીગ વેલ્ડીંગ પ્રકિયામા જો ઇનર્ટ ગેસફલો બંધ થઇ જાઇ તો વેલ્ડ પર તેની શું અસર જોવા મળે છે.
(૧) ક્રેક (૨) પેનીટ્રેશનનો અભાવ
(૩) પોરોસીટી (૪) વેલ્ડ મેટલનુ ઓક્સિડાઇઝેશન
(૫) ટીગ વેલ્ડીંગમાં આર્ક ટેમ્પ્રેચર વધારે હોવાનો ફાયદો જણાવો
(૧) ઓછો કરંટ વપરાશ (૨) ફીલર વાયરનો ઓછો વપરાશ
(૩) ઓછુ ખર્ચાળ (૪)
લો વોલ્ટેઝ
(૬) ટીગ વેલ્ડીંગમાં, જો ટંગસ્ટન ઇલેકટ્રોડને પરીપથના પોઝીટીવ ટર્મીનલ સાથે જોડવામા આવે તો વેલ્ડ પર તેનુ શું અસર થાય?
(૧) ફયુઝનનો અભાવ (૨) નબળુ પેનીટ્રેશન
(૩) પોરોસીટી (૪) ક્રેક
(૭) ટીગ વેલ્ડીંગમાં વપરાતા આર્ગન સીલીન્ડરમા ગેસ પ્રેસર કેટલુ હોય છે.
(૧) ૧૭૫ થી ૨૦૦ બાર
(૨) ૨૦૦ થી ૨૫૦ બાર
(૩) ૩૦૦ થી ૪૦૦ બાર (૪) ૨૫૦ થી ૩૫૦ બાર
(૮) ટીગ વેલ્ડીંગમાં આર્ક ટેમ્પ્રેચર વધારે હોવાનો ફાયદો જણાવો
(૧) ઓછો કરંટ વપરાશ (૨) વધારે વેલ્ડીંગ સ્પીડ
(૩) ઓછુ ખર્ચાળ
(૪) લો વોલ્ટેઝ
(૯) ટીગ વેલ્ડીંગમાં વેલ્ડીંગ ટોર્ચમાં આર્ગન ગેસ પ્રેસર કેટલુ હોય છે.
(૧) ૦-૩.૫ બાર (૨) ૫-૧૦ બાર
(૩) ૧૦-૧૫ બાર (૪) ૧૫-૨૦ બાર
(૧૦) ટીગ વેલ્ડીંગમા વપરાતા ફલોમીટર ની ગેસ ફ્લો કંટ્રોલની રેન્જ શું હોય છે.
(૧) ૦-૩૧૦૦ લીટર/કલાક
(૨) ૦-૪૨૦૦ લીટર/કલાક
(૩) ૦-૪૧૦૦ લીટર/કલાક (૪) ૦-૨૧૦૦ લીટર/કલાક
(૧૧) સ્ટેઇનલેસ સ્ટીલ, એલ્યુમિનીયમ, મેગ્નેશીયમ જેવા રીએક્ટીવ મેટલ્ને જોડવા માટેની યોગ્ય રીત કઇ છે
(૧) ટીગ વેલ્ડીંગ (૨) મીગ વેલ્ડીંગ
(૩) ગેસ વેલ્ડીંગ (૪) આર્ક વેલ્ડીંગ
(૧૨) ટીગ વેલ્ડીંગમા આર્ક ટેમ્પ્રેચર કેટલુ હોય છે.
(૧) ૨૦૦૦૦ C (૨) ૪૦૦૦૦ C
(૩) ૬૦૦૦૦ C (૪) ૮૦૦૦૦ C
(૧૩) ટીગ વેલ્ડીગમા વેલ્ડ હમેશા સાફ અને ઓક્સિડેશન વગરનુ મળે છે.કારણ કે...
(૧) શીલ્ડીંગ ગેસ એક્ટીવ હોય છે.
(૨) શીલ્ડીંગ ગેસ નોન- એક્ટીવ હોય છે.
(૩) શીલ્ડીંગ ગેસ ઠડો હોય (૪) શીલ્ડીંગ ગેસ પુરો મળતો હોય
(૧૪) ટીગ વેલ્ડીગ પ્રોસેસમા કયા પ્રકરના ઇલેકટ્રોડ વપરાય છે?
(૧) ડીપ પેનીટ્રેશન ઇલેકટ્રોડ
(૨) કન્ઝયુમેબલ ઇલેકટ્રોડ
(૩) લો હાઇડ્રોજન ઇલેકટ્રોડ
(૪) નોન- કન્ઝયુમેબલ ઇલેકટ્રોડ
(૧૫) ટીગ વેલ્ડીંગમાં આર્ક ટેમ્પ્રેચર વધારે હોવાનો ફાયદો જણાવો
(૧) ઓછો કરંટ વપરાશ (૨) ઓછુ એઇજ પ્રીપેરેશન
(૩) ઓછુ ખર્ચાળ (૪) લો વોલ્ટેઝ
(૧૬) ટીગ વેલ્ડીંગ પ્રોસેસમાં ગેસ પ્રેસર કંન્ટ્રોલ કરવા માટે ક્યુ સાધન વપરાય છે?
(૧) વેલ્ડીંગ ટોર્ચ (૨) વેલ્ડીંગ રોડ
(૩) ગેસ રેગ્યુલેટર (૪) આર્ક ટાઇમર
(૧૭) ગેસ વેલ્ડીંગમાં આર્કને સ્થિર રાખવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
(૧) આર્ક ટાઇમર
(૨) ઇલેક્ટ્રોડ
(૩) ફુટરીયોસ્ટેટ (૪) વેલ્ડીંગ રોડ
(૧૮) ટીટેનિયમને વેલ્ડીંગ કરવા માટેની યોગ્ય વેલ્ડીંગ પ્રક્રીયા જણાવો.
(૧) આર્ક વેલ્ડીંગ
(૨) ગેસ વેલ્ડીંગ
(૩) ટીગ વેલ્ડીંગ (૪) CO2 વેલ્ડીંગ
(૧૯) ટીગ વેલ્ડીંગમાં નીચેના માથી ક્યા પ્રકારના પાવર સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે
(૧) લેગ વોલ્ટેજ (૨) અચળ વોલ્ટેજ
(૩) લેગ કરંટ (૪) અચળ કરંટ
(૨૦) ટીગ વેલ્ડીંગમાં ઇલેક્ટ્રોડને જોબ સાથે અડક્યા વગર આર્ક ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
(૧) H F યુનિટ (૨) L F યુનિટ
(3) A C પાવર સ્ત્રોત (૪) D C પાવર સ્ત્રોત
0 Comments:
Post a Comment