1.
તાપમાન દર્શક ક્રેયોનની મદદથી કેટલા પ્રકારના તાપમાન માપી શકાય છે?
a). ૧૩૦ b) ૧૫૦ c) ૧૨૦ d)
૧૪૦
2.
તાપમાન દર્શક ક્રેયોનની તાપમાન માપવાની રેન્જ કેટલી હોય છે?
a). ૨૦0C. થી ૫૦૦0C. b) ૪૦0C. થી
૧૨૦૦0C.
c) ૧૦૦0C. થી ૧૦૦૦0C. d) ૮૦0C. થી ૧૨૦૦0C.
3.
તાપમાન દર્શક ક્રેયોનની કઈ ધાતુમાં કવર કરીને સપ્લાય કરવામાં આવે છે?
a). કોપર
b) કાસ્ટ આયર્ન
c) સ્ટીલ
d) એલ્યુમીનીયમ
4.
તાપમાન દર્શક ક્રેયોનની મદદથી વધુમાં વધુ કેટલું તાપમાન માપી શકાય છે?
a). ૧૦૦૦0C.
b)
૧૨૦૦0C. c) ૧૫૦૦0C.
d)
૧૮૦૦0C.
5.
તાપમાન દર્શક ક્રેયોનની મદદથી લઘુત્તમ કેટલું તાપમાન માપી શકાય છે?
a).
૪૦0C. b) ૬૦0C. c) ૧૦૦0C.
d)
૭૦0C.
6.
બજારમાં સરળતાથી મળતું તાપમાન દર્શક ક્રેયોન જણાવો.
a). માર્કલ b) ટેમ્પેડીક c) થર્મલ d) ચોક ટાઇપ
7.
તાપમાન દર્શકની લઘુત્તમ લંબાઈ કેટલી છે?
a). ૧૩૦mm b) ૨૦૦mm c) ૧૨૫mm d) ૧૫૦mm
8.
તાપમાન દર્શક ક્રેયોન નીચેનામાંથી ક્યાં ક્ષેત્રમાં થાય છે?
a). વેલ્ડીંગ એકમ b) ફાઉન્ડરી
c) પ્લાસ્ટિક
d) ઉપરના બધાજ
9.
તાપમાન દર્શક ક્રેયોનમાં ઇન્ડીકેશન તરીકે શું વપરાય છે?
a). પારો b) કલર c) પાણી d) એકેય નહી
10.
તાપમાન માપતી વખતે ક્રેયોનની નિશાની કઈ દિશામાં હોય છે?
a). ઉષ્મા સ્રોતની દિશામાં b) ઉષ્મા સ્રોતની વિરૂદ્ધ
c) બન્ને દિશામાં d) ઉપરના તમામ
11.
જે ઉષ્ણ તામાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને તે ઉષ્ણતામાનને તે
પદાર્થનું ____ કહે છે.
a). ગલનબિંદુ b) ઉત્કલનબિંદુ
c) તાપમાન
d) ઉપરનાં બધા
12.
પદાર્થમાં રહેલી ગરમીનો જથ્થો શોધવાનું સુત્ર _______________ છે.
a). H =mst b) H =M/ST
c) H=
ST/m d) ઉપરના બધા
13.
પદાર્થમાં રહેલી ગરમીના જથ્થાને _________________કહે છે.
a). ઉષ્ણતા b) ઘનતા c) કેલેરી d) એકપણ નહી
14.
ઉષ્ણતામાન માપવા માટે વપરતા સાધનને _______________કહે છે.
a). થર્મોમીટર b) બેરોમીટર
c) લેક્ટોમીટર
d) એકપણ નહી
15.
1°C= _________ x (F-32)
a). 9/5 b) 5/9 c) 9/5 x (F+32) d) 9/5 x (F x 32)
16.
સેલ્સિયસઅને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સુત્ર જણાવો.
a). C=9/5 x (F-32) b) C=5/9 x (F-32)
c) F = 9/5 x (C – 32) d) F=5/9 x (C-32)
17.
જો F =૨૧૨ હોય તો˚C = ______________?
a). ૧૨૦0C.
b)
૧૫૦0C.
c) ૧૦૦0C. d) ૧૨૫0C.
18.
પાણીનું ઉત્કલન બિંદુ ____________
અથવા __________છે.
a).
૧૦૦0C. અથવા ૨૧૨0 F b) ૦0C. અથવા ૩૨0 F
c). ૦0C. અથવા -૪૫૯.૧૭0 F d) એકપણ નહી
19.
નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મુલ્ય ફેરન હિટ માપક્રમ મુજબ __________F હોય છે.
a). ૦0 b) ૧૦૦0 c) ૨૭૩0 d) -૪૫૯.૪0
20.
કેલ્વિન ______________નો એકમ છે.
a). તાપમાન b) ઉષ્ણતાવહન
0 Comments:
Post a Comment