1. વાયર ફીડ સીસ્ટમનો ઉપયોગ નીચેના માંથી શુ છે ?
a) ઓટોમેટિક વેલ્ડીંગ
કરવા માટે
b) ઓટોમેટીક ઇલેકટ્રોડ વાયર ચલાવવા માટે
c) ઉપરોક્ત બન્ને
d) ઉપરોક્ત પૈકી એક પણ
નહિ
2.
વાયર ફીડ સીસ્ટમ ઇલેકટ્રોડને કેટલી
જડપથી ચલાવે છે ?
a) વાયરને અચળ
જડપે b) વાયરને વિવિધ જડપે
c) વાયરને અચળ અથવા વિવિધ જડપે d) ઉપરોક્ત પૈકી એક પણ નહિ
3.
વાયર ફીડ સીસ્ટમમાં કેટલી
મર્યાદામાં વાયર સ્પુલ પર રાખવામાં આવે છે ?
a) ૧ થી ૧૫ kg b) ૧ થી ૧૦ kg
c) ૧૦ થી ૧૫kg d) ૧૫ થી ૨૦ kg
4.
વાયર ફીડ સીસ્ટમમાં વાયર સેના પર
રાખવામાં આવે છે ?
a) ઇલેકટ્રોડ મોટર પર b)
વાયર સ્પુલ પર
c) ઉપરોક્ત બંને d) એક પણ નહી
5.
વાયરના પુરવઠાને નીયત્રણ રાખવા
માટે શેનો ઉપયોગ થાય છે
a) આર્ક કનટ્રોલ b) સ્પુલ કનટ્રોલ
c) ઉપરોક્ત બન્ને d) એક પણ નહિ
6.
ગેસ તથા પાણીનો પ્રવાહ નિયંત્રણમાં
રાખવા શાનો ઉપયોગ થાય છે ?
a) વોટર કુલ્ડ પ્રકારની
ટોર્ચ
b) વોટર કુલ્ડ પ્રકારની ટોર્ચમાં આર્ક
કંટ્રોલની મદદથી
c) ઉપરોકત બન્ને
d) ઉપરોકત પૈકી એક પણ નહિ
7.
વાયર ફીડરને ક્યાં લગાવવામાં આવે
છે ?
a) મશીનની પાવર સપ્લાય
પર
b) મોટા ક્ષેત્રમાં વેલ્ડીંગ
કરવાનું હોય ત્યારે તેને વેલ્ડીંગ મસીન થી દુર અલગથી
c) ઉપરોક્ત બન્ને
d) ઉપરોકત પૈકી એક પણ
નહિ
8.
વાયર ફીડ સિસ્ટમમાં ગીયર બોક્ષનું
કાર્ય શું છે ?
a) વાયરને ફીટ આપવા b)
વાયર ફીડ રોલરને વિવિધ જડપ આપવા
c) ઉપરોક્ત બન્ને d) ઉપરોક્ત પૈકી એક પણ
નહિ
9.
ગાઈડ ટ્યુબ કેવી રીતે એલાઈન
કરવામાં આવે છે ?
a)
રોલ માંથી પસાર થતો વાયર રોલનો
સ્પર્સક બન્ને
b) રોલ માંથી પસાર થતા
વાયર રોલનો ત્રીજ્યાંવતી બન્ને
c) ઉપરોક્ત બન્ને
d) ઉપર માંથી એક પણ
નહિ
10.
વાયર ફીડ સીસ્ટમમાં કઈ કઈ મુશ્કેલીઓ
આવી શકે ?
a) આરોગ્ય અથવા અસતત
ફીડ
b) ફીડ વાયરમાં વળ
ચડવા અથવા આટી પડવી
c) ડ્રIઈવ રોલ અને વાયર
ગાઈડ ટ્યુબ નોન એલાઈમેન્ટ
d) ઉપરોક્ત તમામ
11.
વાયર ફીડ સીસ્ટમમાં અયોગ્ય અથવા
અસતત ફીડ નિયમિત કરવા માટે શું કરવું જોઈએ ?
a)
નટ અને બોલ્ટ વડે ડ્રIઈવ રોલ એડજસ્ટ કરવું
b) મોટરની સ્પીડ
એડજસ્ટ કરવી
c) ઉપરોક્ત બન્ને
d) ઉપરોક્ત પૈકી એક પણ
નહિ
12.
યાર ફીડ સીસ્ટમમાં વાયરને સમાન દબાણ
આપવા શું કરવું જોઈએ ?
a) પ્રેસર રોલને પ્રેસર એડજસ્ટીંગ વિંગ
નટની મદદથી
b) ડ્રIઈવ રોલને નટ અને
બોલ્ટ વડે
c) ઉપરોક્ત બન્ને
d) ઉપરોક્ત પૈકી એક પણ
નહિ
13.
વાયર ફીડ સીસ્ટમમાં વાયરને ગાઈડ
કરવા શેનો ઉપયોગ થાય છે ?
a) ડ્રIઈવ રોલ b) પ્રેસર રોલ
c) ડ્રIઈવ રોલ અને વાયર ગાઈડ ટ્યુબ d) ઉપરોક્ત તમામ
14.
વાયર ફીડ સીસ્ટમમાં વાયરને કેવી
રીતે ગાઈડ કરી સકાય ?
a) ગાઈડ રોલ માંથી
પસાર થતો વાયર રોલનો સ્પર્શક બને
b) એલાઈમેન્ટ માટે ડ્રIઈવ હાઉસિંગને
એડજસ્ટ કરવા
c)
A અને B
બન્ને
d) ઉપરોક્ત એક પણ નહિ
15.
વાયર ફીડ સીસ્ટમમાં વાયર ઉપર બેન્ડ
થવાનું કારણ શું છે ?
a)
ડ્રIઈવ હાઉસિંગ અને વાયર ગાઈડ વધુ નીચા હોવા
b) ડ્રIઈવ હાઉસિંગ અને
વાયર ગાઈડ વધુ ઉચા હોવા
c) ઉપરોક્ત પૈકી કોઈ
એક
d) ઉપરોક્ત પૈકી એક પણ નહિ
16.
વાયર ફીડ સીસ્ટમમાં ઉપયોગમાં કયો
રોલ લેવામાં આવે છે ?
a) ડ્રIઈવ રોલ b) ગાઈડ રોલ
c) પ્રેસર રોલ d) ઉપરોક્ત તમામ
17.
વાયર ફીડ સીસ્ટમમાં વાયર નીચે તરફ
થવાનું કારણ શું છે ?
a) ડ્રIઈવ હાઉસિંગ અને વાયર ગાઈડ વધુ ઉચા હોવા
b) ડ્રIઈવ હાઉસિંગ અને
વાયર ગાઈડ વધુ નીચા હોવા
c) ઉપરોક્ત પૈકી કોઈ
એક
d) ઉપરોક્ત પૈકી એક પણ
નહિ
18.
ડ્રાઈવ ફીડ સીસ્ટમમાં રોલનું ખોટું
એલાઈન્ટ દુર કરવા શું કરવું જોઈએ ?
a) ડ્રIઈવ રોલને બહારની બાજુ એડજસ્ટ કરવું
જરૂરી
b) પ્રેસર રોલર નીચે
ઉતારવું જરૂરી
c) પ્રેસર રોલને યોગ્ય
રીતે એડજસ્ટ કરવું જરૂરી
d) ઉપરોક્ત તમામ
19.
વાયર ફીડ સિસ્ટમમાં વધુ પડતો લુજ
વાયરને યોગ્ય રીતે કરવા શું કરવું ?
a) ડ્રIઈવ રોલને બહારની
બાજુ એડજસ્ટ કરવું જરૂરી
b) પ્રેસાસ રોલર નીચે ઉતારવું જરૂરી
c) ગાઈડ હાઉસિંગ ને
ઉપર ચડાવવા
d) ઉપરોક્ત તમામ
20.
વાયર ફીડ સિસ્ટમમાં વાયર નીચે બેન્ડ
થાય તો શું કરવું જોઈએ ?
a) ગાઈડ હાઉસિંગને ઉપર
ચડાવવા
b) ગાઈડ હાઉસિંગને નીચે ઉતારવા
c) પ્રેસર રોલર નીચે
ઉતરવું
d) ડ્રIઈવ રોલને બહારની
બાજુ એડજસ્ટ કરવું
0 Comments:
Post a Comment