1) સ્ટીલમાં ઘસારા સામે પ્રતિરોધકતા વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે.
1)
નિકલ 2) મેંગેનીઝ 3) કોપર 4) ટંગસ્ટન
2) સ્ટીલની ટફનેસ વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે.
1)
ટંગસ્ટન 2) વેનેડિયમ 3) ક્રોમિયમ 4) કાર્બન
3) સ્ટીલમાં મેગ્નેટીક ગુણધર્મ વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે.
1)
સિલિકોન 2) નિકલ 3) કોપર 4) બ્રોંજ
4) હોટ હાર્ડ્નેસ વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે.
1) કાર્બન 2)
સલ્ફર 3) મેંગેનીઝ 4) નિકલ
5) કોલ્ડ શોર્ટનેસ નિયંત્રિત કરવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે.
1) કાર્બન 2) ફૉસ્ફરસ 3) મેંગેનીઝ 4) નિકલ
6) કાટ પ્રતિરોધક માટે કઈ ધાતુ ઉમેરવામાં આવે છે.
1)
ક્રોમિયમ 2) નિકાલ 3) સલ્ફર 4) ફૉસ્ફરસ
7) કટિંગ ટૂલ્સ માટે કઈ ધાતુ વપરાય છે.
1)
હાઇ
સ્પીડ
સ્ટીલ 2) કાર્બન સ્ટીલ 3) નિકલ 4) મેંગેનીઝ
8) સ્થાઇ ચુંબક બનાવવા માટે ક્યૂ સ્ટીલ વપરાય છે.
1) સ્ટેનલેસ 2) નિકલ સ્ટીલ
3)
કોબાલ્ટ
સ્ટીલ 4) વેનેડિયમ સ્ટીલ
9) સર્જીકલ ટૂલ્સ તથા ઘર વાપરસના વાસણો બનાવવા માટે ક્યૂ સ્ટીલનો ઉપયોગ થાય છે.
1) કાર્બન સ્ટીલ 2) માઈલ્ડ સ્ટીલ
3)
સ્ટેનલેસ
સ્ટીલ 4) સ્ટીલ
10) સ્ટીલમાં ઊચા તાપમાને હર્દ્નેસ્સ જાદવી રાખવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1) ટંગસ્ટન 2) વેનેડિયમ
3)
મોલીબડેનમ 4) કાર્બન
11) એલોય સ્ટીલમાં કઈ હિટ ટ્રીટમેંટની જરૂરીયાત રહેતી નથી
1) ટેમ્પરિંગ 2)
એનીલિંગ
3) નાઇટ્રાઇડિંગ 4) હાર્ડનિંગ
12) હાઇ સ્પીડ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ જણાવો
1) 0.6 થી 0.9 % 2)
0.6 થી
0.8 %
3) 0.5 થી 0.6 % 4) 0.5 થી 0.8 %
13) સ્ટીલ માઠી અસુધીઓ દૂર કરવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1)
સિલિકોન 2) નિકલ 3) કોપર 4) બ્રોંજ
14) ઘનતા વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1)
મેંગેનીઝ 2) ફૉસ્ફરસ 3) સલ્ફર 4) કાર્બન
15) હાર્ડનેસ તેમજ તફનેસ્સ માટે સ્ટીલમા ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1) મેંગેનીઝ 2)
ટંગસ્ટન 3) કોપર 4) નિકાલ
16) શોક અવરોધકતાના ગુણધર્મો માટે સ્ટીલમાં ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1) નિકલ 2)
મોલીબ્ડેનમ 3) ટંગસ્ટન 4) નિકલ
17) સ્ટીલની ટેનસાઇલ સ્ટ્રેંથ વધારવા માટે ક્યૂ તત્વ ઉમેરવામાં આવે છે
1)
મેંગેનીઝ 2) નિકલ 3) ટંગસ્ટ્ન 4) કાર્બન
18) મેંગેનીઝની સંજ્ઞા જણાવો
1) Mg 2)
Mn 3) M 4) Ms
19) 18:4:1 કઈ મિશ્ર ધાતુ દર્શાવે છે
1)
હાઇ
સ્પીડ
સ્ટીલ 2) લો કાર્બન સ્ટીલ
3) હાઇ કાર્બન સ્ટીલ 4) હાઇ સ્ટીલ
20) વેનેડિયમની સંજ્ઞા જણાવો
1) Vd 2) Vn 3) Va 4) Vp
0 Comments:
Post a Comment