1. પ્રી હિટરનો ઉપયોગ શું છે?
a). પાણીને ગરમ કરવા b) ઓઈલને ગરમ કરવા
(c). હવાને ગરમ કરવા
d) પાણીને ઠંડું પાડવા
2. મેટલની હાર્ડનેશ ઘટાડવા અને
સોફ્ટનેશ વધારવા કઈ ટ્રીટમેન્ટ ઉપયોગી છે?
a). પ્રીહિટીંગ
b) એનીલીંગ
c) નોર્મલાઈઝીંગ d) પોસ્ટ હીટીગ
3. જોબને વેલ્ડીંગ કરતા પહેલા ગરમ
કરવામાં આવે છે તેને શું કહે છે?
a). પ્રિહીટીંગ b) એનીલીંગ
c) નોર્મલાઈઝીંગ d) પોસ્ટ હીટીંગ
4. પોસ્ટ હીટીંગનો ઉપયોગ જણાવો.
a). તાપમાન વધારવા
b) સ્ટ્રેસને
દુર કરવા
c). જોબને ઠંડો પાડવા d) મજબુતાઈ વધારવા
5. એનીલીંગ કરવાનો ખાસ હેતુ શું છે?
a). હાર્ડનેસ વધારવા b) ટફનેસ વધારવા
c). મશીનેબીલીટીનું વધારવા d) વિકૃતિ દુર કરવા
6. પ્રિહીટીંગનો હેતુ શું છે?
a). જોબને ઠંડો પાડવા b) વિકૃતિ દુર કરવા
c). સ્ટ્રેસને દુર કરવા d) પાણી ને ગરમ કરવા
7. કાસ્ટ આયર્નનો પ્રિહીટીંગ કર્યા
વગર વેલ્ડીંગ કરવામાં આવે તો કઈ ખામી સર્જાય છે?
a). પોરોસીટી
b) અન્ડર કરંટ c) બ્લો હોલ d) ક્રેક થાય
8. પ્રિહીટીંગ માટેની યોગ્ય ફ્લેમ
જણાવો.
a). ઓક્સિડાઈઝીંગ ફ્લેમ b) ન્યુટ્રલ ફ્લેમ
c) કાર્બોરાઈઝીંગ ફ્લેમ d) એકેય નહિ
9. ધાતુના મૂળ ગ્રેઇન સ્ટ્રક્ચર
મેળવવા હિટ ટ્રીટમેન્ટની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
a). નોર્મલાઈઝીંગ b) હાર્ડનીંગ
c) પ્રિહીટીંગ d) ટેમ્પરીંગ
10. વેલ્ડીંગ જોઇન્ટમાં રહેલા
સ્ટ્રેસને દુર કરવા ઉપયોગી પદ્ધતિ જણાવો
a). એનીલીંગ
b) પીનીંગ c) ટેમ્પરીંગ d) પ્રિહીટીંગ
11. વેલ્ડ ધાતુને સોફ્ટ બનાવવા માટે
ઉપયોગી રીત જણાવો
a). પીનીંગ b) ટેમ્પરીંગ c) પોસ્ટ હીટીંગ d) એનીલીંગ
12. પ્રિહીટીંગ પદ્ધતિ કોના પર આધારિત
છે?
a). જોબની સાઈઝ અને પ્રકૃતિ b) વાતાવરણ પર
c). ધાતુના ગુણધર્મો પર d) એકેય નહિ
13. વેલ્ડીંગ કરેલ સ્ટીલની પ્લેટમાં
સંકોચન દુર કરવા કઈ રીત વપરાય છે?
a). નોર્મલાઈઝીંગ
b) પ્રિહીટીંગ c) એનીલીંગ d) હાર્ડનીંગ
14. તાંબાની ધાતુમાં સ્ટ્રેસ ઘટાડવા કઈ
રીત વપરાય છે?
a). હાર્ડનીંગ b) પોસ્ટ હીટીંગ c) ટેમ્પરીંગ d) પીનીંગ
15. નોર્મલાઈઝીંગનો હેતુ જણાવો.
a). હાર્ડનેસ નિયંત્રણ b) વેલ્ડીંગ સરળ બનાવવા
c). અનિયમિત બંધારણ રીફાઈન કરવા d) ક્રેકથી બચાવવા
16. ગ્રેઇન સાઈઝને ઓછી કરવા વપરાતી રીત
જણાવો.
a). પ્રિહીટીંગ
b) એનીલીંગ c) પીનીંગ d) પોસ્ટ હીટીંગ
17. સોલ્ડરીંગ પ્રક્રિયામાં સોલ્ડર
કોપર સાથે ન ચોટે તે ખામી દુર કરવા વપરાતી પદ્ધતિ જણાવો
a). હાર્ડનીંગ
b) નોર્મલાઈઝીંગ c) પીનીંગ d) પ્રિહીટીંગ
18. પોસ્ટ હીટીંગનો હેતુ જણાવો.
a). કુલિંગ રેટ વધારવા b) ટફનેસ વધારવા
c) હાર્ડનેસ ઘટાડવા d) હાર્ડનેસ વધારવા
19. મીડીયમ કાર્બન સ્ટીલ માટે પોસ્ટ
હિટિંગ તાપમાન જણાવો.
a). ૯૦0C.
થી ૧૦૦0C. b) ૧૦૦0C. થી ૩૦૦0C.
c) ૩૦૦0C. થી ૬૦૦0C. d) ૬૦૦0C.
થી ૯૦૦0C.
20. તાંબાની પ્લેટ પર પ્રિહીટીંગ કરવા
માટે જવાબદાર કારણશું છે?
a). ગલનબિંદુ
b) તન્યતા
c) પ્રસરણ d) થર્મલ કન્ડકટીવીટી
0 Comments:
Post a Comment