(1). જો ડીપ ટ્રાન્સફર મોડ માટે CO2
વેલ્ડીંગમાં ઇલેકટ્રોડ વાયર અતિશય ટૂંકો બહાર કાઢેલ હોય,
તો વેલ્ડીંગમાં
તેની નીચેના માંથી કઇ અસર થશે?
a) વિદ્યુત
પ્રવાહમાં ઘટાડો b) નોઝલનું
ઓવરહીટીંગ
c) આર્ક
વોલ્ટેજમાં વધારો d) નોઝલ પાસે વધુ પાડતા છાંટાં પડશે
(2). CO2 વેલ્ડીંગ દ્વારા એમ. એસ. પ્લેટ ઉપર
સીધી રેખાંમાં વેલ્ડીંગ કરવા માટે ઊભી રેખા સાથે નોઝલ ને કેટલા અંશના ખૂણે રાખવી
જોઇએ?
a) ૫ થી ૧૦ ̊ b) ૧૦ થી ૧૫ ̊
c) ૧૫ થી ૨૦ ̊ d) ૨૦ થી ૨૫ ̊
(3). ૦.૮ mm વ્યાસના ઇલેક્ટ્રોડ
વાયર અને ડીપ ટ્રાન્સફર માટે વિદ્યુતપ્રવાહ અને આર્ક વોલ્ટેજ અનુક્રમે કેટલા હોવા
જોઇએ ?
a) 90A અને 14V b) 90A અને 19V
c) 120A અને 19V d) 120A અને 14V
(4). CO2 વેલ્ડીંગમાં ફ્લક્ષ કોટીંગ વિના નાના
વ્યાસ ધરાવતો ખુલ્લો ઇલેક્ટ્રોડનો ઉપયોગ નીચેના માંથી કયા પ્રકારના સીંગલ “વી” બટ જોઈન્ટ
માટે મદદરૂપ થાય છે?
a) ૨૦ ̊ ‘વી’
ગૃવ એંગલ b) ૩૦ ̊ ‘વી’
ગૃવ એંગલ
c) ૪૫ ̊ ‘વી’ ગૃહ એંગલ d) ૬૦ ̊ ‘વી’
ગૃવ એંગલ
(5). CO2 વેલ્ડીંગ મશીન ઉપર ૦.૮ mm વ્યાસ વાળો વાયરનો
ઉપયોગ સીંગલ ‘વી’ બટ જોઈન્ટના રૂટ
રનના વેલ્ડીંગ માટે વિદ્યુતપ્રવાહ અને આર્ક વોલ્ટેજ કેટલા હોવો જોઇએ?
a) 100 થી 120 A અને 22 થી 24 V
b) 100 થી 120 A અને 20 થી 22 V
c) 90 થી 100 A અને
19 થી 20 V
d) 80 થી 90 A અને 18 થી 19V
(6). CO2 વેલ્ડીંગમાં 60 ̊ ના ‘વી’ ગૃવને 45 ̊ માં ઘટાડો શકય છે, કારણ કે...............
a) ધાતુ
પ્રસરણના જુદા જુદા પ્રકારના ઉપયોગ કરવાથી
b) ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડનો વ્યાસ નાનો રાખી ઉપયોગ કરવાથી
c) વાયર ફીડ
મીકેનીઝમનો ઉપયોગી કરવાથી
d) ઉચ્ચ આર્ક
વોલેટેજ રાખવાથી
(7). CO2 વેલ્ડીંગ
પ્રક્રિયામાં અતિ લાંબો ઇલેક્ટ્રોડ વાયર બહાર નીકળવાને કારણે થતી અસરને શું છે?
a) અન્ડર કટ b) છિદ્રાળુતા
(પોરોસીટી) c) ડીપ
પેનેટ્રેશન d) નજીવુ/ ઓછુ
(8). CO2 વેલ્ડીંગમાં ઊભી સીધી સપાટીથી ટોર્ચને
કેટલા અંશના ખૂણે નમેલી રાખવી જોઇએ કે જેથી પીગળેલ ધાતુ ગુરુત્વબળની વિરુદ્ધ સાચી
જગ્યાએ જમા કરી શકાય?
a) ૫ થી ૧૦ ̊ b) ૧૦ થી ૧૫ ̊
c) ૧૫ થી
૨૦ ̊ d) ૨૦ થી ૨૫ ̊
(9). વેલ્ડ ડીપોજીટમાં પોરોસીટી (છિદ્રાળુતા)
રહેવાનું કારણ............
a) વેલ્ડીંગ
ઝડપ ઓછી હોય
b) વેલ્ડીંગ
ઝડપ વધુ હોય
c) વેલ્ડ લાઇન
સાથે ટોર્ચનો ખૂણો ૫૦ થી ૬૦
̊ હોય
d) એક પણ નહી
(10). ઓવર લેપ અને વધુ મજબુતી કારણ......
a) વેલ્ડીંગ ઝડપ ઓછી હોય
b) વેલ્ડીંગ
ઝડપ વધુ હોય
c) વેલ્ડ લાઇન
સાથે ટોર્ચનો ખૂણો ૫૦ થી ૬૦
̊ હોય
d) એક પણ નહી
(11). વેલ્ડીંગ કરવાની જગ્યામાં પીગળેલ ધાતુ ઓછી
ઉતારવાનું કારણ.........
a) વેલ્ડીંગ
ઝડપ ઓછી હોય
b) વેલ્ડીંગ ઝડપ વધુ હોય
c) વેલ્ડ લાઇન
સાથે ટોર્ચનો ખૂણો ૫૦ થી ૬૦
̊ હોય
d) એક પણ નહી
(12). લેગની લંબાઇ અને થ્રોટ જાડાઇ ઓછી રહેવાનું
કારણ.........
a) વેલ્ડીંગ
ઝડપ ઓછી હોય
b) વેલ્ડીંગ ઝડપ વધુ હોય
c) વેલ્ડ લાઇન
સાથે ટોર્ચનો ખૂણો ૫૦ થી ૬૦
̊ હોય
d) એક પણ નહી
(13). નીચેના CO2 વેલ્ડીંગ
પેરામીટરમાંથી વેલ્ડીંગ પેનેટ્રેશન અને અન્ડર કટ ઉત્પન્ન થવાનું કારણ માટે અસર
કરતું પેરામીટર જણાવો.
a) શોર્ટ
સર્કીટ અથવા ડીપ ટ્રાન્સફર b) વેલ્ડીંગ કરન્ટ
c) આર્ક
વોલ્ટેજ d) એક પણ નહી
(14). ધાતુ પ્રસરણનો પ્રકાર નક્કી કરવા માટે
નીચેનામાંથી ક્યું પેરામીટર લાગૂ પડે છે?
a) શોર્ટ
સર્કીટ અથવા ડીપ ટ્રાન્સફર b) વેલ્ડીંગ
કરન્ટ
c) આર્ક વોલ્ટેજ d) એક પણ નહી
(15). વર્ટીક્લ તેમજ ઓવરહેડ વેલ્ડીંગ માટે ક્યું
પેરામીટર લાગું પડે છે?
a) શોર્ટ સર્કીટ અથવા ડીપ ટ્રાન્સફર b) વેલ્ડીંગ કરન્ટ
c) આર્ક
વોલ્ટેજ d) એક પણ નહી
(16). જીગ અને ફીક્ષ્ચર ઉપયોગ દ્વારા નીચેના માંથી
ક્યુ પરીણામ મેળવી શકાય છે?
a) જોડાણમાં
જમા થતી વેલ્ડ ધાતુમા ધટાડો
b) સારુ
પેનેટ્રેશનની જાળવણી
c) એંગ્યુલર વિકૃતિમાં ધટાડો
d) એક પણ નહી
(17). પ્લેટોને અગાઉથી ગોઠવવા થી નીચેના માંથી ક્યુ
પરિણામ મેળવી શકાય છે?
a) જોડાણમાં
જમા થતી વેલ્ડ ધાતુમા ધટાડો
b) સારુ
પેનેટ્રેશનની જાળવણી
c) એંગ્યુલર વિકૃતિમાં ધટાડો
d) એક પણ નહી
(18). CO2 ગેસ સિલિન્ડરનો ઓળખવા કયા પ્રકારનો
કલર કોડ વપરાય છે?
a) કાળા કલરનું
સિલિન્ડર
b) કાળા કલરનુ બોડી સાથે સફેદ નેક
c) બ્રાઉન કલર
સાથે કાળુ નેક
d) લીલા કલર સાથે લાલ નેક
(19). CO2 વેલ્ડીંગ પ્રક્રિયામાં ધાતુ જમાવવા
ડીપ પ્રસરણ માટે જરૂરી આર્ક વોલ્ટેજ સેટ કરવા માટે આનુભાવિક નિયમ શું છે?
a) આર્ક વોલ્ટેજ = 14+0.05* I ± 2, જયાં I વેલ્ડીંગ
કરન્ટ
b) આર્ક
વોલ્ટેજ = 10+0.05*
I, જયાં I વેલ્ડીંગ
કરન્ટ
c) આર્ક
વોલ્ટેજ = 20+0.5*
I ± 5, જયાં I વેલ્ડીંગ
કરન્ટ
d) આર્ક વોલ્ટેજ = 30+0.005* I ± 3, જયાં I વેલ્ડીંગ કરન્ટ
(20). ૧૦૦A વિદ્યુત પ્રવાહ વડે ફેરસ ધાતુઓના CO2 વેલ્ડીંગ
માટે વેલ્ડીંગ સ્ક્રીન/ હેલ્મેટમાં કયા પ્રકારના રોડ નંબરવાળો ફીલ્ટર ગ્લાસ વાપરવો
જોઈએ?
a) ૧૦ નંબર
રોડ b) ૧૨ નંબર રોડ
0 Comments:
Post a Comment