1. GMAW વેલ્ડીંગના
કિસ્સામાં સિગલ ‘વી’ બટ્ટ જોઈન્ટનો ગ્રુવ એંગલ ____________રખાય છે.
a). ૨૦˚ થી
૩૦˚ b) ૩૦˚ થી ૩૫˚
c) ૪૦˚ થી ૪૫˚ d) ૪૬˚ થી ૫૦˚
2. લેપ જોઈન્ટ ______________માટે ઉપયોગી
છે.
a). ૩mm સુધીની પ્લેટ માટે b) ૩mm થી મોટી પ્લેટ માટે
c) ૬ mm ની પ્લેટ
માટે d) ૬ mm થી મોટી
પ્લેટ માટે
3. ___________તૈયાર કરવીએ બચતની દ્રષ્ટીએ ખુબજ મહત્વના હોય છે
a). ફ્લેમ કટીગ b) એઈજ તૈયાર
કરવી
c) વેલ્ડીંગ
જોઈન્ટ d) ઉપરનાં બધા જ
4. __________ વેલ્ડએ વાપરવામાં ખુબજ સસ્તો હોય છે.
a). કોર્નર જોઈન્ટ b) ટી જોઈન્ટ
c) સ્ક્વેર જોઈન્ટ d) ગ્રુવ જોઈન્ટ
5.
બટ્ટ જોઈન્ટમાં રૂટ ગેપ સેટીંગનો
હેતુ શુંછે?
a). એલાઈમેન્ટ મેળવવા
માટે
b). ડીસ્ટોર્સનના
નિયંત્રણ માટે
c). વધારે જથ્થામાં ધાતુ
જમા થાય તે માટે
d) જરૂરી ઉંડાઈમાં ફ્યુઝન મેળવવા માટે
6. ૩mmની જાડાઈ સાથે એઈજ પ્રીપેરેશન ____________આવે છે.
a). ડબલ વી બટ્ટ
જોઈન્ટ b) સિંગલ વી બટ્ટ જોઈન્ટ
c). સ્કેવર બટ્ટ જોઈન્ટ d) સિંગલ યુ
જોઈન્ટ
7. સિંગલ વી બટ્ટ જોઈન્ટ ધાતુની જાડાઈ ______________ હોય છે.
a). ૮ mm b) ૯ mm c) ૧૦ mm d) ૧૧mm
8. જો પાઈપની દીવાલની જાડાઈ ૪ mmથી ઓછી હોય તો
તેની કિનારી ____________હશે.
a). સિંગલ વી
b) સિંગલ બેવેલ c) સિંગલ જે d) ડબલ જે
9. બટ્ટ વેલ્ડીંગમાં પ્લેટો વચ્ચે ગેપ શા માટે રાખવામાં આવે છે?
a). અન્ડરકટ નિવારવા
માટે b) ગેસ પોકેટ
અટકાવવા માટે
c). પેનીટ્રેશન નિયંત્રણ
કરવા માટે d) વિકૃતિ નિયંત્રિત રાખવા માટે
10.
લેફ્ટ વર્ડ વેલ્ડીંગ માટે ‘V’ ગ્રુવ ખુણો
જણાવો.
a). ૪૦˚થી ૫૦˚ b) ૫૦˚થી ૬૦˚
c) ૬૦˚થી ૭૦˚ d) ૭૦˚થી ૮૦˚
11. ગ્રુવ એ _______________નો પ્રકાર છે.
a). વેલ્ડ b) વેલ્ડીંગ ની
ખામી
c) એઈજ પ્રીપેરેશન ની રીત d) ઉપરના બધા જ
12. ____________ઓપરેશન મોંઘુ અને અઘરું હોય છે.
a). ચીપીંગ b) ફ્લેમ
કટિંગ c) વેલ્ડીંગ d) ચેમ્ફરીંગ
13. બચતની દ્રષ્ટીએ ___________વેલ્ડનેઓછામાં ઓછા રૂટ ઓપનીગ અને ગ્રુવ સાથે પસંદ
કરવામાં આવે છે
a). ફીલેટ વેલ્ડ b) ગ્રુવ વેલ્ડ
c) બીવેલ બટ્ટ વેલ્ડ d) સિંગલ V બટ્ટ
વેલ્ડ
14. ગ્રુવ વેલ્ડ અને ફીલેટ વેલ્ડએ _____ના પ્રકાર છે.
a). વેલ્ડીંગની
પોજીશન b) વેલ્ડના
જોઈન્ટના પ્રકાર
c). એઈજ પ્રીપેરેશનની રીત
d) એઈજ પ્રીપેરેશનના પ્રકાર
15. પેરેન્ટ મેટલ એટલે _____________ .
a). વેલ્ડીંગ કરેલું
મટીરીયલ b) પેનેટ્રેશન
c)_. વેલ્ડ કરવા માટેનો ભાગ અથવા મટીરીયલ d) ઉપરના તમામ
16. જોડવાના ભાગોના વચ્ચેનો વધારેમાં વધારે નજીકનું અંતર એટલે ________ .
a). રૂટ ફેઈસ b) પેરેન્ટ
મેટલ
c) લેગ લંબાઈ d) રૂટ
17. વેલ્ડ ફેઈસ એટલે ______________ .
a). વેલ્ડ બનાવતી વખતે સપાટી પરનો પીગળતો ભાગ
b) પેરેન્ટ
મેટલ
c). પેરેન્ટ મેટલ જે
ઊંડાઈ સુધી પીગળે તે વિસ્તાર
d) પેનીટ્રેશન
18. પેનીટ્રેશન એટલે _______________ .
a). વેલ્ડ કરવા માટેનો
ભાગ b) વેલ્ડ જંકશન
c). પેરેન્ટ મેટલમાં ફ્યુજન વિસ્તારની ઊંડાઈ d) a અને b
બંને
19. જોઈન્ટના રૂટમાં પહેલું કરેલ ડીપોઝીટ ______________ .
a). સીલીંગરન b) બેકિંગરન c) રન d) રૂટ રન
20. ૧૬ mm થી ઉપર માટે
ડબલ V જોઈન્ટ ________બટ્ટ જોઈન્ટ
સાથે 3 થી ૪ રૂટ ગેપ સાથે
a) ૧00 b) ૫૦0 c) ૬૦0 d) ૭૦0
0 Comments:
Post a Comment