GMAW ના પ્રોસેસ પેરામીટર MCQ

 

1.      GMAW નાં પ્રોસેસ પેરમીટર ક્યા છે ?

                a) ઇલેકટ્રોડ ની સાઈઝ                 b) ફીડ વાયર દર      

c) આર્ક વોલ્ટેજ                          d) ઉપરોક્ત તમામ

2.      GMAW નાં પ્રોસેસ પેરમીટર ક્યા છે ?

                a) ઇલેકટ્રોડ વેલ્ડીંગ સ્થિતિ                     b) શીલ્ડીંગ વાયુ

                c) ઇલેકટ્રોડ બહાર રાખવાનું પ્રમાણ              d) ઉપરોક્ત તમામ

3.      GMAW માં ઇલેકટ્રોડ માંટે કઈ ધાતુ/મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે ?

                a) કાર્બન

                b) સ્ટીલ

c) જે ધાતુ/ મિશ્ર ધાતુનું  વેલ્ડીંગ કરવાનું છે તે જ ધાતુ/ મિશ્ર ધાતુનો ઇલેક્ટ્રોડ

                d) ઉપરોક્ત એક પણ નહિ

4.      GMAW માં કઈ બેઝીક સાઈઝનાં ઈલેકટ્રોડ વપરાય છે ?

                a) Ø ૦.૮ mm                                          b) Ø ૧.૦ mm          

c) Ø ૧.૨ mm                                  d) ઉપરોક્ત તમામ

5.      GMAW માં કઈ બેઝીક સાઈઝનાં ઈલેકટ્રોડ વપરાય છે ?

                a) Ø ૧.6 mm                                 b) Ø ૨.૪ mm           

c) Ø ૩.૧૫ mm                                d) A અને B બન્ને

6.      GMAW માં વાયર ફીડ મિકેનીઝમને વિદ્યુત પ્રવાહ સાથે શો સંબધ છે ?

a) વિદ્યુત પ્રવાહ બદલાય તે મુજબ વાયર ફીડ થાય છે.

b) વિદ્યુત પ્રવાહ બદલાય તે મુજબ વાયર ફીડ થતો નથી

c) વિદ્યુત પ્રવાહ વધે તો વાયર ફીડ ઘટે છે

d) ઉપરોક્ત તમામ    

7.      ઇલેકટ્રોડ વાયરની સાઈઝ ક્યા પેરામીટર પર આધાર રાખે છે?

                a) વેલ્ડ કરવાની ધાતુંની જાડાઈ                 b)  વેલ્ડીંગ કરવાની પરિસ્થિતિ

                c)  વેલ્ડીંગ કરવાની ધાતુ પર                   d) A અને B બન્ને     

8.      ઇલેક્ટ્રોડ સાઈઝ અને વિદ્યુતપ્રવાહ વચ્ચે શો સંબંધ છે?

a) કોઈ પણ સાઈઝનો ઇલેક્ટ્રોડ જુદા જુદા વિદ્યુત પ્રવાહ માટે ઉપયોગ કરી

શકાય છે

b) કોઈ ચોક્કસ સાઈઝનો ઇલેક્ટ્રોડ માત્ર એક વિદ્યુત પ્રવાહના મૂલ્ય માટે લાગુ પાડી

શકાય

c) કોઈ પણ સાઈઝ નો ઇલેકટ્રોડ માત્ર કોઈ એક વિદ્યુ તપ્રવાહ માટે ઉપયોગ કરી

સકાય

d) કહી ન સકાય

9.      વેલ્ડીગ કરતી વખતે વિધુત પ્રવાહ કેવો હોવો જોઈએ ?

                a) પુરતા પ્રમાણમાં વધુ હોવો જોઈએ            b) પુરતું પેનેટ્રેશન મળે તેવો

                c) અંડરકટ ન થાય તેટલો હોવો જોઈએ          d) ઉપરોક્ત તમામ

10.     સફળ GMAW વેલ્ડીંગ કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ ?

                a) ઇલેકટ્રોડ ટીપ પાસે ઊઁચી વિધુત પ્રવાહ ઘનતા હોવી જોઈએ

                b) ઇલેકટ્રોડ ટીપ પાસે નીચી વિધુત પ્રવાહ ઘનતા હોવી જોઈએ

c) ઇલેકટ્રોડ ટીપ પાસે ઉચો વોલ્ટેજ હોવો જોઈએ

d) ઇલેકટ્રોડ ટીપ પાસે નીચો વોલ્ટેજ અને નીચો વિધુત પ્રવાહ હોવો જોઈએ

11.     GMAW માં આંર્ક વોલ્ટેજ થી શું અસર થાય છે ?

                a) આર્ક વોલ્ટેજ ધાતુ પ્રસરણ નક્કી કરે છે

                b) આર્ક વોલ્ટેજ ધાતુના જોડાણની મજબૂતાઈ નક્કી કરે છે

c) આર્ક વોલ્ટેજ વધતા જોડાણનું ફીનીશીંગ સારું મળે છે

d) આર્ક વોલ્ટેજ વધતા ધાતુમાં વિધુત પ્રવાહ ઘનતા વધે છે

12.     GMAW માં આર્ક વોલ્ટેજ સેટ કરવાનું કઈ બાબત પર આધાર રાખે છે ?

                a) ધાતુની જડાઈ                               b) જોડાણનો પ્રકાર   

c) ઇલેક્ટ્રોડ કંપોજીશન અને સાઈઝ              d) ઉપરોક્ત તમામ

13.     GMAW માં આર્ક વોલ્ટેજ સેટ કરવાનું કઈ બાબત પર આધાર રાખે છે ?

                a) શીલ્ડીંગ વાયુ કંપોજીશન              b) વેલ્ડીંગની સ્થિતિ

                c) વેલ્ડનો પ્રકાર અને બીજી બાબતો     d) ઉપરોક્ત તમામ   

14.     GMAW માં આર્ક ટ્રાવેલ ઝડપ કઈ બાબત પર અસર કરે છે ?

                a) વેલ્ડ બીડ સાઈઝ                     b) પેનેટ્રેસન   

c) A અને B બંને                      d) ઉપરમાંથી એક પણ નહિ

15.     જો આર્ક ટ્રાવેલ સ્પીડ ઓછી રાખીએ, તો નીચેનામાંથી શું અસર થશે?

                a) વેલ્ડ પૂલ મોટું થશે                   b) વેલ્ડ પુલ છીછરુ થશે      

c) A અને B બંને                      d) એક પણ નહિ

16.     જો GMAW માં આર્ક ટ્રાવેલ ઝડપ વધારે રાખવામાં આવે તો નીચેના માંથી શું અસર જોવા મળે છે?

                a) આર્કમાં આપાત થતી ઉસ્માનો દર વધે        b) પેનેટ્રેસન ઓછુ થશે

                c) વેલ્ડ બીડ સાંકડું થશે                          d) ઉપરોક્ત તમામ   

17.     જોબ અને નોઝલ વચ્ચેનું અંતર કેટલું રાખવું જઈએ ?

                a) 5 થી 10mm                                 b) 10 થી 15mm      

c) 16 થી 19mm                              d) 20 થી 25mm

18.     સ્પ્રે પ્રકારની તકનીકની મર્યાદા જણાવો

                a) ડાઉન હેન્ડ સ્થિતિમાં બટ અને ફીલેટ વેલ્ડ બનાવી શકતું નથી

                b) અપર હેન્ડ સ્થિતિમાં બટ અથવા ફીલેટ વેલ્ડ બનાવી શકતું નથી

                c) A અને B બંને

                d) ઉપરમાંથી એક પણ નહિ

19.     વર્ટીકલ અને ઓવર હેડ વેલ્ડીંગમાં ક્યાં પ્રકારનું મેટલ ટ્રાન્સફરનો ઉપયોગ થાય છે?

                a) શોર્ટ સર્કીટ મેટલ ટ્રાન્સફર          b) સ્પ્રે પ્રકારનું મેટલ ટ્રાન્સફર

                c) A અને B બંને                        d) ઉપરમાંથી એક પણ નહિ

20.     જયારે સમક્ષીતિજ ફીલેટ વેલ્ડનો ઉપયોગ કરીએ ત્યારે શું અસર જોવા મળે છે?

                a) લેગ લંબાઈ અસમાન આપે           b) બહિર્ગોળત્વ અસમાન

                c) અન્ડર કટ                            d) ઉપરોક્ત તમામ


0 Comments:

Post a Comment