1. ફ્લક્સ કોર આર્ક વેલ્ડીંગ માટે જરૂરી ઉષ્મા કઈ રીતે મેળવવામાં આવે છે?
(a). ઇલેક્ટ્રોડ વાયર અને વર્ક પીસ વચ્ચે આર્ક પેદા કરીને
(b). ઈલેક્ટ્રોડ
વાયર અને અર્થીંગથી
(c). અર્થીંગ
અને વર્કપીસથી
(d). ઉપરના બધા જ
2. ફ્લક્સ કોર આર્ક વેલ્ડીંગમાં કેવા પ્રકારનાં ઈલેક્ટ્રોડ વપરાય છે?
(a). નોન-કન્ઝ્યુમેબલ b) કન્ઝયુમેબલ
c) કાર્બન ઈલેક્ટ્રોડ d) ઉપરના બધા જ
3. FCAW પ્રક્રિયાના_______ પ્રકાર છે.
(a). એક b) બે c) ત્રણ d) ચાર
4. કાર્બન સ્ટીલના વેલ્ડીંગ માટેક્યા
પ્રકારના ઈલેક્ટ્રોડ વપરાય છે?
(a). ગેસ શીલ્ડેડ પ્રકારના b) સેલ્ફ શીલ્ડેડ
પ્રકારના
c) ઉપરના બધા જ d) એક પણ નહી
5. સેલ્ફ શીલ્ડેડ પ્રકારના
ઈલેક્ટ્રોડથી તૈયાર થતા વેલ્ડની ગુણવત્તા કેવી હોય છે?
(a). વેલ્ડીંગ કરતા નબળી કક્ષાની
b) વેલ્ડીંગ કરતા સારી કક્ષાની
c) વેલ્ડીંગ જેવી જ d) ઉપરના એકપણ નહી
6. GMAW વેલ્ડીંગમાં ડીપોઝીશન એફીસીયન્સી સામાન્ય રીતે કેટલા ટકા (%) ની હોય છે?
(a). ૭૮ થી ૮૯
% b) ૮૯ થી ૮૫ %
c) ૮૬ થી ૯૨ % d) ૯૩ થી ૯૭ %
7. FCAWમાં ડીપોઝીશન એફીસીયન્સી સામાન્ય રીતે કેટલા ટકા (%) ની હોય છે?
(a). ૭૧ થી ૭૯ % b) ૮૬ થી ૯૨ %
c) ૮૦ થી ૮૬ % d) ૯૩ થી ૯૭ %
8. FCAWમાં કેટલા પ્રકારની અલગ મેટલ ટ્રાન્સફર પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(a). ફક્ત એક b) ફક્ત બે c) ફક્ત
ત્રણ d) ફક્ત ચાર
9. સેલ્ફ શીલ્ડેડ વાયરનો ઉપયોગ સામાન્ય રીતેકયા પ્રકારના વેલ્ડીંગ માટે વપરાય
છે?
(a). ફ્લેટ b) ડાઉન હેન્ડ c) ઓવર હેડ d) વર્ટીકલ
10. એકમ સમયમાં જમા થતી ધાતુના વજનને ________________ કહેવાય છે.
(a). ડીપોઝીશન એફીસીયન્સી
b) ડીપોઝીશન રેટ
c). વેલ્ડનું વજન
d) વેલ્ડ કરવા માટે વપરાયેલ વાયરનું વજન
11. ફ્લક્સ કોર વાયર કયા પ્રકારમાં ઉપલબ્ધ હોય છે?
(a).
સીમલેસ b) ફોલ્ડેડ
c) સીમલેસ અને ફોલ્ડેડ d) ઉપરના બધા જ
12. સામાન્ય રીતે સીમલેસ પ્રકારના વાયર પર_______________ નું કોટિંગ કરેલ હોય
છે.
(a).
કાર્બન સ્ટીલ b) કોપર સીલીકોન
c) કોપર d) કોપર ટીન
13. _________________ એટલે અસરકારક
રીતે જમા થતા વેલ્ડનું વજન અને વેલ્ડ કરવા માટે
વપરાયેલ વાયરના વજનનો ગુણોત્તર
(a).
ધાતુનું વજન b) વેલ્ડનું
વજન
c) ડીપોઝીશન રેટ d) ડીપોઝીશન એફીસીયન્સી
14. સ્પેટર લોસનું નિયંત્રણ કરવા માટે કાર્બન ડાયોક્સાઈડના બદલે
________________ નું
મિશ્રણ વાપરી શકાય છે.
(a).
આર્ગન – હિલીયમ
b) આર્ગન – કાર્બન ડાયોક્સાઈડ
c).
આર્ગન – ઓક્સીજન
d) ઉપરના એકપણ
નહી
15. _______________ સ્પેટલ લોસ અને
સ્લેગની સ્થાપના પરથી નક્કી કરી શકાય છે.
(a).
ધાતુનું વજન b) ધાતુનો જમા દર
c) ડીપોઝીશન રેટ
d) ડીપોઝીશન
એફીસીયન્સી
16. ફ્લક્સ કોર વાયરનો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે?
(a).
પ્લેન કાર્બન સ્ટીલ
b) લો એલોય
સ્ટીલ
c) સ્ટેનલેસ
સ્ટીલ d) ઉપરના બધા જ
17. સ્લેગ દુર કરવાની ક્ષમતા _________વાયરમાં રહેલી છે.
(a).
બેઝીક ગેસ શીલ્ડેડ વાયર b) રૂટાઈલ ગેસ શીલ્ડેડ વાયર
c).
મેટલ ફોર વાયર
d) સેલ્ફ શીલ્ડેડ
વાયર
18. _______ પ્રકારના વાયરની મદદથી સ્મુધ સ્પ્રે ટ્રાન્સફર મેળવી શકાય છે.
(a).
મેટલ કોર b) બેઝીક ગેસ
શીલ્ડેડ વાયર
c).
રૂટાઈલ ગેસ શીલ્ડેડ વાયર d) સેલ્ફ શીલ્ડેડ
વાયર
19. ________ પ્રકારના વેલ્ડીંગમાં ગેસ નોઝલની જરૂર પડતી નથી.
(a).
GMAW b) TGMAW
c) FCAW d) ઉપરના એકપણ
નહી
20. સ્ટેબલ ડીપ ટ્રાન્સફર __________ વેલ્ડીંગ પદ્ધતિથી કરવામાં આવે છે
(a).
GMAW b) FACW
c) GMAW અને FCAW d) ઉપરના એકપણ નહી
0 Comments:
Post a Comment