1. મેટલ ટ્રાન્સફર
ઇલેક્ટ્રોડની ટિપથી ક્યાં સુધી થાય છે ?
a)
વેલ્ડ પુલ
b) બેઝ મેટલ
c) ગન ની નોઝલ
d) એક પણ નહિ
2. CO2 વેલ્ડીંગમાં મેટલ
ટ્રાન્સફરના સ્પ્રે ટ્રાન્સફર ગ્લોબ્યુંલર ટ્રાન્સફર અને............ ટ્રાન્સફરએમ
મુખ્ય ત્રણ પ્રકાર છે ?
a)
શોર્ટ સર્કીટ b) લિંગ
સર્કીટ c) નોર્મલ d) એક પણ નહિ
3. ક્યાં પ્રકારના ટ્રાન્સફરમાં ઇલેક્ટ્રોડના
છેડાથી આર્ક ઝડપ થી ઇલેક્ટ્રોડ વાયર માંથી બહુજ ફાઈન ડ્રોપ લેટસ જોબ પર પડે છે ?
a) શોર્ટ
સર્કીટ b) સ્પ્રે ટ્રાન્સફર
c) ગ્લોબ્યુલર
ટ્રાન્સફર d) એક પણ નહિ
4. ક્યાં પ્રકારની
ટ્રાન્સફરમાં ઓછી કરંટ કીમત પર દરેક સેકન્ડે ઓછા ડ્રીપ ટ્રાન્સફર થાય છે ?
a) શોર્ટ
સર્કીટ b) સ્પ્રે
ટ્રાન્સફર
c) ગ્લોબ્યુલર ટ્રાન્સફર d) એક પણ નહિ
5. ક્યાં પ્રકારની ટ્રાન્સફરમાં જયારે મિલ્ટન
વાયર વેલ્ડ સુધી ટ્રાન્સફર થઇ છુટા પડતા પેહલા દરેક ડ્રોપ લેટ વેલ્ડ પડને ટચ થઇ
જાઈને આર્ક ઓલવાઈ જાય છે ?
a)
શોર્ટ સર્કીટ b) સ્પ્રે
ટ્રાન્સફર
c) ગ્લોબ્યુલર
ટ્રાન્સફર d) એક પણ નહિ
6. મેટલ ટ્રાન્સફર નો આધાર શિલ્ડીંગ ગેસ આર્ક વોલ્ટેજ
વેલ્ડીંગ કરંટ અને ...............ઉપર હોય છે?
a) ગેસ
પ્રેસર. b) વાયર ફીડ સીસ્ટમ.
c) ઇલેક્ટ્રોડ વાયરની સાઈઝ. d) B અને C બન્ને.
7. સ્પ્રે
ટ્રાન્સફરમાં ડ્રોપ (ટીપા) નો વ્યાસ ઇલેક્ટ્રોડના વ્યાસના પ્રમાણમાં કેવો હોય છે?
a)
ઇલેક્ટ્રોડના વ્યાસ કરતા નાનો. b) ઇલેક્ટ્રોડના
વ્યાસ કરતા મોટો
c) ઇલેક્ટ્રોડના
વ્યાસ જેવડો. d) A અને C બન્ને.
8. સ્પ્રે
ટ્રાન્સફર કરવા માટે કેવા કરંટની જરૂર પડે છે ?
a)
વધારે
b) ઓછી
c) કરંટની
જરૂર પડતી નથી d) એક પણ નહિ
9. સ્પ્રે
ટ્રાન્સફર માં વાયર ની ટીપ કેવી બને છે?
a) અણીદાર b) કોનકેવ c) કોન્વેક્સ d) સપાટ
10. સ્પ્રે ટ્રાન્સફરમાં ઇલેક્ટ્રોડ ટીપ આગળ
ધાતુને સ્કવીઝ કરી પ્રવાહી ધાતુના પુલમાં ધકેલવા માટે કયું ફોર્સે અગત્યનો ભાગ
ભજવે છે?
a) ખેચાણ બળ
b) પીંચ ફોર્સ P
c) સીપર ફોર્સ
d) એક પણ નહિ
11. ક્યાં પ્રકારના
મેટલ ટ્રાન્સફરમાં ઉચા કરંટની જરૂર રહે છે ?
a) સ્પ્રે ટ્રાન્સફર b) ગ્લોબ્યુંલર
ટ્રાન્સફર
c) શોર્ટ
સર્કીટ ટ્રાન્સફર d) પલ્સ્ડ
મેટલ ટ્રાન્સફર
12. ગ્લોબ્યુલર
ટ્રાન્સફરમાં કેવી રીતે મેટલ ટ્રાન્સફર થાય છે ?
a) લો કરંટ વડે એક સેકંડમાં અમુક જ ધાતુ
ટીપા સ્વરૂપ ટ્રાન્સફર થાય છે.
b) હાઈ કરંટ
વપરાય ત્યારે આ ટ્રાન્સફર દર વધે છે.
c) વેલ્ડીંગ
કરંટ ઓછો હોય ત્યારે ગ્લોબ્યુલર ટ્રાન્સફર થાય છે.
d) ઉપરોક્ત
તમામ.
13. પલ્સ્ડ મેટલ
ટ્રાન્સફર ના ફાયદા સુ છે?
a) GMAW –P માંથી
સ્થિર સ્પ્રે મેટલ ટ્રાન્સફર મેળવી શકાય છે.
b) છીછરુ
પેનીટ્રેશન અને સમાન બીડ મળે છે.
c) ઉપરોક્ત બન્ને
d) ઉપરોક્ત
પૈકી એક પણ નહિ.
14. પાતળા ક્રોસ
એકસન વાળા ભાગોને સરળતાથી વેલ્ડ કરવા કયું મેટલ ટ્રાન્સફર વપરાય છે?
a) સ્પ્રે
ટ્રાન્સફર b) ગ્લોબ્યુલર
ટ્રાન્સફર
c) શોર્ટ સર્કીટ ટ્રાન્સફર d) ઉપરોક્ત
તમામ
15. સ્પ્રે
ટ્રાન્સફરમાં ક્યાં વાયુનો ઉપયોગ થાય છે ?
a) CO2 b) આર્ગોન
અથવા હિલીયમ
c) ઉપરોક્ત બને d) એક પણ નહીં
16. સ્પ્રે ટ્રાન્સફર
માં CO2 મિશ્રણમાં વાયુના પ્રમાણ શું છે?
a) ૮૦%
આર્ગન b) ૮૦% હિલીયમ
c) ઉપરોક્ત
બને d) A અથવા B
17. ઓછા કરન્ટ હોય
ત્યારે કયું મેટલ ટ્રાન્સફર થાય છે?
a) સ્પ્રે
ટ્રાન્સફર b) ગ્લોબ્યુલર ટ્રાન્સફર
c) શોર્ટ
સર્કીટ ટ્રાન્સફર d) એક પણ નહિ
18. વધુ કરંટ હોય
ત્યારે કયું મેટલ ટ્રાન્સફર થાય છે?
a)
સ્પ્રે ટ્રાન્સફર b) ગ્લોબ્યુલર
ટ્રાન્સફર
c) શોર્ટ
સર્કીટ ટ્રાન્સફર d) એક પણ નહિ
19. સ્પ્રે ટ્રાન્સફર
માં કઈ અસરો જોવા મળે છે?
a) આર્ક ફ્લેમ
ફાઈન હોય છે.
b) વાયરની ટીપ
અણીદાર બને છે.
c) ઇલેક્ટ્રોડની
ટીપ ઉપર લાગતા ઇલેક્ટ્રો મેગ્નેટિક બળ અને આર્ક પ્લાઝમા સ્પ્રે ટ્રાન્સફર
થાય.
d) ઉપરોક્ત તમામ.
20. ગ્લોબ્યુંલર
ટ્રાન્સફર માં કઈ અસરો જોવા મળે છે?
a) ધરીની
દિશામાં હોતું નથી.
b) સ્પેટર
વધારે ઉડે છે.
c) કરન્ટ વધતા
ગોળાકાર કણોનીસાઈઝમાં ઘટાડો થાય છે અને કણો ધરીની
દિશામાંઆગળ વધે છે.
d) ઉપરોક્ત તમામ.
0 Comments:
Post a Comment