1.
અન્ડર કટ ખામી માટે કયું કારણ જવાબદાર છે?
a). વધુ પડતો કરંટ b) વધુ આર્ક લંબાઈ
c) ખોટો ઈલેકટ્રોડ એંગલ d) અયોગ્ય ઇલેક્ટ્રોડ
2.
ગેસ વેલ્ડીંગમાં આર્કની ગતિ વધારે હોય તો કઈ ખામી સર્જાય છે?
a). ઓવર લેપ b) બ્લો હોલ c) છિદ્રાળુતા d) બર્નથ્રુ
3.
ગેસ વેલ્ડીંગમાં બેઇઝ મેટલની સપાટી પર કેટલી મેટલ જમા થાય છે?
a). ૫mm થી વધુ b) ૪mm થી વધુ
c) ૬mm થી વધુ
d) ૩mm થી વધુ
4.
ગેસ વેલ્ડીંગમાં છિદ્રાળુતાની ખામી માટે નાં કારણ જણાવો
a). આર્કની ગતિ b) ઓછો વીજપ્રવાહ
c). ધાતુની સપાટીઓ પરની અશુદ્ધિઓ d) અયોગ્ય ઇલેક્ટ્રોડ
5.
ગેસ વેલ્ડીંગમાં ધાતુની ઓછી ડકટીલીટીનાં લીધે કઈ ખામી સર્જાય છે?
a). ઓછું ફ્યુઝન b) અપૂરતુ
પેનીટ્રેશન
c) ઓવર લેપ d) તિરાડ
6. વધુ પડતું પેનીટ્રેશન માટે કયું
કારણ જવાબદાર છે?
a). લાંબી આર્ક b) ઓછો કરંટ
c) વધુ કરંટ d) ટૂંકી આર્ક
7. વેલ્ડીંગ કરવાની ઝડપ વધારે હોય તો
ખામી સર્જાય છે?
a). અન્ડર કરન્ટ b) તિરાડ
c) છિદ્રાળુતા d) અપૂરતું પેનીટ્રેશન
8. વધુ પડતા પેનીટ્રેશનની કઈ અસર જોવા
મળે છે?
a). મજબૂતાઈ વધે છે b) મજબુતાઈ ઘટે છે
c) જાડાઈ વધે છે d) એકેય નહિ
9. હાઈ કાર્બન સ્ટિલ પર પ્રીહિટીંગ
અને પોસ્ટ હિટિંગ ગેરહાજરીનાં લીધે કઈ ખામી અસર ઉદભવે
છે?
a). બ્લો હોલ b) તિરાડ
c) છિદ્રાળુતા d) વધુ પેનીટ્રેશન
10. એઇઝ પ્રિપેરેશન ઓછું થાય તો કઈ ખામી ઉદભવે છે?
a). અંન્ડર કટ b) વધુ પેનીટ્રેશન
c) અપૂરતું પેનીટ્રેશન d) ઓવર લેપ
11. વેલ્ડને છેડે એક બાજુ અથવા બંને
બાજુ બનતા ખાડાઓને શું કહે છે?
a). અન્ડર કટ b) ઓવર લેપ c) તિરાડ d) બ્લો હોલ
12. જરૂર વગરનો વેલ્ડીંગ આકાર ઉત્પન્ન
થાય તો તેને શું કહે છે?
a). છિદ્રાળુતા
b) ઓવર લેપ
c) ઓછુ પેનીટ્રેશન d) બ્લો હોલ
13. ડીપોઝીટ કરેલ મેટલની સપાટી ઉપર
નાના છિદ્રો જોવા મળે તેને શું કહેવાય?
a). બ્લો હોલ b) છિદ્રાળુતા c) અન્ડર કરંટ d) ઓવર લેપ
14. પીન હોલ કરતા મોટા વ્યાસવાળા
છીદ્રો જોવા મળે તેને શું કહેવાય છે?
a). છિદ્રાળુતા
b) ઓવરલેપ c) બ્લો હોલ d) તિરાડ
15. બેઇઝ મેટલ સાચા આકારમાં પીગળેલ ન
હોય તો કઈ ખામી ઉદભવે છે?
a). વધુ ફ્યુઝન b) વધુ પેનીટ્રેશન
c) ઓછું પેનીટ્રેશન d) ઓછું ફ્યુઝન
16. ફ્યુઝનની ઊંડાઈ વધુ હોય તો કઈ ખામી
ઉદભવે છે?
a). અપૂરતું પેનીટ્રેશન b) વધુ પેનીટ્રેશન
c) ઓવર લેપ d) અન્ડર કરંટ
17. વેલ્ડીંગ ખામીઓ કઈ બાબત પર આધાર
રાખે છે?
a). ભૌતિક ગુણધર્મો b) યાંત્રિક ગુણધર્મો
c) રાસાયણિક ગુણધર્મો d) એકેય નહિ
18. વેલ્ડનાં છેડા પર બનતા ખાડાને કઈ
ખામી કહે છે?
a). બ્લો હોલ
b) ક્રેટર c) ઓછું ફ્યુઝન d) છિદ્રાળુતા
19. વેલ્ડીંગ ખામી કઈ અસરથી થાય છે?
a). જોડાણ ફેઈલ થાય b) મજબુતાઈ વધે
c) મજબુતાઈ ઘટે d) એકેય નહિ
20. વેલ્ડીંગ ખામીઓ માટે વાતાવરણ જવાબદાર છે કે નહિ?
0 Comments:
Post a Comment