GMAW માં વપરાતા વાયર્સ MCQ

1.      GMAW માં ક્યા પ્રકારના વેલ્ડીંગ વાયર વપરાય છે ?

                a) કન્ઝયુમેબલ                                b) નોન કન્ઝયુમેબલ  

c) A અને B બને                               d) ઉપરોક્ત એક પણ નહિ

2.      GMAW નું પર્ફોમન્સ અને ધાતુ પ્રસરણ જેવી લાક્ષણિકતા ક્યાં ક્યાં પેરામીટર્સ ઉપર આધાર રાખે છે?

                a) વાયરનો વ્યાસ                       b) મશીનનું સેટીંગ (વોલ્ટેજ વિધુત પ્રવાહ)

                c) ઇલેક્ટ્રોડની રાસાયણિક સંયોજન      d) ઉપરોક્ત તમામ   

3.      GMAW દ્વારા માઈલ્ડ સ્ટીલ અને લો એલોય સ્ટીલ માટે ક્યાં પ્રકારનું ધાતુ પ્રસારણ ઇલેક્ટ્રોડ સાઈઝ મસીન સેટીંગ કરવું જોઈએ?

                a) શોર્ટ સર્કિટ ધાતુ પ્રસરણ, Ø ૦.8mm

                b) શોર્ટસર્કિટ ધાતુ પ્રસરણ, Ø 1.2mm 17-22v, 100-225A

                c) સ્પ્રે આર્ક પ્રસરણ Ø 0.8mm, 16-22V, 90-100A

d) A અને B બંને

4.      GMAW માં માઈલ્ડ સ્ટીલ અને લો એલોય સ્ટીલ માટે ક્યા પ્રકારનું ધાતુ પ્રસરણ, ઇલેક્ટ્રોડ સાઈઝ, મશીન સેટીંગ કરવું જોઈએ?

                a) સ્પ્રે આર્ક પ્રસરણ, Ø 0.8mm, 24-28V, 150-265A

                b) સ્પ્રે આર્ક પ્રસરણ, Ø 1.2mm, 24-30V, 200-315A

                c) સ્પ્રે આર્ક પ્રસરણ, Ø 1.6mm, 24-32V, 275-500A

        d) ઉપરોક્ત તમામ

5.      GMAW માં સ્ટેઈનલેસ સ્ટીલ માટે ક્યા પ્રકારનું ધાતુ પ્રસરણ, ઇલેક્ટ્રોડ સાઈઝ, આર્ક વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ રાખવો જોઈએ?

                a) શોર્ટ સર્કીટ ધાતુ પ્રસરણ Ø 0.8mm 17-22V, 50-180A

                b) શોર્ટ સર્કીટ ધાતુ પ્રસરણ Ø 1.2mm, 17-22V, 100-210A

        c) ઉપરોક્ત બંને

d) ઉપરોક્ત પૈકી એક પણ નહિ

6.      GMAW માં સ્ટેનલેસ સ્ટીલ માટે ધાતુ પ્રસરણ માટે કયું સાચું છે?

                a) ઇલેક્ટ્રોડનો વ્યાસ 0.8mm, 24-28V, 160-210A

                b) ઇલેક્ટ્રોડનો વ્યાસ 1.2mm, 24-૩૦V, 200-300A

                c) Ø1.6mm, 24-32V, 215-325A

        d) ઉપરોક્ત તમામ

7. GMAW માં ER705-2 ઇલેક્ટ્રોડનું રાસાયણિક સંયોજન શું છે?

a) કાર્બન 0.07% MN-0.90-1.40% Si-૦.40-૦.70%P-૦.૦25% 5-૦.035% CU-

૦.5%T:-૦.05-૦.15% zr-૦.૦2-૦.12% Al-૦.05-૦.15%

                b) C-૦.06-૦.15% વજનથી ૦.90-1.4%: MN, SI-૦.45-૦.7% વજનથી

                c) C-૦.07-૦.15% વજનથી, MN-1.૦ થી 1.5% વજનથી SI-૦.65-૦.85% વજનથી

                d) C-૦.07-૦.19%, ૦.9-1.4%:MN, SI-૦.3-૦.6% (વજનથી)

 

8.      GMAW માં ER705-3 ઇલેક્ટ્રોડનું રાસાયણિક સંયોજન શું છે?

        a) C-૦.06-૦.15%, MN-૦.90-1.4%, SI-૦.45-૦.7% (વજનમાં)

                b) C-૦.07-૦.15%, MN-1.0-1.5%, SI-૦.65-૦.85% (વજનમાં)

                c) C-૦.07-૦.19%, MN-૦.9-1.4% SI-૦.3-૦.6% (વજનમાં)

                d) C-૦.07-૦.15%, MN-1.5-2%, SI-૦.5-૦.8% (વજનમાં)

9.      GMAW માં ER705-4 નું રાસાયણિક સંયોજન શું છે?

                a) C-૦.06-૦.15%, MN-૦.90-1.4%, SI-૦.45-૦.7% (વજનમાં

b) C-૦.07-૦.15%, MN-1.0-1.5%, SI-૦.65-૦.85% (વજનમાં)

                c) C-૦.07-૦.19%, MN-૦.9-1.4% SI-૦.3-૦.6% (વજનમાં)

                d) C-૦.07-૦.15%, MN-1.5-2%, SI-૦.5-૦.8% (વજનમાં)

10.     GMAW માં ઇલેક્ટ્રોડ ER705-5 નું રાસાયણિક સંયોજન શું છે?

                a) C-૦.06-૦.15%, MN-૦.9-1.4%, SI-૦.45-૦.7%

                b) C-૦.07-૦.15%, MN-1-1.5% SI-૦.65-૦.85%

c) C-૦.07-૦.19%, MN-૦.9-1.4%, SI-૦.3-૦.6%

                d) C-૦.07-૦.15%, MN-1.4-1.85%, SI-૦.8-1.15%

11.     GMAW માં ઇલેક્ટ્રોડ ER705-6 નું રાસાયણિક સંયોજન શું થાય ?

                a) C-૦.06-૦.15%, MN-૦.9-1.4%, SI-૦.45-૦.7%

                b) C-૦.07-૦.15%, MN-1-1.5% SI-૦.65-૦.85%

                c) C-૦.07-૦.19%, MN-૦.9-1.4%, SI-૦.3-૦.6%

d) C-૦.07-૦.15%, MN-1.4-1.85%, SI-૦.8-1.15%

12.     GMAW ઇલેકટ્રોડ ER70-7 નું રાસાણીક સંયોજન જણાવો

                a) C-૦.૦૬-૦.૧૫%, Mn-૦.૯-૧.૪%, Si-૦.૪૫-૦.૭%

                b) C-૦.૦૭-૦.૧૫%, Mn-૧.૦-૧.૫%, Si -૦.૬૫-૦.૮૫%

c) C-૦.૦૭-૦.૧૫%, Mn-૧.૫-૨%, Si-૦.૫-૦.૮%

                d) C-૦.૦૭-૦.૧૫%, Mn -૧.૪-૧.૮૫%, Si -૦.૮-૧.૧૫%

13.     GMAW ઇલેકટ્રોડ ER70-G નું રાસાણીક સયોજન જણાવો

                a) C-૦.૦૬-૦.૧૫%,Mn-૦.૯-૧.૪%, Si-૦.૪૫-૦.૭%

                b) C-૦.૦૭-૦.૧૫%, Mn-૧.૦-૧.૫%, Si -૦.૬૫-૦.૮૫%

                c) C-૦.૦૭-૦.૧૫%,Mn-૧.૪-૧.૮૫%, Si-૦.૮-૧.૧૫%

d) રાસાયણીક સંયોજન નિશ્ચિત હોવું જરૂરી નથી

14.     GMAW માં ક્યા પ્રકારના ઇલેકટ્રોડ વપરાય છે ?

                a) ફ્લક્સ કોટેડ                                 b) ફ્લક્સ કોટેડ સિવાય        

c) A અને B બન્ને                              d) એક પણ નહિ

15.     GMAW માં વપરાતા ફ્લકસ કોટેડ ઇલેકટ્રોડમાં ફ્લકસ ઉપયોગ શું છે?

                a) ફ્લકસ આર્ક અને વેલ્ડ ધાતુને ઓકસીડાઈજ થતા બચાવે છે

                b) ફ્લકસ ઓકસીજન વડે ધાતુ માંથી અશુધ્ધિઓ ને દુર કરે છે

                c) ફ્લકસ વેલ્ડ ધાતુ ઉપર સ્લેગ બનાવે છે અને ધાતુનું રક્ષણ કરે છે

d) ઉપરોક્ત તમામ

16.     GMAW માં શીલ્ડીંગ ગેસનું કાર્ય શું છે?

                a) શીલ્ડીંગ ગેસ હવાને આર્ક જોન માંથી દુર કરે છે      

b) વેલ્ડ ધાતુને રક્ષણ આપે છે

                c) આર્ક ઉર્જાને નિયંત્રિત કરે છે                          

d) ઉપરોક્ત તમામ

17.     GMAW માં તાંબાના ફયુજન વેલ્ડીગ માટે કયો ફીલર સળીયો ઉપયોગમાં લેવાય છે?

                a) મેંગેનીઝ બ્રોંઝ રોડ                          b) કોપર સિલ્વર એલોય રોડ

                c) સીલીકોન બ્રોંઝ રોડ                         d) શુધ્ધ કોપર રોડ

18.     સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડીંગમાં વેલ્ડના ખવાણ ટાળવા ક્યાં પ્રકારનો ફીલર રોડ પસંદ કરવો જોઈએ?

                a) કુલમ્બીયમ આધારિત                      b) તાંબાનું પડવાળું માઈલ્ડ સ્ટીલ

                c) ફોસ્ફર બ્રોંઝ                                 d) સુપર સીલીકોન

19.     ૩mm જાડો બ્રાસ સીટ ઉપર બટ જોઈન્ટનું વેલ્ડીંગ માટે કઈ સાઈજનો ફીલર રોડ ઉપયોગ કરવો જોઈએ ?

                a) ૧.૬ mm                                     b) mm              

c) ૨.૫ mm                                     d) mm

20.     સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડીંગ માટે કુલમ્બીયમ આધારિત ફીલર વાયર ઉપયોગ કરવાનો ફાયદો જણાવો

                a) વેલ્ડ ખવાણ અટકાવો              b) ક્રોમિયમ કાર્બાઈડના સ્વરૂપ થતું અટકાવે

                c) ઉપરોક્ત બન્ને                      d) ઉપરોક્ત પૈકી એક પણ નહિ

0 Comments:

Post a Comment