(1) વેલ્ડીંગ દરમ્યાન ધાતુને પડી જતી
અટકાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A)
રેગ્યુલેટર (B) એન્વીલ (C) ઓલ્ટરનેટર્સ (D) બેકિંગ બાર
(2) જોઈન્ટની નીચે બેકિંગ બારમાં રીસેસ
(ખાલી જગ્યા) શેના માટે રખાય છે.
(A)
જગ્યા ખાલી રાખવા (B) બીડ રચવા
(C) ક્રેક દુર કરવા (D) એલાઈમેન્ટ મેળવવા
(3) જોઈન્ટની નીચે આર્ક સંપર્કમાં ન આવતા ફ્યુઝન થયેલ ન હોય તે
ફેસને વેલ્ડ કરવા શેનો ઉપયોગ થાય છે.
(A) હોલ્ડર (B) વેલ્ડીંગ ટોર્ચ (C) બેકિંગ સ્ટ્રીપ્સ (D) સેન્ટર પંચ
(4) બેકિંગ બારનો ઉપયોગ શું છે.?
(A)
બ્લો હોલ્સ અટકાવવા
(B) ટી જોઈન્ટ બનાવવા
(C) જોઈન્ટ માંથી ધાતુ પડી જતી અટકાવવા
(D) બે અલગ ધાતુનું
વેલ્ડીંગ કરવા
0 Comments:
Post a Comment