૧) નોઝલની સાઈજને શાના વડે દર્શાવવામાં આવે છે
અ) માપ વડે બ)
નંબર
વડે ક) મેટલ વડે ડ) પંચ વડે
૨) ગાઉંજીગ દરમિયાન નોઝલને કેટલા ડિગ્રી પર રાખવામાં આવે છે.
અ) ૧૦° બ) ૧૫° ક)
૨૦° ડ) ૨૫°
૩) પ્રિહીટીંગ ફ્લેમને પ્લેટથી કેટલા મી.મી ઉપર રાખવી જોઈએ.
અ) ૧.૨૫ મી.મી બ) ૧.૩ મી.મી ક) ૧.૪૫ મી.મી ડ)
૧.૫મી.મી
૪) નોઝાલને પ્લેટ સાથે એકદમ સ્ટીપ એંગલ કેટલા પર રાખવામાં આવે છે.
અ) ૩૦° થી ૪૦° બ) ૧૦° થી ૨૦° ક)
૨૦°
થી
૪૦°
ડ) ૫૦° થી ૬૦°
૫) નોઝલનો એંગલ કેટલો રાખી કટીંગ ઓક્સીજન છોડવામાં આવે છે.
અ)
૫°
થી
૧૦° બ) ૧૦° થી ૨૦° ક) ૨૦° થી ૪૦° ડ) ૫૦° થી ૬૦°
૬) પ્રિહીટના વધારે પડતા કટની ઉપરની ધાર કેવી દેખાય છે.
અ) જાડી બ)
ગોળ ક) લંબગોળ ડ) ચોરસ
૭) આર્ક ગાઉજીંગની રીતમાં ક્યાં મશીનનો ઉપયોગ થાય છે?
અ) A.C મશીન બ)
D.C મશીન ક) A.C અથવા D.C ડ) A/B બંને
૮) ઓછી સ્પીડ અને વધુ કરંટથી ગ્રૂવ કેવો મળે છે.
અ)
ઊંડો બ) જાડો ક) પાતળો ડ) A & B બંને
૯) DC મશીનની કઈ બાજુએ જોડવામાં આવે છે.
અ) પોઝીટીવ બ)
નેગેટીવ ક) ઉપર ડ) નીચે
૧૦) કટીંગ માટે વપરાતા કાર્બન ઇલેકટ્રોડક્યાં મી.મી ની સાઈજમાં મળી આવે છે.
અ) ૧૦.૨ થી ૨૫.૪ બ)
૧૨.૨
થી
૩૫.૪
ક) ૧૪.૨ થી ૪૫.૪ ડ) ૧૬.૨ થી ૫૫.૪
૧૧) ટેપરની લંબાઈ ઇલેકટ્રોડના ડાયામીટર કરતા કેટલા ગણી હોવી જોઈએ.
અ) ૨ થી ૪ બ) ૪ થી ૬ ક)
૬
થી
૮ ડ) ૮ થી ૧૦
૧૨) ઇલેકટ્રોડને ઇલેકટ્રોડ હોલ્ડરમાંથી તેના ડાયામીટર કરતા કેટલા ગણું બહાર રેહવું જોઈએ.
અ) ૯ બ)
૧૦ ક) ૧૧ ડ) ૧૨
૧૩) કાર્બન ઝડપથી ઘસાય તો ઇલેકટ્રોડ હોલ્ડરમાં બહારથી નિકળેલા કાર્બન ઇલેકટ્રોડને કેટલા મી.મી જેટલું નાનું કરી શકાય છે.
અ) ૪ બ) ૫ ક) ૬ ડ)
૭
૧૪) કટીંગ કરતી વખતે અને મેટલને કાપતી વખતે કાર્બન ઇલેકટ્રોડને વર્ટીકલની કઈ ગતિમાં ચલાવવું જોઈએ.
અ) ૧૦° બ) ૧૫° ક)
૨૦° ડ) ૨૫°
૧૫) કટીંગ કરવાની જગ્યા પર કઈ ટ્રે રાખવી જોઈએ.
અ)
પાણી
રેતીની બ) ક્પસી રેતીની
ક) ઓઈલ રેતીની ડ) કોઈ પણ નહિ
૧૬) વેલ્ડીંગ મશીન પસંદ કરો અને જો DC ઉપયોગમાં લેવાનો હોય તો કઈ પોલારીટી સેટ કરો.
અ) ACEN
બ)
DCEN ક) BCEN ડ) FCEN
૧૭) કન્ઝયુમેબલ કાર્બન ઇલેકટ્રોડ અને બેઇઝ વચ્ચે શું થાય છે.
અ)
આર્ક
સ્ટ્રાઈક બ) બેઇજ સ્ટ્રાઈક
ક) કોલ્ડ સ્ટ્રાઈક ડ) એક પણ નહિ
૧૮) પ્રિહીટીંગ ફ્લેમને પ્લેટથી કેટલા મી.મી ઉપર રાખવી જોઈએ.
અ)
૧.૫ બ) ૧.૬ ક) ૧.૭ ડ) ૧.૮
૧૯) કોર વાયર કેવા ટ્યુબ જેવા હોય છે.
અ) એક જાડી નળાકાર બ)
એક
પોળી
નળાકાર
ક) એક ગોળ નળાકાર ડ) એક પણ નહી
૨૦) કાર્બન આર્ક કટીંગ એવી ક્રિયા છે જેમાં મેટલને કાર્બન આર્કની ગરમીથી ઓગળાવીને કાપવામાં આવે છે આ એક કેવી ક્રિયા છે.
અ) કોટિંગ બ) સોલ્ડરીંગ ક) બ્રેઝીંગ ડ)
મેલ્ટીંગ