સબમર્જડ આર્ક વેલ્ડીંગ ( SAW ) MCQ

 

(1)     SAW નું પુરૂ નામ આપો.

                (A) સબઆર્ક વેલ્ડીંગ                    (B) સબમર્જડ આર્ક વેલ્ડીંગ

                (C) સબમર્જડ ઓલ વેલ્ડીંગ             (D) સ્યોર આર્ક વેલ્ડીંગ

(2)     SAW મા કેવા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામા આવે છે.

                (A) કોટીંગ વીનાનો                    (B) અર્ધ કોટીંગ વાળૉ   

(C) સમ્પુર્ણ કોટીંગ વાળૉ              (D) બધા જ

(3)     SAW મા કેવા સ્વરૂપના ફ્લક્સનો ઉપયોગ કરવામા આવે છે.

                (A) પાઉડર    (B) પેસ્ટ        (C) દાણાદાર        (D) એક્પણ નહી.

(4)     SAW વેલ્ડીંગ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રીયા છે.

                (A) ઓટોમેટીક                         (B) સેમી ઓટોમેટીક      

(C) A અને B બંને                      (D) મેન્યુઅલી

(5)     SAW ની મદદથી કઈ ધાતુનુ વેલ્ડીંગ થઈ શકે છે.

                (A) લો કાર્બન સ્ટીલ                    (B) મીડીયમ કાર્બન સ્ટીલ 

(C) હાઇ કાર્બન સ્ટીલ                   (D) બધી જ

(6)     નીચેના માથી કયુ સાધન SAW મા આવતુ નથી.

                (A) ફ્લક્સ હોપર                       (B) કોપરશુ                

(C) વાયર ફીડર                        (D) પાવર સ્ત્રોત

(7)     SAW મા વપરાતા ફ્લક્સના અનુસંધાનમા નીચે માથી ક્યુ વીધાન સાચુ છે.

                (A) ઠંડી અવસ્થામા આવાહક હોય છે.    (B) પીગળે છે ત્યારે વાહક બને છે

(C) A અને B બંને                        (D) પીગળે છે ત્યારે અવાહક બને છે

(8)     SAW ના સંદર્ભમા નીચેના માથી ક્યુ વીધાન ખરુ છે.

                (A) સ્પેટરનુ નીવારણ                   (B) ઇલેક્ટ્રોડનો ઉંચો વપરાશ   

(C) નહીવત ધુમાડો                    (D) બધા જ

(9)     SAW ની મદદથી કઇ પોઝીશનમા વેલ્ડીંગ કરી શકાય છે.

                (A) વર્ટીકલ   (B) ફ્લેટ      (C) ઓવર હેડ     (D) બધી જ

(10)    SAW મા વપરાતા ઇલેક્ટ્રોડની મીનીમમ સાઇઝ કેટલા મી.મી.  હોય છે.

(A) 2          (B) 4           (C) 3          (D) 1.5

(11)    SAW મા વપરાતા ઇલેક્ટ્રોડની મેક્સીમમ સાઇઝ કેટલા મી.મી. હોય છે.

                (A) 4          (B) 6           (C)  10        (D) 12

(12)    નીચેના માથી ક્યુ સાધન SAW મા આવે છે.

                (A) કોપરશુ                            (B) ડ્રાઇવ રોલ          

(C) વાયર ફીડર                       (D) સ્ટીલ રોલ

(13)    SAW મા ફ્લક્સને શેમાં ભરવામા આવે છે.

                (A) વેલ્ડગન       (B) હોયર       (C) વાયરફીડલ      (D) એક પણ નહી.

(14)    SAW મા જયા આર્ક બ્લો વધુ થતો હોય ત્યા ક્યા મશીન વપરાય છે.

(A) AC            (B) DC          (C) A અને B બંને    (D) એક પણ નહી

(15)    SAW મા વેલ્ડીંગ હેડ નુ કાર્ય જણાવો.

                (A) ફ્લક્સને આગળ પહોચાડે છે                

(B) ઇલેક્ટ્રોડને સાંધા તરફ આગળ વધારે છે

                (C) વીજ પ્રવાહને ઇલેક્ટ્રોડમા દાખલ કરે છે.            

(D) બધા જ

(16)    બેકિંગ પ્લેટનો ઉપયોગ કઇ પધ્ધતિમા કરવમા આવે છે.

                (A) TIG            (B) MIG         (C) SAW         (D) GMAW

(17)    SAW મા બેકિંગ આપવા માટે કઈ પધ્ધતિ વપરાય છે.

                (A) બેકિંગ સ્ટ્રીપ                       (B) બેકિંગ વેલ્ડ             

(C) કોપર બેકિંગ                       (D) બધા જ

(18)    SAW મા કેટલા એમ્પીયર સુધીની ક્ષમતાના એ.સી. ટ્રાન્સ્ફોર્મરનો ઉપયોગ કરવામા આવે છે.

                (A) 300         (B) 1500        (C) 600      (D) 400

(19)   SAW મા કેટલા મીમી સુધીની પ્લેટોનુ એજ પ્રિયરેશન કરવુ પડતુ નથી

                (A) 12           (B) 16           (C) 8         (D) 10

(20)   SAW પ્રક્રિયાનો ઉપયોગ શાની માટે થાય છે

                (A) પાઈપ બનાવવા                          (B) બોઈલર બનાવવા      

                  (C) હાર્ડ ફેસીંગ માટે                               (D) બધા જ

0 Comments:

Post a Comment