GMAW માં વપરાતા શીલ્ડીંગ ગેસ MCQ

        

        1.         કયા ગેસની મદદથી તૈયાર થતા વેલ્ડમાં સામાન્ય રીતે ઊંડું પેનીટ્રેશન મેળવી શકાય છે?

a)     આર્ગન                            b) હિલીયમ         

                c) હિલીયમ – આર્ગન                   d) કાર્બન ડાયોક્સાઈડ

2.       GMAWમાં વપરાતા મુખ્ય કેટલા પ્રકારના ગેસ વપરાય છે?

(a) ૩              b)                 c)                             d)

3.       કયા ગેસથી સ્પ્રે-ટ્રાન્સફર વધુ સારું મેળવી શકાય છે?

    (a). આર્ગન                                    b) હિલીયમ        

    c) હિલીયમ – આર્ગન                           d) કાર્બન ડાયોક્સાઈડ

4.       લો-એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડીંગમાં કયો ગેસ વપરાય છે?

        (a). આર્ગન-ઓક્સીજન                        b) આર્ગન-કાર્બન ડાયોક્સાઈડ

c) કાર્બન ડાયોકસાઈડ                         d) હિલીયમ – આર્ગન

5.       કાર્બન સ્ટીલના GMAવેલ્ડીંગમાં કયા ગેસથી અન્ડર કટીંગ નિવારી શકાય છે?

            a).    આર્ગન – ઓક્સીજન            b) આર્ગન - કાર્બન ડાયોક્સાઈડ

 c) આર્ગન                               d) હિલીયમ – આર્ગન

6.       GMAWમાં ઇનર્ટ ગેસ તરીકે શું વપરાય છે?

    a).    આર્ગન                         b) હિલીયમ          

    c) હિલીયમ – આર્ગન                  d) ઓક્સીજન

7.       GMAWમાં શીલ્ડીંગ ગેસ તરીકે કયો વાયુ વપરાય છે?

        a). કાર્બન ડાયોકસાઈડ               b) આર્ગન         

        c) ઓક્સીજન                        d) એસીટીલીન

8.       GMAWમાં આર્ગન અને હિલીયમનો ઉપયોગ કઈ પ્રકારની ધાતુ માટે થાય છે?

        a).  નોન-ફેરસ ધાતુ                    b) ફેરસ ધાતુ       

        c) ઉપરના બંને                         d) ઉપરના એક પણ નહી

9.       જાડા મટીરીયલ માટે અને ઉંચી ઉષ્માવાહકતા ધરાવતાં કોપર અને એલ્યુમિનિયમ માટે કયા  

ગેસનો ઉપયોગ થાય છે?

     a). હિલીયમ                              b) આર્ગન          

    c) કાર્બન ડાયોક્સાઈડ                   d) હિલીયમ – આર્ગન

10.  મેગ્નેશિયમ ધાતુના વેલ્ડીંગ માટે કયો શીલ્ડીંગ ગેસ વપરાય છે?

    a).  આર્ગન                           b) હિલીયમ – આર્ગન   

    c) ઓક્સીજન – આર્ગન                  d) એક પણ નહી

 

11.      GMAW માટે મુખ્ય કેટલા પ્રકારના શીલ્ડીંગ ગેસનો ઉપયોગ થાય છે?

(a).           b)          c)            d)

12.      કયો ગેસ સારી ઉષ્માવાહકતા ધરાવે છે?

                a) કાર્બન ડાયોક્સાઈડ     b) આર્ગન     c) હિલીયમ     d) ઉપરના બધા જ

13.      કયા ગેસની મદદથી બનતા બીડનો આકાર ખુબ સારો હોય છે?

        a). કાર્બન ડાયોક્સાઈડ                    b) આર્ગન     

c) હિલીયમ                               d) હિલીયમ – આર્ગન

14.      આર્ગન અથવા હિલીયમ કરતા કાર્બન ડાયોક્સાઈડમાં આશરે _______ % (ટકા) વધુ કરંટ

વપરાય છે.

(a). ૧૫ %            b) ૨૦ %             c) ૨૫ %             d) ૩૫ %

15.      કયા ગેસની મદદથી તૈયાર થતા વેલ્ડ બીડ પહોળા અને જાડા હોય છે?

        a). કાર્બન ડાયોક્સાઈડ                         b) આર્ગન          

        c) હિલીયમ                                    d) ઉપરના બધા જ

16.      સારું શીલ્ડીંગ મેળવવા માટે_________________________ ગેસ વપરાય છે.

        a). આર્ગન                                    b) હિલીયમ        

        c) આર્ગન – ઓક્સીજન                      d) એક પણ નહી

17.      કયો ગેસ વેલ્ડની એજમાં અન્ડરકટ લાવવાનું વલણ ધરાવે છે?

        a). હિલીયમ                                    b) આર્ગન       

c) હિલીયમ – આર્ગન                           d) ઉપરના એકપણ નહી

18.      કયા ગેસથી આર્ક સ્થિર બને છે અને આર્કમાંથી સ્ટ્રેટ લાઈન મેટલ ટ્રાન્સફર મેળવી શકાય છે?

        a). આર્ગન – ઓક્સીજન                       b) આર્ગન – કાર્બન ડાયોક્સાઈડ

                c) કાર્બન ડાયોક્સાઈડ                         d) ઉપરના બધા જ

19.      કયા ગેસથી વેલ્ડમાં પોરાસીટી ઘટે છે?

        a).  આર્ગન                                    b) હિલીયમ        

        c) કાર્બન ડાયોક્સાઈડ                          d) ઉપરના એક પણ નહી

20.     પાતળી અને ઓછી વાહકતા ધરાવતી ધાતુના વેલ્ડીંગ માટે કયો ગેસ પસંદ કરાય છે?

a).  હિલીયમ                                  b) આર્ગન          

                c) કાર્બન ડાયોક્સાઈડ                        d) ઉપરના બધા જ 

0 Comments:

Post a Comment