1. ગેસ મેટલ આર્ક વેલ્ડીગ (GMAW) ફેરસ
મેટલના વેલ્ડીગ માટે આર્ક હેલમેટમા ક્યા શેડ વાળો
કાચનો ઉપયોગ કરવો જોઈએ?
A.
a#12 B. a#11 C. b#12 D. b#11
2. ગેસ મેટલ આર્ક વેલ્ડીગ (GMAW)મા દાજવા થી બચવા
કેવા કપડા પહેરવા જોઈએ?
A. નાયલોન B. ટેરીલીન ના C. લેધર ના D. a, b, c, ત્રણેય
3. ગેસ મેટલ આર્ક વેલ્ડીગ (GMAW) દરમીયાન અન્ય
વ્યક્તીઓને આર્ક રેડીએશન થી બચાવવા
શુ કરવુ જોઈએ?
A. વેલ્ડીગ બુથમા
વેલ્ડીગ કરવુ B. પડદા વડે સુરક્ષીત ક્ષેત્રમા
C. ઊપરના બન્ને D. ઊપર નુ એકપણ નહી
4. ગેસ મેટલ આર્ક વેલ્ડીગ (GMAW) દરમીયાન
ઝેરી ગેસના નુકસાન થી બચાવા શુ કરવુ જોઈએ?
A. હવા ઉઝાસ રાખવી B. બંધ જગ્યા એ
વેંલ્ડીગ કરવુ
C. વેંલ્ડીગ ઝડપ થી
કરવુ D. વેંલ્ડર ધીમેધીમે કરવુ
5. ગેસ મેટલ આર્ક વેંલ્ડીંગ (GMAW) દરમીયા ઈન્યુલેટેડ
ન હોય તેવા ઈલેકટોડ હોલ્ડર ને
ખુલ્લા હાથે પક્ડવાથી શું થાય છે?
A. જીવલેણ શોકલાગે B. દાજી જવાય
C. શ્વાસ લેવા
માં તકલીફ થાય D. હાથ પર કટ લાગી જાય
6. ગેસ મેટલ આર્ક
વેલ્ડીંગ (GMAW) કેવી
જગ્યા એ કરવું હીતાવહ નથી
A. સુકી જગ્યા એ B. ભેજવાળી અને ભીની જગ્યા
C. હવા ઉજાસ માં D. ઉચાણ વાળી જગ્યાએ
7. ગેસ મેટલ આર્ક
વેલ્ડીગ (GMAW) માં
શીલ્ડીંગ ગેસ સીલીન્ડર ને ખોલવા શેનો ઉપયોગ
કરવો?
A. સ્પેનર B. કોમ્બીનેશન
પ્લાયર C. હેમર D. સીલીન્ડર કી
8. ગેસ મેટલ આર્ક
વેલ્ડીંગ શીલ્ડીંગ ગેસ સીલીન્ડર હેન્ડલ કેવી રીતે કરવા જોઈએ ?
A. રોલીંગ કરતાં
કરતાં B. હાથે થી
ઉપાડીને
C. સીલીન્ડર ટ્રોલીનો ઉપયોગ કરી D. ઉપરનાં ત્રણેય
9. ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ (GTAW) માં ઈલેક્ટ્રીક
કરન્ટ નીપ્રાયમરી માં કેટલા AC વોલ્ટ હોય
છે . જેનાંથી ભયજનક શોક પેદા થાય છે
A. 240 Volts B. 230 Volts C. 220 Volts D. 210 Volts
10. ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ (GTAW) જ્યારે થઈ રહેલું
હોય ત્યારે નીચેનાંમાં કઈ વસ્તુ ન કરવી
જોઈએ?
A. પ્રાયમરી સ્વીચ લોક
ન કરવી B. ફ્યુઝ દુર ન કરવા
C. વેલ્ડીંગ મશીન
ખોલવું નહી D. મશીન અર્થ ન કરવું
11. ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ (GTAW) માં વેલ્ડીંગ શરૂ
કરતાં પહેલા શું ધ્યાન રાખવું?
A. વેલ્ડીંગ મશીન અર્થ
કરેલું હોય
B. બધા
કનેક્શન ટાઈ કરેલા હોવાજોઈએ
C. ઈલેક્ટ્રોકલ
કેબલ વ્યવસ્થીત લગાવેલા હોય
D. ઉપર નાં ત્રણેય
12. ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ માં CO2 શીલ્ડીંગ
ગેસ તરીકે ઉપયોગ કરીએ ત્યારે ક્યા ઝેરી ગેસ થી
સાવચેત રહેવું જોઈએ?
A. કાર્બન
ડાયોક્સાઈડ B.
ઓક્સીજન
C. એસીટીલીન D. કાર્બન મોનોક્સાઈડ
13. વાતાવરણમાં કેટલા
ટકા ઓછો ઓક્સીજન હોય તો. કારીગરને બે શુધ્ધ અથવા મ્રુત્યુ પમાડી
શકે ?
A. 18.5% B. 18.7% C. 18% D. 18.3%
14. ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ (GTAW) માં જ્યારે મો માં
મીઠો સ્વાદ આવે ત્યારે ક્યો ઝેરી ગેસ ઊત્પન્ન થાય તે સમજવું?
A. આર્ગન B. હીલીયમ
C. લીક્વીડ પેટ્રોલીયમ ગેસ D. ફોસ્જીન
15. વેલ્ડીંગ કરવા માટે ની જગ્યા એ સલામતિ રાખવા
નીચેનું ક્યુ વીધાન સાચુ છે?
A. વેલ્ડીંગક્ષેત્ર
સાફ રાખવુ B. જવલનશીલ
પદાર્થો દુર રાખવા
C. સુકી જગ્યાએ વેલ્ડીંગ કાર્ય કરવું D. ઉપર ના બધા જ
16. જો સીલીન્ડર માં ખામી વાળા વાલ્વ અથવા સેફ્ટી
પ્લગ નાં કારણે લીકેજ હોય તો તેના માટે તાત્કાલીક શુ કરવુ જોઈએ?
A. પોતાની જાતે રીપેર
કરવાની કોસીસ કરવી
B.
તેને રિપેર કરવા માટે બીજા ને પુછવુ
C. તેને સુરક્ષીત
સ્થાને ખસેડવુ
D. સપ્લાયરને જાણ કરવી જોઈએ
17. ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ (GMAW) દરમીયાન ક્યોખુબજ
ઝેરી ગેસ ઊત્પન્ન થાય છે?
A. હીલીયમ B. આર્ગન
C. ઑઝૉન D. કાર્બન
ડાયોક્સાઈડ
18. ગેસ
ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ (GTAW) માં અક્સમાત
અટકાવવા શુ કરવુ જોઈએ?
A. અક્સમાતથવાની
દીશા માં કામ કરવાની રીત
B. પોતાની રીતે કામ
કરવુ
C. બીજાને પુછીને કામ
કરવુ
D. કામ કરવાની જગ્યા મશીન અને જોબ સબંધીત સુરક્ષા નાં નિયમો જાણી
કામ કરવૂ
19. અક્સમાત એ _______________.
A. ધાર્યા વગર ની ઘટના B. નીયંત્રણ વગર ની
ઘટના
C. અનિચ્છનીય ઘટના D. ઉપર ના બધાજ
20. વેલ્ડીંગમા વપરાતા ડેમેજ પાવર કે કેબલ્સ નુ શુ
કરવુ જોઈએ?
A. ચાલુ વેલ્ડીંગએ
બદલી નાખવો જોઈએ
B. તેનો બીજી જગ્યાએ
ઉપયોગ કરવો જોઈએ
C. રીપેર અથવા રીપ્લેસ કરવો જોઈએ
D. વેલ્ડીંગ કામ ચાલુ
રાખવુ જોઈએ
0 Comments:
Post a Comment