૧) એલ્યુમીનીયમ અને તેના મિશ્રધાતુઓના ગુણધર્મો કેટલા છે?
અ)
૮ બ) ૯ ક) ૧૦ ડ) ૧૧
૨) એલ્યુમીનીયમ કેવા રંગની ધાતુ છે?
અ) લાલ બ) લીલો ક) કાળુ ડ)
ચાંદી
જેવું
સફેદ
૩) કાટ સામે કઈ ધાતુ પ્રતિરોધક હોય છે?
અ) લોખંડ બ) બ્રાસ ક)
એલ્યુમીનીયમ ડ) કોપર
૪) એલ્યુમીનીયમ કેવી ધાતુ હોતુ નથી?
અ) ચુંબકીય ધાતુ હોય છે. બ)
ચુંબકીય
ધાતુ
હોતી
નથી
ક) મિશ્રધાતુ હોય છે. ડ) એક પણ નહિ.
૫) શુદ્ધ એલ્યુમીનીયમનો મેલ્ટીંગ પોઈન્ટ કેટલી °સે હોય છે?
અ) ૬૫૮°સે બ)
૬૫૯°સે ક) ૬૬૦°સે ડ) ૬૬૧°સે
૬) વ્યવસાયિક રીતે એલ્યુમીનીયમ કેટલા ટકા શુધ્ધતા ધરાવે છે?
અ) ૯૭ બ) ૯૮ ક)
૯૯ ડ) ૧૦૦
૭) પ્રીહીટ ઉષ્ણતામાન જોબના આકાર પ્રમાણે બદલાય છે?
અ)
૨૫૦°સે
થી
૪૦૦°સે બ) ૪૦૦°સે થી ૫૫૦°સે
ક) ૫૫૦°સે થી ૭૦૦°સે ડ) ૭૦૦°સે થી ૯૫૦°સે
૮) નીચેનામાંથી ક્યા એક ફીલરરોડનો ઉપયોગ કોપર બ્રોઝ વેલ્ડીંગ માટે કરવામાં આવે છે?
અ)
સીલીકોન
બ્રોઝ
રોડ બ) C.C MS રોડ
ક) નિકલ બ્રોઝ રોડ ડ) કોપર સીલ્વર એલોય રોડ
૯) અલ્યુમિનીયમ બટ સાંધાનો જયારે જગ્યા ધરાવતા ખાંચા પાડવામાં આવે છે.ત્યારે તેનો ફાયદો શું છે?
અ) વિકૃતિ ને ન્યુનતમ બનાવે છે બ)
અન્ડર
કટને
ન્યુનતમ
બનાવે
છે
ક) એક પણ નહિ ડ) સ્પેટર્સને ન્યૂનતમ બનાવે છે
૧૦) અલ્યુમિનીયમને કેટલા પ્રકારના ગ્રુપમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
અ) ૨ બ)
૩ ક) ૪ ડ) ૫
૧૧) એલ્યુમીનીયમ વેલ્ડીંગ કરવાની ગતિ કેવી હોય છે.
અ) વધુ બ)
ઓછી ક) મીડીયમ ડ) એક પણ નહિ
૧૨) વેલ્ડીંગ કરતી વખતે થતા પ્રસરણની અસર અટકાવા માટે જોબને કેટલા °સે પર પ્રિહીટ કરવો જોઈએ.
અ) ઝીંકનો પાવડર બ)
એલ્યુમીનીયમનો
પાવડર
ક) આયર્ન પાવડર ડ) એક પણ નહિ
૧૩) એલ્યુમીનીયમ જયારે ગરમ હોય ત્યારે તે કેવું હોય છે?
અ)
નબળુ બ) મજબુતી ક) લાલ ડ) એક પણ નહિ
અ)
વધુ બ) ઓછી ક) ઠંડી ડ) એક પણ નહિ
૧૫) એલ્યુમીનીયમમાં મેલ્ટીંગ પોઈન્ટ કેટલુ હોય છે?
અ)
૧૯૩૦°સે બ) ૬૫૯°સે ક) ૬૬૦°સે ડ) ૬૬૧°સે
૧૬) એલ્યુમીનીયમ વેલ્ડીંગમાં કેટલા નંબરની નોઝલ હોય છે?
અ) ૨ બ) ૩ ક) ૪ ડ)
૫
૧૭) ફ્લક્સ ને શેનો ઉપયોગ કરીને જોઈન્ટ પર લગાડવામાં આવે છે?
અ)
બ્રશનો બ) મેટલ ક) હેમર ડ) ટ્રોંગ
૧૮) એલ્યુમીનીયમ વેલ્ડીંગ પુરુ થાય ત્યાં સુધી ફીલર રોડને શેમાંથી બહાર કાઢવા જોઈએ નહિ?
અ)
મેલ્ટન બ) હોલ્ડર ક) નોઝલ ડ) એક પણ નહિ
૧૯) આર્ક વેલ્ડીંગ કરતા વિકૃતિ કેવી હોય છે?
અ) જાડી બ) પાતળી ક) ઓછી ડ)
વધુ
૨૦) એલ્યુમીનીયમ જ્યાં સુધી તેના મેલ્ટીંગ ઉષ્ણતામાન સુધી નહી પહોચતો ત્યાં સુધી શું બદલાતુ નથી?
અ) કદ બ)
રંગ ક) પદ ડ) એક પણ નહિ
0 Comments:
Post a Comment