(૧) જો ટંગસ્ટન ઇલેક્ટોડ ટીપ ઓગળીને વેલ્ડ મેટલ પર જમા થાયા તો શું અસર થાય ?
(૧) વેલ્ડ મેટલમાં ખરાબી થાય (૨) સારી તાકાત મેળવે
(૩) આર્ક સ્થિર થઇ જાય (૪) એક સરખી બીડની ખાત્રી થાય
(૨) ટીગ વેલ્ડીંગમાં 2.4 mm ડાયામીટરનો ઇલેક્ટ્રોડ વાપરતી વખતે યોગ્ય બીડ, આકાર અને દેખાવ મેળવવા માટે કેટલી સ્પીડ રાખશો?
(૧) 22.5 cm/min (૨) 10 cm/min
(૩) 17.5 cm/min (૪) 15 cm/min
(૩) ટંગસ્ટન ઇલેક્ટ્રોડનું ગલનબિંદુ કેટલું છે?
(૧) 3000૦ C (૨) 2800૦ C (૩) 3410૦ C (૪) 3200૦ C
(૪) ટીગ વેલ્ડીંગ પ્રોસેસ્માં ક્યા પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે?
(૧) કન્ઝયુમેબલ ઇલેક્ટ્રોડ (૨) નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ
(૩) ડીપ પેનીટ્રીશન ઇલેક્ટ્રોડ (૪) લો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ
(૫) AC વેલ્ડીંગમાં તંગસ્ટન ઇલેક્ટ્રોડની ટીપનો આકારા કેવો હોય છે ?
(૧) પોઇન્ટ (૨) ફ્લેટ (૩) ગોળકાર (૪) એંગલ
(૬) ટંગસ્ટન ઇલેક્ટ્રોડ નોન ફ્યુઝીબલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે.....
(૧) ટંગસ્ટનનો મેલ્ટીંગ પોઇન્ટ ખુબ જ વધારે છે.
(૨) ટંગસ્ટનનો મેલ્ટીંગ પોઇન્ટ ખુબ ઓછો છે.
(૩) ટંગસ્ટન ધાતું મજબુત છે.
(૪) ટંગસ્ટન ધાતું બરડ છે.
(૭) TIG વેલ્ડીંગમાં કેટલા પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે ?
(૧) 2 mm (૨) 6 mm (૩) 4 mm (૪) 8 mm
(૮) શુધ્ધ તંગસ્ટન ઇલેક્ટ્રોડનો મેલ્ટીંગ પોઇન્ટ જણાવો.
(૧) 3380૦ C ૨) 3880૦ C
(૩) 4280૦ C (૪) 4780૦ C
(૯) ટીંગ વેલ્ડીંગમાં જ્યારે સોફ્ટ આર્ક જોઇતી હોય ત્યારે ક્યા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે ?
(૧) શુધ્ધ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ
(૨) થોરિયમ ઓક્સાઇડ સાથેના ટંગસ્ટન ઇલેક્ટ્રોડ
(૩) ઝિરકોનીયમ સાથેના ટંગસ્ટન ઇલેક્ટ્રોડ
(૪) સયુક્ત ઇલેક્ટ્રોડ
(૧૦) ટીગ વેલ્ડીગમાં આર્ક સ્થિરતા અને વેલ્ડ તેનીટ્રેશન માટે કેવા આકારની ઇલેક્ટ્રોડ ટીપનો ઉપયોગ
કરવો જોઇએ.
(૧) પોઇન્ટેડ ટીપ (૨) એગ્યુલર ટીપ
(૩) હેમીસ્ફેરીકલ ટીપ (૪) ફ્લેટ સીલીન્ડ્રીકલ ટીપ
(૧૧) ટીંગ વેલ્ડીંગમાં શુધ્ધ ટંગસ્ટનના 4 mm ઇલેક્ટ્રોડ ડાયામીટર માટે D.C. કરંટ રેન્જ જણાવો.
(૧) 220 – 380 A (૨) 260 – 450 A
(૩) 350 – 550 A (૪) 400 – 650 A
(૧૨) ટીગ વેલ્ડીંગમાં એલ્યુમિનિયમ વેલ્ડીંગ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોડ ટીપનો આકાર જણાવો
(૧) પોઇન્ટેડ ટીપ
(૨) એગ્યુલર ટીપ
(૩) હેમીસ્ફેરીકલ ટીપ
(૪) ફ્લેટ સીલીન્ડ્રીકલ ટીપ
(૧૩) ટીંગ વેલ્ડીંગમાં શુધ્ધ ટંગસ્ટનના 4 mm ઇલેક્ટ્રોડ ડાયામીટર માટે A.C. કરંટ રેન્જ જણાવો.
(૧) 160 – 240 A (૨) 300 – 450 A
(૩) 200 – 340 A (૪) 400 – 600 A
(૧૪) ટીગ વેલ્ડીંગમાં મેગ્નેશીયમ વેલ્ડીંગ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોડ ટીપનો આકાર જણાવો
(૧) પોઇન્ટેડ ટીપ
(૨) એગ્યુલર ટીપ
(૩) હેમીસ્ફેરીકલ ટીપ
(૪) ફ્લેટ સીલીન્ડ્રીકલ ટીપ
(૧૫) ટીગ વેલ્ડીગમાં એઇઝ વેલ્ડમાં પુર્ણ પેનીટ્રેશન માટે કરંટની રેન્જ જણાવો.
(૧) 50 – 100 A (૨) 100 – 300 A
(૩) 50 – 200 A (૪) 200 – 400 A
(૧૬) ટીગ વેલ્ડીગમાં એઇઝ વેલ્ડમાં પુર્ણ પેનીટ્રેશન માટે જરૂરી એંગલની રેન્જ જણાવો.
(૧) 300 –
600 (૨) 900 - 1200
(૩) 600 – 900 (૪) 1200 - 1500
(૧૭) ટીગ વેલ્ડીંગમાં વેલ્ડ બીડની પહોળાઇ અને પેનીટ્રેશન કોની ઉપર આધાર રાખે છે.
(૧) ઇલેકટ્રોડ ટીપનો કોન એંગલ (૨) ઇલેક્ટ્રોડનું મટીરીયલ
(૩) ફીલર રોડનું મટિરીયલ (૪) ફીલર રોડનો એંગલ
(૧૮) ટીંગ વેલ્ડીંગમાં શુધ્ધ ટંગસ્ટનના 1 mm ઇલેક્ટ્રોડ ડાયામીટર માટે A.C. કરંટ રેન્જ જણાવો.
(૧) 5 – 50 A (૨) 60 – 110 A
(૩) 40 - 80 A (૪) 90 - 180 A
(૧૯) ટીંગ વેલ્ડીંગમાં થોરીયેટેડ ટંગસ્ટનના 2 mm ઇલેક્ટ્રોડ ડાયામીટર માટે A.C. કરંટ રેન્જ જણાવો.
(૧) 60 – 180 A (૨) 220 - 320 A
(૩) 150 - 270 A (૪) 300 - 400 A
(૨૦) ટીંગ વેલ્ડીંગમાં થોરીયેટેડ ટંગસ્ટનના 4 mm ઇલેક્ટ્રોડ ડાયામીટર માટે D.C. કરંટ રેન્જ જણાવો.
(૧) 90 - 190 A (૨) 260 – 450 A
(૩) 170 – 300 A (૪) 400 – 650 A
0 Comments:
Post a Comment