ટીગ વેલ્ડીંગ ( Tig Welding ) MCQ

 

૧)     GTAW નું પુરું નામ જણાવો.

                A) ગેસ ટીન આર્ક વેલ્ડીંગ                       B) ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ

                C) ગેલ્વેનાઇઝડ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ       D) ગેસ ટંગસ્ટન આર્ગન વેલ્ડીંગ

૨)      વેલ્ડ ક્ષેત્રે અને ટંગસ્ટન ઇલેક્ટ્રોડને વાતાવરણની અસરથી મુક્ત રાખવા શેનો ઉપયોગ

         થાય છે?

                A) હવા                                         B) કાર્બન મોનોક્સાઈડ       

C) ઓકસીજન                                  D) ઇનર્ટ ગેસ

૩)      ઇનર્ટગેસ સીલીન્ડરનો રંગ કેવો હોય છે?

                A) કાળો        B) ભુરો            C) લાલ          D) વાદળી

૪)      ડી.સી. વેલ્ડીંગ માટે ટંગસ્ટન ઇલેક્ટ્રોડની ટીપ કેવી હોય છે?

                A) છીદ્રાળુ      B) ગોળાકાર           C) અણીદાર           D) એકપણ નહી

૫)      એ.સી. વેલ્ડીંગ માટે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ ની ટીપ કેવી હોય છે?

                A) એકપણ નહી      B) ગોળાકાર      C) છીદ્રાળુ               D) અણીદાર

૬)      સીલીન્ડરમાંથી બહાર નીકળતો ગેસનો ફ્લો માપવા શેનો ઉપયોગ થાય છે?

                A) V-મીટર                                     B) A- મીટર           

C) ગેસ ફલોમીટર                              D) વોટર ફલોમીટર

૭)      જયારે ગેસની જરૂર ન હોય ત્યારે ગેસનો ફ્લો બંધ કરવા શેનો ઉપયોગ થાય છે?

A) ગેસ ઈકોનોમાઈઝટ                        B) ગેસ ફ્લો મીટર       

C) મેઈન સ્વીચ                                 D) એકપણ નહી

૮)      નીકલ અને ટાઈટેનીયમ ધાતું માટે કયું વેલ્ડીંગ હીતાવહ છે?

A) ટીગ વેલ્ડીંગ                               B) આર્ક વેલ્ડીંગ          

C) થર્મીટ                                       D) ઇલેક્ટ્રો સ્લેગ

૯)      વેલ્ડીંગ પેનીટ્રેશન અને આર્ક સ્ટેબીલીટી માટેનો મુખ્ય આધાર શેનાં પર છે?

                A) વોલ્ટેજ                                      B) ડાયમીટર       

C) ઇલેક્ટ્રોડ `ટીપનો આકાર                   D) ગેસનો ફ્લો

૧૦)    રીંગ વેલ્ડીંગ માટે ટોર્ચના પ્રકાર કેટલાં છે?

                A) ચાર               B) બે            C) એક          D) ત્રણ

૧૧)    ટીગ વેલ્ડીંગમાં પ્લેટની જાડાઈ વધેતો ઇલેક્ટ્રોડના વ્યાસ માં શું ફેરફાર થાય ?

                A) ઘટે         B) વધે        C) સ્થિર          D) એકપણ નહી

૧૨)    વેલ્ડપુલમાં ગેસનો યોગ્ય પ્રવાહ જાળવી રાખવા શેનો ઉપયોગ થાય છે?

                A) હોસ પાઈપ                                  B) રેગ્યુલેટર         

C) સીરામિક નોઝલ                            D) એકપણ નહી

૧૩)    ટીગ વેલ્ડીંગમાં  ટોર્ચમાં વધારાના ટંગસ્ટન માટેનો સ્ટોરેજ એરિયા ક્યાં છે?

                A) હોસ પાઈપ                                  B) બેક કેપ          

C) રેગ્યુલેટર                                    D) સીરામિક નોઝલ

૧૪)    ટીગ વેલ્ડીંગ માટે ક્યાં પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે?

                A) D.C.       B) A.C.      C) A.C. અને D.C           D) એકપણ નહી

૧૫)    TIG નું પુરું નામ જણાવો.

A) ટંગસ્ટન ઇનર્ટગેસ                          B) ટંગસ્ટન ઇન્ડીયન ગેસ     

C) ટેટ્રા ઇનર્ટ ગેસ                               D) એકપણ નહી

૧૬)    દુરગામી સ્થળે પાવર સ્ત્રોત મેળવવા શેનો ઉપયોગ થાય છે?

                A) ડાઈનેમો                                    B) ઈલેક્ટ્રીક મોટર     

C) મોટર જનરેટર્સ                             D) એકપણ નહી

૧૭)    ડી.સી. સપ્લાયમાં વધુ પેનીટ્રેશન મેળવવા ઇલેક્ટ્રોડ ___________રખાય છે?

                A) +ve                                          B)-ve                    

C) કોઈપણ                                      D) એકપણ નહી

૧૮)    ડી.સી. સપ્લાયમાં ઈલેટ્રોડ _______રાખવાથી ઓછું પેનીટેશન અને ટોર્ચ ટોર્ચ ઓવરહીટેડ થાય  છે.

                A) -ve                                          B) +ve                   

C) કોઈપણ                                      D) એકપણ નહી

૧૯)    વિધુત પ્રવાહમાં રીયલ (મોજા)ઘટાડવા શેનો ઉપયોગ થાય છે?

A) ઇન્ડકટર કેપેસીટર્સ                         B) ટ્રાન્સફોર્મર         

C) મોટર જનરેટર્સ                              D) એકપણ નહી

૨૦)    TIG માં O.C. વેલ્ડીંગમાં કેટલી પોલારીટી હોય છે?

                A) બે          B) ત્રણ              C) ચાર            D) એકપણ નહી

0 Comments:

Post a Comment