ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ GMAW MCQ

 

(૧).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં ક્યો ગેસ વપરાય છે?

                (a) ઓક્સિજન                          (b) એસિટિલીન      

(c) કાર્બન ડાયોક્સાઇડ                (d) નાઇટ્રોજન

(૨).    ગેસ મેટલઆર્ક વેલ્ડીંગનુ તાપમાન જણાવો.

                (a) 3800°c     (b) 2500°c    (c) 2000°c   (d) 3100°c

(૩).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં વેલ્ડીંગ ગન માટે શિલ્ડીંગ ગેસ માટે નીચે માંથી ક્યો વાયુ વપરાય છે?

                (a) ઓક્સિજન                          (b) આર્ગન             

(c) નાઇટ્રોજન                          (d) એમોનીયા

(૪).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં પ્રીહીટરનું કાર્ય શું છે?

(a).   પ્રવાહીને ગેસમાં બદલતી વખતે બરફ બનતો અટકાવવા

(b).   વેલ્ડીંગમાં રોડના ભેજને દુર કરવા

        (c).   વેલ્ડીંગના રોડને ગરમ કરવા

        (d).   ઉપર માથી એક પણ નહી

(૫).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં કેટલા એમ્પીયર વપરાય છે?

                (a) 150 - 400                         (b) 200 – 250        

(c) 300 – 450                        (d) 330 - 600

(૬).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં 200 કરતાં વધારે કરંટ માટે કઇ ગન વપરાય છે?

(a) વોટર કુલ્ડ                         (b) એર કુલ્ડ           

(c) ઓઇલ કુલ્ડ                        (d) A.C. કુલ્ડ

(૭).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં શોર્ટ સર્કિટમાં સ્ટીક આઉટ કેટલી રાખવામાં આવે છે?

        (a) 46       (b) 24        (c) 36           (d) 613

(૮).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં ડીપ ટ્રાન્સફર માટે સ્ટીક આઉટ કેટલી હોય છે?

                (a) 613     (b) 12 – 15       (c) 8 – 14         (d) 13 – 25

(૯).    ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં જોબ અને નોઝલ વચ્ચેનુ અંતર જણાવો.

                (a) 3 - 8      (b) 4 – 8          (c) 12 – 15        (d) 16 – 19

(૧૦).  ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં ઇલેક્ટ્રોનીક સ્થિતિ ક્યા એંગલે રાખવામાં આવે છે?

                (a) 0 - 10     (b) 10 – 20       (c) 20 – 30       (d) 30 – 40

(૧૧).  ગેસ મેટલ આર્ક વેલ્ડીંગમાં વર્ટિકલ અને ઓવર હેડ વેલ્ડીંગ સામાન્ય રીતે કઇ સ્થિતિમાં કરવામાં આવે છે ?

(a)  શોર્ટ સર્કિટ મેટલ ટ્રાન્સફર            (b).   સ્પ્રે ટાઇપ મેટલ ટ્રાન્સફર

(c).   એર બ્લો ટાઇપ મેટલ ટ્રાન્સફર            (d).   ઉપર માથી એક પણ નહી

(૧૨).  GMAW માં ફેરસ માટે ક્યાં શેડનો ઉપયોગ થાય છે?

    (a) A- 11           (b) B – 11             (c) A- 12             (d) B - 12

(૧૩).  GMAW માં નોન-ફેરસ માટે ક્યા રોડના કાચ/હેલમેટ વપરાય છે?

(a)   A- 11         (b) B – 11         (c) A- 12          (d) B - 12

(૧૪).  GMAW માં ક્યા પ્રકારની વેલ્ડીંગ ટેકનિક ફક્ત ડાઉન હેન્ડ સ્થિતિમાં બટ્ટ અને ફિલેટ વેલ્ડ માટે વપરાય છે?

                (a) એર ટાઇપ                          (b) સ્પ્રે ટાઇપ         

(c) બ્રશ ટાઇપ                          (d) સ્પ્રે /બ્રશ ટાઇપ

(૧૫).  GMAW ની સફળતાનો આધાર શેના પર હોય છે?

(a) ઇલેક્ટ્રોડ ટીપ કરંટની મહતમ કિંમત પર        

(b) ઇલેક્ટ્રોડ કરંટની લઘુત્તમ કિંમત પર

                (c) બંન્ને પર                                   

(d) એક પણ નહિ

(૧૬).  GMAW માં કરંટ કેવા સંજોગોમાં બદલાય છે?

                (a) વાયરની જાડાઇ પર                (b) વાયરની ફીડના આધરે

                (c) વેલ્ડીંગ પોઝીશન પર               (d) જોબની જાડાઇ પર

(૧૭).  GMAW વેલ્ડ્યુલ મોટો અને છીછરો બને છે.

(a) આર્ક ટ્રાવેલની સ્પીડ વધુ હોય તો           

(b) આર્ક ટ્રાવેલની સ્પીડ મધ્યમ હોય તો

(c) આર્ક ટ્રાવેલની સ્પીડ ઓછી હોય તો

(d) એક પણ નહી

(૧૮).  GMAW માં આર્ક ટ્રાવેલની ગતિ વધુ હોય તો

                (a) આર્કની હીટ ઇનપુટ રેટ વધી જાય           (b) આર્કની ઇનપુટ રેટ વધી જાય

                (c) આર્કની હીટ ઇનપુટ પર કાઇ ના થાય        (d) ત્રણેમાં ફેરફાર થાય

(૧૯).  GMAW માં ઇલેક્ટ્રોડ વાયરનું બંધારણ કઇ ધાતુનું હોય છે?

                (a) લોખંડ મિશ્રિત ધાતુ                         (b) તાંબા મિશ્રિત ધાતુ

                (c) એલ્યુમિનિયમ મિશ્રિત ધાતુ                  (d) વેલ્ડ કરવાનું છે તેવી જ ધાતુ

(૨૦).  GMAW માં વાયર ફીડની સ્પીડ શેને કંટ્રોલ કરે છે?

                (a) વેલ્ડ કરવાની ધાતુને                        (b) વેલ્ડ કરવાની સ્પીડને

                (c) A અને B બંન્નેને                            (d) કરંટને

0 Comments:

Post a Comment