ટીગ વેલ્ડીંગ મશીન માટેના પાવર સોર્સ MCQ

 

()          ટીગ વેલ્ડીંગમા DC  પાવર સોર્સમા ઇલેકટ્રોડનુ જોડાણ પાવર સોર્સના નેગેટીવ (DCEN)  સાથે કરવામા આવે છે. કારણ કે.....

                        () ખરાબ પેનીટ્રેશન મળે છે.         

() ટોર્ચ વધારે પડતી ગરમ થાય છે.

() વધારે પેનીટ્રેશન મળે છે.   

() ઓકસાઇડ ની લેયર સાફ કરે છે.

()          ટીંગ વેલ્ડીંગમા DC પાવર સોર્સ મા ઇલેકટ્રોડનુ જોડાણ પાવર સોર્સ ના પોઝીટીવ સાથે કરતા...

                        () ફ્યુઝન ઓછુ મળવું                   

() ટોર્ચ વધારે પડતી ગરમ થાય છે.

() અપુરતા ફયુઝન જેવી ખામી ઉત્પન થાય છે.        

() ફિલર વાયર ઝડપ થી ઓગળી જવું

()          ટીંગ વેલ્ડીંગમા DC પાવર સોર્સમા ઇલેકટ્રોડનુ જોડાણ પાવર સોર્સના પોઝીટીવ સાથે કઇ ધાતું માટે યોગ્ય હોય છે.

                       () કોપર                                                               () સ્ટેનલેસ સ્ટીલ

   () માઇલ્ડ સ્ટીલ                                                   () એલ્યુમિનીયમ અને મેગ્નેશિયમ   

()          ટીંગ વેલ્ડીંગમા DC પાવર સોર્સમા ઇલેકટ્રોડનુ જોડાણ પાવર સોર્સના નેગેટીવ (DCEN) સાથે

કરતા એલ્યુમિનીયમ વેલ્ડીગ દરમ્યાન કઇ ખામી ઉત્પન્ન થાય છે

                         () અંડર કટ                                         () અપુરતુ ફયુઝન    

() ક્રેક                                                  () લેક ઓફ ફયુઝન 

()          ટીંગ વેલ્ડીંગમા ઉચ્ચ ફીકવેન્સી યુનિટનો શુ હેતુ છે ?

                         () મુળ ધાતુને ઇલેકટ્રોડ ટચ કર્યા વગર આર્ક ઉત્પન્ન કરવાનો છે.

() તે ઇલેક્ટ્રોડને અશુધ્ધીઓ થી રક્ષણ આપે છે.

() સ્પાકીંગ સારૂ હોય છે.

() સારૂ વેલ્ડીંગ મળે છે.

()          ટીંગ વેલ્ડીંગ મશીનોને બીજા કયા નામ થી ઓળખવામા આવે છે.

                        () રેકટીફાયર મશીન                                              () અચળ કરંટ મશીન

() ડ્રોપીંગ વોલ્ટેજ ટાઇપ મશીન                          () ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ મશીન

()          ટીંગ વેલ્ડીંગ મશીન ને ડ્રોપીંગ વોલ્ટેજ ટાઇપ મશીન તરીકે શા માટે ઓળખવામા આવે છે.

                               () અચળ કરંટ ઉત્પનના કારણે                      () રેકટીફાયર ટાઇપ ના કારણે

                               ()  કર્વના આકાર ના કારણે                        () ટ્રાન્સફોમર હોવા ના કારણે  

()          ટીગ વેલ્ડીંગ કયા પ્રકારના પાવર સોર્સનો ઉપયોગ કરવામા આવે છે ?

() અચળ કરંટ                                 (2) AC- પાવર સોર્સ

(3) DC- પાવર સોર્સ                          (4) હાઈ વોલ્ટેજ પાવર સોર્સ

()          ટીગ વેલ્ડીંગમા મૂળભુત પાવર સોર્સ પૈકી ક્યું AC કરંટ ઉતપન્ન કરે છે

                               () જનરેટર સેટ                                   () ઓલ્ટરનેટર       

       () ડાઇરેક્ટ કરંટ                                () ડીઝ્લ એન્જીન સેટ

(૧૦)        ટીગ વેલ્ડીંગમા મૂળભુત પાવર સોર્સ પૈકી ક્યૂ DC કરંટ ઉતપન્ન કરે છે.

                        () જનરેટર                                       () ટ્રાન્સફોર્મર           

() ઇલેકટ્રીક મોટર                            () ડીઝલ એંન્જીન યુનીટ

(૧૧)      ટીગ વેલ્ડીંગમા કયા પ્રકારના પાવર સોર્સમા AC અને DC એમ બન્ને પ્રકારના કરંટ પસંદ કરી શકાય છે.

                         () ટ્રાન્સફોર્મર           (ડીઝલ એંન્જીન યુનીટ                                            

() રેકટીફાયર           (ઓલ્ટનેટીંગ કરંટ ટ્રાન્સફોરમર/ડાયરેકટ કરંટ રેકટીફાયર

(૧૨)        ટીગ વેલ્ડીંગમા ડાયરેકટ કરંટ રેકટીફાયરને બીજા ક્યા નામથી ઓળખવામા આવે છે.

                        () DC કરંટ મશીન                                                  () પોલોરીટી યુનીટ

()  સિલીકોન કંટ્રોલ રેકટીફાયર                            () AC-DC વેલ્ડીંગ મશીન 

(૧૩)        ટીગ વેલ્ડીંગમા SCR ના કરંટને વેલ્ડીંગ માટે સીધુ વાપરી શકાતુ નથી કારણ કે...........

                               () હાઇ વોલ્ટેજ હોવાથી                   () તે વેવી અથવા રિપ્પલવાળુ હોય છે.

                               () રીવર્સ પોલારીટી                         () DC કરંટ નો ઉપયોગ હોવાથી

(૧૪)        ટીગ વેલ્ડીંગમા SCR થી વેલ્ડીંગ કરતી વખતે ઇન્ડકર અને કેપેસીટર શા માટે મુકવામા આવે           છે.

                      () વેલ્ડીંગ મશીનનુ આયુશ્ય વધરવા માટે    () કરંટ વધારવા માટે

                     () સારા વેલ્ડીંગ માટે                                                        () કરંટમા રિપ્પલ ઘટાડવા માટે


(૧૫)       ટીંગ વેલ્ડીંગમાં ઇલેકટ્રોડને જોબ સાથે ટચ કર્યા વગર આર્ક ઉત્પન્ન કરવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે? 

                               () ટ્રાન્સફોમ્રૅર                                         () હાઇ ફ્રીકવનસી યુનીટ(H1=યુનીટ)

                               () ડિઝલ એન્જીન સેટ                            () મોટર જનરેટર સેટ

(૧૬)        ટીંગ વેલ્ડીંગમાં H1 યુનીટના ઉપયોગથી શુ ફાયદો થાય છે?    

                         () ઇલેકટ્રોડને અશુધ્ધિઓથી રક્ષણ મળે છે.  

() ઇલેકટ્રોડ એકધારો બળે છે.

                         () સારૂ પ્રેનીટેશન મળે છે.                                                            

() ખામી વગરનું વેલ્ડીંગ થાય છે.

 

(૧૭)       ટીંગ વેલ્ડીંગમાં દરેક હાફ સાયકલમાં કેપેસેટર કેટલા વોલ્ટ ચાર્જ થાય છે?

                               () ૫૦૦૦ થી ૬૦૦૦ V                                     () ૬૦૦૦ થી ૮૦૦૦ V

                               (3) ૩૦૦૦ થી ૫૦૦૦ V                                   (4) ૮૦૦૦ થી ૧૦૦૦૦ V

(૧૮)        ટીંગ વેલ્ડીંગમાં આર્ટ ઉત્પન્ન કરવા માટે ઇલેકટ્રોડ અને જોબ વચ્ચે કેટલૂં અંતર રાખવામાં આવે છે?

                               () mm                () mm           () . mm                   () mm

(૧૯)        ટીંગ વેલ્ડીંગમાં સરકીટની સાથે સીરીઝ્મા લગાડેલા ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટરનુ કાર્ય જણાવો

                        () વધુ વોલ્ટેજ મળે છે.                    

() પરીપથમા DC કરંટને અવરોધે છે.

                        () ઓછો કરંટ મળે છે.                   

() એક સમાન કરંટ મળે છે.

(૨૦)        ટીંગ વેલ્ડીંગમાં વોલ્ટેજ અને લો કરંટને લો ઓપન સરકીટ વોલ્ટેજ અને હાઇ એમ્પીયર કરંટમા બદલતા યુનિટનુ નામ આપો.

                                () ડિઝલ એન્જીન સેટ                                       () રેકટીફાર

                                 () ઓલ્ટરનેટીંગ કરંટ ટ્રાંસફોરમર                 () મોટર જનરેટરસેટ 

This entry was posted in

0 Comments:

Post a Comment