SMAW ની સરખામણીમાં GMAW વેલ્ડીંગનાં ફાયદાઓ, ગેરફાયદાઓ અને ઉપયોગો MCQ

 

1.              SMAW ને બદલે GMAWનો ઉપયોગ કરવાથી વેલ્ડીંગમાં નીચેના માથી કયું વિકલ્પ યોગ્ય

લાગુ પડશે ?

                                    a) વેલ્ડીંગ મોંઘુ પડશે

                                    b) વધુ સ્ક્રેપ કરશે

                                    c) વેલ્ડીંગમાં ઓછી એજ પ્રિપરેશન અને બગાડ ન થતો હોવાથી કરકસરયુક્ત

નીવડશે.

d) કોઇ ફરક નહી પડે

2.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા નીચેના માથી ક્યો ફાયદો થાય છે.?

a) પાતળી તેમજ જાડી જાડાઇ ની ધાતુઓને વેલ્ડ કરી શકાય

                b) માત્ર પાતળી ધાતુઓને વેલ્ડ કરી શકાય

                c) માત્ર જાડી ધાતુઓને વેલ્ડ કરી શકાય

                d) ઉપરોક્તમાંથી એક પણ નહી

3.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા નીચેના માથી ક્યો વિકલ્પ યોગ્ય લાગુ પડે છે?

                a) ડીપ પેનીટ્રેશન વાળો જોઇન્ટ મેળવી શકાય        

b) ડીપ પેનીટ્રેશન વાળો જોઇન્ટ ન મેળવી શકા

                c) ઉપરોક્તમાંથી એક પણ નહી                 

d) ઉપરોક્ત બન્ને

4.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા નીચેના માથી ક્યો વિકલ્પ યોગ્ય લાગુ પડે છે?

                a) ધાતુ જામવાનો દર ઓછો            b) ધાતુ જામવાનો દર વધુ

                c) બન્ને માટે સમાન દર                     d) કહી ન શકાય

5.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા નીચેના માથી ક્યો ફાયદો થાય છે ?

                        a) વિકૃતિમાં વધારો                               b) વિકૃતિમાં ઘટાડો       

c) બન્નેમાં એક સમાન                           d) કહી ન શકાય

6.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા શું લાગુ પડે છે?

                        a) વેલ્ડીંગ દરેક સ્થિતિમાં કરી શકાય        

b) વેલ્ડીંગ આડી સ્થિતિમાં કરી શકાય છે

                       c) વેલ્ડીંગ ઊભી સ્થિતિમાં કરી શકાય છે.       

d) કહી ન શકાય

7.      SMAW ને બદલે GMAW ઉપયોગ કરતા શું તફાવત પડે છે ?

                        a) તે માત્ર ફેરસ ધાતુને વેલ્ડ કરે છે.                      

b) તે માત્ર નોન ફેરસ ધાતુને વેલ્ડ કરે છે

c) તે તમામ ફેરસ અને નોન ફેરસા ધાતુને વેલ્ડ કરે છે.  

d) બન્ને માટે સમાન

8.      SMAW ને બદલે GMAW નો ઉપયોગ કરવાથી ગુણવત્તામાં શો ફરક પડે છે ?

                         a) એક્સ-રે ગુણવત્તા વાળુ વેલ્ડ મેળવી શકાય      

b) એક્સ-રે ગુણવત્તા વિના વેલ્ડ કરી શકાય

                        c) બન્નેમાં સમાન ગુણવત્તા                              

d) કહી ન શકાય

9.      GMAWમાં ક્યા પ્રકાર નો ફ્લક્સનો ઉપયોગ થતો હોવાથી શું ફાયદો થાય છે?

                        a) ઘન ફ્લક્સનો ઉપયોગ થાય છે

b) વાયુ ફ્લક્સનો ઉપયોગ થાય છે અને સ્લેગ સાફ કરવો પડતો નથી

                        c) કોઇ પણ પ્રકારના ફ્લક્સ નો ઉપયોગ થતો નથી

d) બન્નેમા સમાન ફ્લક્સ નો ઉપયોગ થાય છે.

10.     GMAW નો ઉપયોગ ક્યા થાય છે. ?

                a) માત્ર લોહ ધાતુઓને જોડ્વા માટે       

b) માત્ર અલોહ ધાતુઓને જોડ્વા માટે

                c) માત્ર અધાતુ ને જોડ્વા માટે        

d) તમામ ધાતુ, અધાતુ અને મિશ્રધાતુઓને જોડ્વા માટે.

11.     GMAW નો ઉપયોગ ક્યાં થાય છે?

                        a) માત્ર હલકા ફેબ્રીકેશન વર્ક માટે              

b) માત્ર ભારે ફેબ્રીકેશન વર્ક માંટે

                        c) હલકા તેમજ ભારે પ્રકારનાં ફેબ્રીકેશન વર્ક માટે   

d) કહી ના શકાય

12.     GMAW નો ઉપયોગ મોટા પાયે કઈ કઈ જગ્યાએ થાય છે ?

                        a) શીપ બિલ્ડીંગ ફેબ્રિકેશન                   b) ઓટોમોબાઇલ     

c) એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ                         d) ઉપરોક્ત તમામ

13.     GMAW નાં ઉપયોગની મર્યાદા શું છે?

                a)  વેલ્ડ ધાતુનો કુલીંગ દર ઓછો        b) વેલ્ડ ધાતુનો કુલીંગ દર વધારે

                c) A અથવા B                                   d) ઉપરોક્ત માંથી એક પણ નહિ

14.     GMAW નાં ઉપયોગની મર્યાદા નીચેના માંથી શું છે?

                        a) વધુ મોંઘુ                                             b) વધુ જટીલ         

c) ઓછું હેરફેર કરી શકાય                       d) ઉપરોક્ત તમામ

15.     GMAW ના ઉપયોગની મર્યાદા નીચેનામાંથી શું છે?

a) શિલ્ડીંગ વાયુના મુક્તપ્રવાહને હવાનું તાણ ખલેલ પહોંચાડી શકે

                        b) કોઈ પણ ખલેલ પહોંચતી નથી

                        c) કહી ન શકાય

                        d) કોઈ પણ પરીસ્થિતિમાં ઉપયોગ કરી શકાય

16.     GMAW ના ઉપયોગની મર્યાદા નીચેના માંથી શું છે?

                        a) ખુલ્લી જગ્યાએ સારી રીતે કામ થતું નથી 

b) કોઈ પણ જગ્યાએ સારું વેલ્ડીંગ થાય છે

                        c) બંધ જગ્યાએ સારું વેલ્ડીંગ કરી શકાય        

d) ઉપરોક્ત પૈકી એક પણ નહી

17.     GMAWનો ઉપયોગ કઈ ધાતુ/ધાતુઓ જોડવામાં થાય છે?

                        a) એલ્યુમિનિયમ                               b) તાંબુ            

c) ટીટેનીયમ                                    d) ઉપરોક્ત તમામ

18.     GMAWનો ઉપયોગ કઈ ધાતુ/ધાતુઓ જોડવામાં થાય છે?

                        a) એલોય સ્ટીલ                                

b) સ્ટેઇનલેસ સ્ટીલ

                        c) તાંબુ, એલ્યુમિનિયમ, નિકલની મિશ્ર ધાતુઓ          

d) ઉપરોક્ત તમામ

19.     GMAWનો ઉપયોગ કઈ અધાતુને જોડવામાં થાય છે?

                        a) કાર્બન                               b) પ્લાસ્ટીક            

c) કાચ                                  d) ઉપરોક્ત પૈકી એક પણ નહી

20.     GMAWનો ઉપયોગ કઈ અર્ધધાતુને જોડવામાં થાય છે?

                        a) સિલીકોન                          b) જર્મેનીયમ          

c) મેંગેનીઝ                             d) ઉપરોક્ત પૈકી એક પણ નહી

0 Comments:

Post a Comment