(૧) વેલ્ડીંગ દરમ્યાન ટીગ વેલ્ડીંગ ટોર્ચ સાચો એંગંલ ક્યો છે.
(૧) ૩૦૦-૪૦૦ (૨) ૬૦૦-૭૫૦ (૩) ૪૫૦-૫૫૦ (૪) ૮૦૦-૯૦૦
(૨) ટીંગ વેલ્ડીંગ ટોર્ચની નોઝલ બનાવવા માટે કયુ મટીરીયલ વપરાય છે.
(૧) માઇકા (૨) સીરામીક
(૩) બેકેલાઇટ (૪) ગ્રેફાઇડ
(૩) ટીંગ વેલ્ડીંગ ટોર્ચમા નોઝલનો શું ઉપયોગ હોય છે?
(૧) આર્ક બનાવવા માટે (૨) ગેસ બચાવવા માટે
(૩) ફીડીંગ વાયર મોકલવુ (૪) ગેસ નિયત્રંણ કરવુ
(૪) ટીંગ વેલ્ડીંગ ટોર્ચમા પસંદ કરવા માટે નીચેની માથી કઇ બાબત ધ્યાનમા લેવી જોઇએ
(૧) ગેસને વહન કરવાની ક્ષમતા (૨) ઇલેકટ્રોડ ડાયામીટર
(૩) જોબ માટે કરંટ વહન કરવાની ક્ષમતા
(૪) કોલેટ ની સાઇઝ
(૫) ટીંગ વેલ્ડીંગમા વપરાતી એરકુલ્ડ ટોર્ચ ની એમ્પયર કેપેસીટી જણાવો.
(૧) ૨૦૦A કે તેથી ઓછી. (૨) ૨૦૦A કે તેથી વધુ.
(૩) ૪૦૦A કે તેથી ઓછી (૪) ૪૦૦A કે તેથી વધુ.
(૬) ટીંગ વેલ્ડીંગ ટોર્ચના ભાગોને ઓળખો.
(૧) ટંગસ્ટન ઇલેકટ્રોડ, કોલેટ, “O”રીગ
(૨) કેબલ, પલ્ગ, સ્વીચ
(૩) બોડી, શીઘ, હોઝ કવર
(૪) પાવર કેબલ, એડેપ્ટર, હોલ્ડર
(૭) ટીંગ વેલ્ડીંગમા વપરાતી વોટર કુલ્ડ ટોર્ચ ની એમ્પયર કેપેસીટી જણાવો.
(૧) ૨૦૦A (૨) ૪૦૦A
(૩) ૩૦૦A (૪) ૫૦૦A
(૮) ટીંગ વેલ્ડીંગમા કરંટ ઘનતા સુધારવાં માટે ઇલેકટ્રોડ ની ટીપ નો આકાર કેવો રાખવો જોઇએ.
(૧) ક્રોસ (૨) ચોરસ
(૩) લંબગોળ (૪) ટેપર
(૯) ટીંગ વેલ્ડીંગ ટોર્ચના ભાગોના નામ આપો
(૨) કોલેટ હોલ્ડર, કોલેટ, ઇલેક્ટ્રોડ કેપ
(૩) આર્ગ્ન હોઝ, પ્લગ, સ્વીચ
(૪) એડેપ્ટર, શીઘ, હોઝ કવર
(૧૦) ટીંગ વેલ્ડીંગમા સ્ટેબલ આર્ક માટે ઇલેકટ્રોડ ની ટીપ નો આકાર કેવો રાખવો જોઇએ.
(૧) ટેપર (૨) ક્રોસ
(૩) વર્તુળ (૪) ચોરસ
(૧૧) ટીંગ વેલ્ડીંગમા ટોર્ચ પસંદ કરતી વખતે નીચેના માથી કઇ બાબત ધ્યાનમા લેવી જોઇએ.
(૧) ઇન્સયુલેટેડ (૨) વધુ કરટ વહી શકે
(૩) સારુ વેલ્ડીંગ થઇ શકે (૪) વજન સંતુલન
(૧૨) ટોર્ચ બોડીમા ટોપ લોડીંગ કોમ્પ્રેસન પ્રકારની કોલેટ એસેમ્બલી નું કાર્ય જણાવો.
(૧) કરંટ એક સરખો પસાર કરવા (૨) ઇલેકટ્રોડ ગરમ કરવા
(૩) જુદા-જુદા ડાયામીટરના ઇલેકટ્રોડને પકડવુ.
(૪) ઇલેકટ્રોડ પસાર કરવા
(૧૩) ટીંગ વેલ્ડીંગ સ્વીચ આર્કુતીમા ૧૬, ૧૮, ૨૦ નંબરના ભાગોને ઓળખો.
(૧) સ્વિચ એક્ચુએટર, સ્વિચ, સ્વિચ રીટેલીંગ શીઘ
(૨) પ્લગ, કેબલ, બોડી
(૩) પાવર કેબલ, ગેસ પાઇપ, વોટર પાઇપ
(૪) સ્વિચ, કેબલ (૨ કોર), પ્લગ
(૧૪) ટીંગ વેલ્ડીંગમાં કેવા પ્રકારની નોઝલનો ઉપયોગા થાય છે.
(૧) ટંગસ્ટન મેટલ (૨) કાસ્ટ આર્યન (૩) સીરામીક (૪) કોપર
(૧૫) ટીંગ વેલ્ડીંગ ટોર્ચમાં ‘’૦’’ રીંગ કઇ જગ્યાએ ફીટ કરવામા આવે છે.
(૧) કોલેટ અને ઇલેકટ્રોડ વચ્ચે
(૨) સીરામીક નોઝલ અને કોલેટ હોલ્ડર વચ્ચે
(૩) ઇલેકટ્રોડ અને બોડી વચ્ચે
(૪) શીઘ અને ઇલેકટ્રોડ વચ્ચે
(૧૬) ટીંગ વેલ્ડીંગ ટોર્ચ બોડી એસેમ્બલી ની આર્કુતી મા ૭, ૮, ૯ નંબરના ભાગોને ઓળખો.
(૧) બોડી એસેમ્બલી, શીઘ, હોઝ એસેમ્બલી કવર
(૨) કોલેટ, સીરામીકનોઝલ, સ્વિચ
(૩) પાવર કેબલ, ગેસ પાઇપ, વોટરપાઇપ
(૪) સ્વિચ, કેબલ (૨ કોર), પ્લગ
(૧૭) ટોર્ચમા કોલેટ હોલ્ડરનુ કાર્ય શું?
(૧) ઇલેકટ્રોડ કેપ લગવવા (૨) ઇલેકટ્રોડને પકડવાનુ
(૩) શીઘમા કોલેટ ફીટ કરવા (૪) ”૦” રીંગને ફીટ કરવા
(૧૮) ટીંગ વેલ્ડીંગ ટોર્ચ બોડી એસેમ્બલીની આર્કુતી મા ૧૦, ૧૧, ૧૨ નંબરના ભાગોને ઓળખો.
(૧) આર્ગન હોઝ એસેમ્બલી, વોટર ગેસ એસેમ્બલી, પાવર કેબલ એસેમ્બલી
(૨) એડેપ્ટર, સીરામીક નોઝલ, કેબલ
(૩) પાવર કેબલ, ગેસ પાઇપ, વોટર પાઇપ
(૪) સ્વિચ, કેબલ(૨ કોર), પ્લગ
(૧૯) ટીંગ વેલ્ડીંગમા એડેપ્ટર કેબલનું કાર્ય શું?
(૧) સ્વિચ ઓન ઓફ કરવાનુ (૨) ગેસને ટોર્ચ સુધી પહોચાડવુ
(૩) પાવરને ટોર્ચ સુધી પહોચાડવુ (૪) વોટરને ટોર્ચ સુધી પહોચાડવુ
(૨૦) હોઝ એસેમ્બલી કવર અંદર ક્યા કેબલ પસાર થાય છે.
(૧) બોડી, કોલેટ, શીઘ
(૨) સ્વિચ કેબલ, કેબલ કોર, પ્લગ
(૩) પાવર કેબલ, વોટર ગેસ, આર્ગન હોઝ
(૪) પાવર કેબલ એડેપ્ટર, કેબલ કોર
0 Comments:
Post a Comment