(૧) ESW નુ પુરુ
નામ લખો ?
(A) ઈલેક્ટ્રીક
સ્લેગ વેલ્ડીંગ (B) ઈલેક્ટ્રો સ્લેગ વેલ્ડીંગ
(C) ઈલેક્ટ્રીક
સ્ટાંડર્ડ વેલ્ડીંગ (D)
ઈલેક્ટ્રો સબ વેલ્ડીંગ
(૨) ઈલેક્ટ્રો
સ્લેગ વેલ્ડીંગનો ઉદય સૌ પ્રથમ ક્યા દેશમા થયેલો છે ?
(A) રશીયા
(B) અમેરીકા (C) ભારત (D) જાપાન
(૩) કઈ
વેલ્ડીંગ પદ્ધતિમા એક જ પાસમા જાડી પ્લેટોનુ વેલ્ડીંગ થઈ શકે છે ?
(A) SAW (B) TIG (C)
EAW (D) EGW
(4) નીચેના
માથી કઈ વેલ્ડીંગ પ્રક્રિયા સમ્પુર્ણ ઓટોમેટિક છે?
(A)
ESW (B)
TIG (C) MIG (D) EGW
(૫) ઈલેક્ટ્રો
સ્લેગ વેલ્ડીંગમા કઈ પોઝિશનમા વેલ્ડીંગ થઈ શકે છે ?
(A) હોરીઝોંટલ (B) ફલેટ (C) ઓવર હેડ (D) વર્ટીકલ
(૬) ઈલેક્ટ્રો
સ્લેગ વેલ્ડીંગ દરમિયાન કેટલુ તાપમાન ઉત્પન્ન થાય છે ?
(A) 1650 °C (B) 1930°C (C) 3300°C (D) 2500°C
(૭) SAW મા ફલકસનુ
કાર્ય જણાવો ?
(A) ધાતુનુ ઓક્સિડેશન
થતુ અટકાવે છે
(B) પીગળેલ ધાતુ માથી અશુધ્ધ દુર કરે છે
(C)
A અને
B બન્ને
(D) એક પણ નહી
(૮) નીચેના
માથી કયુ સાધન ESW નુ નથી ?
(A) કોપરશુ (B) ડ્રાઈવરોલ
(C) પાવર સ્ત્રોત (D) ફલકસ હોપર
(૯) નીચેના
માથી કયા સાધનનો ઉપયોગ ESW મા થાય છે ?
(A) ડ્રાઈવરોલ (B) એડજસ્ટેબલશુ
(C) કોયરશુ (D) ફીક્સશુ
(૧૦) નીચેના
માથી કયુ વિધાન ESW ના સન્દર્ભમા સાચુ છે ?
(A) એકજ પાસમા જાડિ પ્લેટોનુ વેલ્ડીંગ (B) ફલકસનો વધુ વપરાશ
(C) વધુ સ્પેટર (D) બધા જ
(૧૧) ઈલેક્ટ્રો
સ્લેગ વેલ્ડીંગનો ઉપયોગ શેમા થાય છે ?
(A). લો કાર્બન સ્ટીલ (B) મીડીયમ
કાર્બન સ્ટીલ
(C) સ્ટેનલેસ સ્ટીલ (D) બધા જ
(૧૨) નીચેના
માથી કયુ વિધાન ESW ના સન્દર્ભમા ખોટુ છે ?
(A) પ્રક્રિયાની ગોઠવણ
માટે વધુ સમય
(B) પાતળા જોબ માટે શક્ય નથી
(C) સાધનો વધુ પડતા
ખર્ચાળ
(D) દરેક પોઝિશનમા વેલ્ડિંગ થઈ શકે
(13) વૉટર કુલ પ્લેટો કઈ વેલ્ડીંગ પધ્ધતિમા રાખવામા આવે છે. ?
(A) TIG (B)
ESW (C) MIG (D) બઘી જ
(14) વધુ
જાડાઈની પ્લેટોને એજ પ્રિપરેશન કર્યા વિના જોડવા માટે વપરાય છે. ?
(A) ESW (B) SAW (C) TIG (D) MIG
(15) ESW મા મીનીમમ કેટલુ
°c તાપમાન ઉત્પન્ન થાય છે. ?
(A) 1650 (B) 1930 (C) 1550 (D) 2030
(16) ઈલેકટ્રો ગેસ
વેલ્ડીંગનો વિકાસ ક્યા વેલ્ડીંગ માથી કરવામા આવેલ છે. ?
(A)
GMAW
(B) FCAW (C) ESW (D) EGW
(17) ઈલેકટ્રો સ્લેગ
વેલ્ડીંગ માટે કેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) AC (B) DC
(C) A અને B બંને (D) એક પણ નહીં
(18) કઈ
વેલ્ડીંગ ક્રીયામાં વેલ્ડ પુલને પીગળેલ સ્લેગ વડે શીલ્ડ કરાય છે. ?
(A) MIG (B)
ESW (C)
TIG (D) બધીજ
(19) ઈલેકટ્રો સ્લેગ વેલ્ડીંગની મદદથી કેટલી જાડાઈની પ્લેટોનુ વેલ્ડીંગ થઈ શકે છે. ?
(A) 25 – 300 MM (B)
15 – 300 MM
(C) 25-
200 MM (D) 15 – 200 MM
(20) ESW માં પીગળેલ ધાતુનુ
કુલીંગ કરવા ઉપયોગ કરવામાં આવે છે. ?
(A) એર કુલ્ડ
પ્લેટો (B) વોટર કુલ્ડ પ્લેટો
(c) ઓઈલ કુલ્ડ
પ્લેટો (D) બધા જ
0 Comments:
Post a Comment