૧. કાસ્ટ આર્યન વેલ્ડીગનો ઉપયોગ કયા થાય છે?
A) બાધકામમા B)
રીપેરીંગમા C) ધાતુને કાપવા માટે D) એક પણ નહિ
૨. કાસ્ટ આર્યનધાતુનો કયો ગુણધર્મ ધરાવે છે?
A) તન્યતા B) મૃદુતા C)
બરડતા D) ટીપાવપણૂ
૩. કાસ્ટ આર્યન મા કાર્બન નુ પ્રમાણ કેટ્લુ હોય છે?
A)
૨
થી
૪
ટકા B) ૪ થી ૬ ટકા
C) ૧ થી ૨ ટકા D) ૬ થી ૮ ટકા
૪. કાસ્ટ આર્યનના કેટલા મુખ્ય પ્રકારો છે?
A) ૧ B) ૨ C)
૩ D) ૪
૫. કાસ્ટ આર્યનને વેલ્ડીંગ કરતા પહેલા ગરમ કરવાની ક્રિયાને શું કહે છે?
A) મશીનીંગ B) પોસ્ટ હિટીંગ
C) પ્રિ હિટીંગ D) એનેલીંગ
૬. કાસ્ટ આર્યન વેલ્ડીંગમા નીચેના પૈકિ કયુ દ્ર્વ્ય ફ્લક્સ તરીકે વપરાતુ નથી?
A) બોરેક્સ B) સોડીયમ બાય કારબોનેટ
C) સોડિયમ સિલિકેટ D) સોડીયમ કાર્બોનેટ
૭. નીચેના પૈકી કઈ રીતે કાસ્ટ આર્યનનુ વેલ્ડીંગ થતુ નથી ?
A) બ્રોંજ વેલડીંગ B) ફ્યુજન વેલ્ડીંગ
C) ઉપરોક્ત બન્ને D) એનેલિંગ
૮. બ્રોન્જ ફિલર રોડ મા રહેલા ટિંન, સિલિકોન શુ કામ કરે છે ?
A) વેલ્ડ મેટલને ઓકસિડાઈસ કરવાનુ
B) વેલ્ડ મેટલને ડીઓકસિડાઈસ કરવાનુ
C) વેલ્ડ મેટલને તન્ય કરવાનુ
D) વેલ્ડ મેટલને નરમ કરવાનુ
૯. કાસ્ટ આર્યનનું વેલ્ડીંગ શા માટે અઘરું છે?
A) તે ખુબ તન્ય છે B) તેમાં કાર્બનનું પ્રમાણ વધારે છે
C) તે બરડ છે D) આપેલ પૈકી એક પણ નહિ
૧૦. કાસ્ટ આર્યન વેલ્ડીંગમાં ફીલર રોડને આશરે કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે?
A) ૨૦૦૦ C B) ૨૫૦૦ C C) ૪૫૦૦ C D) ૮૦૦૦ C
૧૧. કાસ્ટ આર્યન નું વેલ્ડીંગ કરતી વખતે કઈ પોલારીટી અનુકુળ રહેશે?
A) સ્ટ્રેટ B) રીવર્સ
C) બંને માંથી કોઈ પણ D) એક પણ નહિ
૧૨. કાસ્ટ આર્યનનું વેલ્ડીંગ કરવા માટે આર્ક લેન્થ કેવી રાખવી જોઈએ?
A) ટુકી B) લાંબી C) મધ્યમ D) એક પણ નહિ
૧૩. પોસ્ટ હિટીંગ કરવા થી શું ફાયદો થશે ?
A) જોબનું તાપમાન ઘટશે B) જોબનો તણાવ દુર થશે
C) જોબ તેના મુળ પરિમાણો પ્રાપ્ત કરશે D) જોબ ની લંબાઈ વધશે
૧૪. કાસ્ટ આર્યન વેલ્ડીંગ કરતી વખતે રૂટ ઓપનીંગ કેટલી રાખવો જોઈએ?
A) ૨૦ થી ૩૦ ૦ B) ૩૫ થી ૪૫ ૦
C) ૫૫ થી ૬૫ ૦ D) ૭૦ થી ૯૦ ૦
૧૫. બ્રેઝીંગ કરતી વખતે જ્યોત કેવી રાખવી જોઈએ?
A) ઓકસીડાયઝિંગ B) કાર્બુરાયઝીંગ
C) તટસ્થ D) એક પણ નહિ
૧૬. ફ્લકસનો ઉપયોગ શું છે?
A) બેસ મેટલને જલ્દી પીગાળવામાટે B) બેસ મેટલને કોટિંગ કરવા માટે
C) બેસ મેટલનું ઓકશીડાયઝેસન અટકાવા D) બેસ મેટલની અસુધ્ધિ દુર કરવા
૧૭. કાસ્ટ આર્યન વેલ્ડીંગમા ફ્લક્સને કયા સ્વરુપે આપવામા આવે છે?
A) પાવડર સ્વરુપે B) પ્રવાહી સ્વરુપે
C) સ્પ્રે સ્વરુપે D) એક પણ નહિ
૧૮. કાસ્ટ આર્યન વેલ્ડીંગ માં સપાટી ને ક્લીન કરવી ખુબ જ જરૂરી છે, શા માટે?
A) ખરાબ સપાટી પર વેલ્ડીંગ શક્ય નથી.
B) જોબનો દેખાવ સારો આવે
C) સપાટી પર રહેલો કાર્બોન ગરમ બિંદુ બનાવે છે.
D) બેસ મેટલ વધુ તનય બનશે
૧૯. કાસ્ટ આર્યનના ગેસ વેલ્ડીંગમાં કયો ફીલર રોડ વાપરવામાં આવે છે?
A) બ્રેઝ ફીલર રોડ B) M.S ફીલર રોડ
C) G.I ફીલર રોડ D) સ્ટીલ ફીલર રોડ
૨૦. કાસ્ટ આર્યન ના ગેસ વેલ્ડીંગ માં વપરાતી જ્યોત નો રંગ કેવો હોય છે?
A) પીળી B) લાલ C) ભૂરી D) પીળી કે લાલ
૨૧. સ્લેગ દુર કરવા માટે કઈ હેમર નો ઉપયોગ થાય છે?
A) ચીપીંગ હેમર B) બોલ પીન હેમર
C) ડબલ ફેસ હેમર D) એક પણ નહિ
0 Comments:
Post a Comment