1.
__________એ વેલ્ડની એકમ
લંબાઈ દીઠ ટ્રાન્સફર થતી એનર્જીનું એક માપ છે.
a). હીટ કન્ટ્રોલ
b) હીટ ડીસ્ટ્રીબ્યુશન
c) હીટ ઇનપુટ d) પ્રિહિટિંગ
2.
_____ને ગણવા માટે પાવર (કરન્ટ x વોલ્ટેજ) અને આર્કની ગતિનો
ગુણોત્તર લેવામાં આવે છે.
a). આર્ક
વોલ્ટેજ b) કરન્ટ c) હીટ ઇનપુટ d) ઝડપ
3.
H=(60EI)/1000s માં I એટલે _________
a). હીટ ઇનપુટ b) ઝડપ c) કરન્ટ d) ઉપરના તમામ
4.
________ માં શોર્ટ સર્કીટીંગ વખતે સમયનાં સંદર્ભમાં કરન્ટ અને
વોલ્ટેજમાં નોંધપાત્ર ફેરફાર
થતા જોવા મળતા હોય
છે.
a). SMAW b) GMAW c) TMAW d) GMAW-P
5.
________ની માત્રાનો સીધો સંબંઘ વેલ્ડનાં આડછેદ સાથે રહેલ હોય છે.
a). કુલીંગદર b) હિટ ઇનપુટ
c) હિટ કંટ્રોલ
d) ઉપરના બધા
6.
ઉંચો
હીટ ઇનપુટમાં કુલીંગ દર પર ____________અસર થાય છે.
a). ઝડપી કુલીંગ દર b) ધીમો
કુલીગ દર
c) અચળ રહે છે d) એકપણ નહી
7.
__________ સ્પીડથી કરેલ વેલ્ડમોટો હોય છે.
a). ઓછી b) વધારે c) મિડિયમ d) એકદમ વધારે
8.
હીટ
ઇનપુટ વધારવાની સાથે તેના ગુણધર્મોમાં _______થાય છે.
a). ઘટાડો થાય છે
b) વધારો થાય છે
c) કોઇ જ ફેરફાર થતો નથી
d) એક પણ નહિં
9.
SMAW માં ફેરફાર કરવાથી ધાતુના યીલ્ડ સ્ટ્રેન્થમાં ________________બદલાવ આવે છે.
a). ૧૦% વધે
છે b) ૨૦% ઘટે છે
c) ૩૦% વધે છે d) ૪૦% વધે છે
10.
SMAW માં હીટ ઇનપુટ વધારવાથી લંબાણના ટકા ____________થાય છે.
a). ૫% વધે છે b) ૧૦% ઘટે છે
c) ૧૫% વધે છે
d) ૨૦% વધે છે
11.
SMAW માં હીટ ઇનપુટ વધારવાથી હાર્ડનેસ ______________થાય છે.
a). ૧૦% વધે છે
b) ૧૦% ઘટે છે
c) કંઈ ફેરફાર ના થાય
d) બમણી થાય
12.
SMAWમાં હીટ ઇનપુટ વધારવાથી નોચ ટફનેસ ૧૫ થી ૫૦ KJ/inch વચ્ચે ___________
બદલાવ આવે છે.
a). ૧૫% વધે છે
b) ૧૦% વધે છે
c) ૧૫% ઘટે છે
d) ૧૦% ઘટે છે
13.
નીચેના
માંથી કયું સુત્ર હીટ ઇનપુટ આપે છે.
a). (૬૦ EI)/૧૦૦૦S b) (૬૦ EI)/૧૦૦S
c) (૬૦ x EI)/૧૦૦૦S
d) (૬૦ EI) x ૧૦૦૦S
14.
પ્રિહિટીંગ
તાપમાનનાં વધારા સાથે નીચેના માંથી____________ઘટે છે.
a). કુલીંગ દર b) હીટ ઇનપુટ
c) a & b d) એકપણ નહીં
15.
વેલ્ડીંગ
ક્રિયામાં વપરાતા મોટા ભાગનાં હીટ સોર્સમાં ____________નો સમાવેશ થાય છે.
a). ઇલેક્ટ્રિકઆર્ક b) રાસાયણિક જ્યોત
c) વીજ પ્રતિરોધક ઉષ્મા d) તમામ
16.
આર્ક/ફ્લેમમાં
જેમ ઉદગમ સ્થાનથી દુર જઈએ તેમ તેના તાપમાનમાં _______ થતો જાય છે.
a). વધારો
b) ઘટાડો
c) અચળ રહે છે d) ઉપરમાંથી એકપણ નહીં
17.
ઉષ્મા
પ્રસરણ_______________
પર આધાર રાખે છે.
a).
તે તાપમાનનો સમયગાળો
b) વેલ્ડનો ઘનીકરણદર
c). વેલ્ડ અને હીટ એફેક્ટેડ ઝોનમાં કુલીંગદર d) ઉપરનાં બધાજ
18.
વેલ્ડીંગ
ક્રિયામાં જરૂરી ઉષ્મા _____________થી મેળવવામાં આવે
છે.
a). આર્કથી b) ફ્લેમથી c) a અને b d) એકપણ નહી
19.
ધાતુને
ઉષ્મા આપી અમુક ચોક્કસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે ત્યાર બાદ તેનું
કુલીંગ થવા દેવામાં
આવે છે તેને _____________
કહે છે.
a). હીટ
ઇનપુટ b) ઉષ્મા પ્રસરણ
c) પ્રિહિટિંગ
d) પોસ્ટ હિટિંગ
20.
____________ પ્રકારના વેલ્ડીગમાં બેઝ મેટલ વધારે ગરમ થાય છે.
a). આર્ક વેલ્ડીંગથી b) ગેસ વેલ્ડીંગથી
c) a અને b d) એકપણ નહી
0 Comments:
Post a Comment