૧) થર્મીટ
વેલ્ડીંગમાં જરૂરી ગરમી શેમાંથી મેળવવામાં આવે છે?
(A)
ટોર્ચ માંથી (B) ફરનેસ માંથી
(C) સુપર હીટેડ પ્રવાહી ધાતું
(D) એક પણ નહી
૨) થર્મીટ
વેલ્ડીંગ શેનાં આધારીત પ્રક્રિયા છે?
(A)
ફોર્જિંગ (B) કાસ્ટીંગ (ફાઉન્ડ્રી)
(C) A અને B બંને (D) એકપણ નહિ
૩) મોલ્ડમાં
રહેલ મીણના ભાગને દુર કરવાં શું કરવું પડે છે?
(A) મોલ્ડનુ પ્રિહિટિંગ (B) મોલ્ડનું પોસ્ટ
હિટીંગ
(C) મોલ્ડનું કટીંગ (D) એક પણ નહી
૪) થર્મીટ
મિક્ષ્ચરને ભરવા માટે વપરાતા શંકુ આકારનાં વાસણને શું કહે છે?
(A)
વેસલ (B) ફરનેસ (C) પ્રેસર ટેંક (D) ક્રુસીબલ
૫) ક્રુસીબલ
દ્વારા સ્ટીલને શેના દ્વારા મોલ્ડમાં રેડવામાં આવે છે?
(A) થીમ્બલ
(B) ધાતુંની ડીસ્ક
(C) સ્ટીલ સેલ (D) એકપણ નહી
૬) થર્મીટ
વેલ્ડીંગમાં સપાટીને ગરમી આપીને સાફ કરવાં માટે કઈ ટોર્ચનો ઉપયોગ થાય છે?
(A) કટીંગ ટોર્ચ (B) ઓક્સી –એસીટીલીન ટોર્ચ (C) બંને (D) એકપણ નહી
૭) તુટેલા રેલ
ટ્રેકના રીપેરીંગ માટે કઈ વેલ્ડીંગની રીતનો ઉપયોગ થાય છે?
(A) ટીંગ
વેલ્ડીંગ (B) આર્ક વેલ્ડીંગ
(C) થર્મીટ વેલ્ડીંગ (D) રેઝિસ્ટન્સ
વેલ્ડીંગ
૮) મોલ્ડિંગ
બોક્ષમાં મીણની પેટર્ન અને મોલ્ડીંગ બોક્ષ વચ્ચે મીનીમમ કેટલી જગ્યા હોવી જોઈએ?
(A)
5m (B) 50mm (C) 10 mm (D) 100 mm
૯) થર્મીટ
વેલ્ડીંગમાં જોબના બે છેડા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ?
(A)
1.5 mm થી 6 mm (B)
0.5mm થી 1.2mm
(C) 0.1mm થી 0.5 mm (D)
0 mm થી 1mm
૧૦) ક્રુસીબલમાં
થર્મીટ મિક્ષ્ચર માટે દિવાલનું લાઈનીંગ શેનાં વડે કરવામાં આવે છે?
(A) મીણ દ્વારા (B) રેતી દ્વારા
(C) મેગ્નેશીયા ટાર (D) રીફ્રેકટરી સેન્ડ
દ્વારા
૧૧) ક્રુસીબલની
બહારની સેલને શેનાથી બનાવાય છે?
(A) કોપર (B) કાસ્ટ આયર્ન
(C) સ્ટેનલેસ
સ્ટીલ (D) શીટ સ્ટીલ
૧૨) થર્મીટ
વેલ્ડીંગમાં નાના સેક્શનવાળા ભાગનાં મોલ્ડને કેટલો સમય બંધ રખાય છે?
(A) ૩૦ મીનીટ
થી ૬૦ મીનીટ (B) ૨૦ મીનીટ થી ૪૫
મીનીટ
(C) ૫ મીનીટ થી
૨૫ મિનીટ (D) બે થી ત્રણ કલાક
૧૩) થર્મીટ
વેલ્ડીંગમાં ભારે સેક્શનવાળા ભાગનાં મોલ્ડને કેટલો સમય બંધ રખાય છે?
(A) આશરે ચાર કલાક (B) આશરે એક કલાક
(C) ૩૦ મિનીટ (D) બે કલાક
૧૪) થર્મીટ
વેલ્ડીંગમાં ભાગોની સફાંઈ અને ગોઠવણ પછીના સ્ટેપમાં શું તૈયાર કરવામાં આવે છે?
(A) મોલ્ડનું
પ્રિ-હિટીંગ (B)
મીણની પેટર્ન
(C) મોલ્ડ
ચાર્જીંગ (D) મોલ્ડને ખોલવો
૧૫) તુટેલી
મોટી ક્રેંક સાફટનું વેલ્ડીંગ કઈ રીતે કરાય છે?
(A) ટીગ
વેલ્ડીંગ (B) રેઝીસ્ટન્સ
વેલ્ડીંગ
(C) થર્મીટ વેલ્ડીંગ (D) ગેસ વેલ્ડીંગ
૧૬) વેલ્ડીંગ
દરમિયાન પીગળેલી ધાતું નીચેથી બહાર ન નીકળે તેના માટે શું વપરાય છે?
(A) બેકીંગ બાર (B) થીમ્બલ
(c) બન્ને (D) એકપણ નહી
૧૭) ઇલેક્ટ્રિકલ
વાહક કેબલનું વેલ્ડીંગ શેનાથી કરાય છે?
(A) ગેસ
વેલ્ડીંગ (B) થર્મીટ વેલ્ડીંગ
(c) સબમર્જ
આર્ક વેલ્ડીંગ (D) ઇલેક્ટ્રો સ્લેગ
વેલ્ડીંગ
૧૮) થર્મીટ
વેલ્ડીંગમાંધાતુનાં ઓક્સાઈડ અને એલ્યુમિનિયમ વચ્ચેની રસાયણીક ક્રિયાથી શું બને છે?
(A) કાર્બન
ડાયોક્સાઈડ (B) કાર્બન મોનોક્સાઈડ
(c) સ્લેગ (D) આર્ગન ગેસ
૧૯) ભારે સેક્શનવાળા
આડછેદના પાઈપના વેલ્ડીંગ કઈ રીતે થાય છે?
(A) થર્મીટ વેલ્ડીંગ (B) ગેસ વેલ્ડીંગ
(C) આર્ક
વેલ્ડીંગ (D) MIG વેલ્ડીંગ
૨૦) થર્મીટ વેલ્ડીંગમાંઅમુક વાર ધારો અને ફેસ વેલ્ડ થતી નથી તો
તેને નીવારવા શેનો ઉપયોગ થાય છે?
(A) બેકીંગ સ્ટ્રીપ
(B) બેકીંગ બાર
0 Comments:
Post a Comment