૧) બ્રાસ માં કેટલા ટકા જેટલું ઝીંક હોય છે
અ) ૩૦ થી ૪૦ બ)
૨૦
થી
૪૦ ક) ૧૦ થી ૪૦ ડ) ૩૦ થી ૫૦
૨) નીચેનામાંથી કયો પ્રકાર બ્રાસ માં સમાવેશ નથી થતો?
અ) આલ્ફા બ્રાસ બ)
એઈજ
બ્રાસ
ક) બીટા બ્રાસ ડ) વ્હાઈટ બ્રાસ
૩) બ્રાસ ના કેટલા પ્રકાર હોય છે.
અ) ૨ બ)
૪ ક) ૮ ડ) ૬
૪) બ્રાસ નું ગલનબિંદુ કેવું હોય છે?
અ) ઊંચું બ)
નીચું ક) સમાંતર ડ) એકપણ નહિ
૫) બ્રાસ નો ચળકાટ કોના જેવો હોય છે?
અ) ચાંદી જેવો બ)
સોના
જેવો
ક) પિતળ જેવો ડ) એલ્યુમિનિયમ જેવો
૬) કયું ધાતુ કાસ્ટિંગ ના બીબા માંથી સરળતાથી ઢાળી શકાય છે?
અ) કાસ્ટ આયર્ન બ)
પીતળ ક) એલ્યુમીનીયમ ડ) સ્ટીલ
૭) પિતળ એ મોટા ભાગે કેવી વપરાતી ધાતુ છે.
અ) ચોખ્ખી ધાતુ બ)
મિશ્ર
ધાતુ
ક) સમાંતર ધાતુ ડ) એક પણ નહિ
૮) બ્રાસ એ કઈ કઈ મિશ્ર ધાતુ માંથી બનેલી છે.
અ) ઝીંક/કાર્બન બ)
કોપર/ઝીંક
ક) કાર્બન/કોપર ડ) ઝીંક/ક્લોરાઈડ
૯) વ્હાઈટ બ્રાસ માં કોપર કેટલા ટકા નો સમાવેશ થાય છે.
અ) ૨૦% બ) ૩૦% ક) ૪૦% ડ)
૫૦%
૧૦) વ્હાઈટ બ્રાસમાં ઝીંક કેટલા ટકા નો સમાવેશ થાય છે.
અ) ૩૦% બ) ૪૦% ક)
૫૦% ડ) ૬૦%
૧૧) કયું બ્રાસને ડુપ્લેક્ષ બ્રાસ તરીકે ઓળખાય છે.
અ)
આલ્ફા
બેટ
બ્રાસ બ) આલ્ફા બ્રાસ
ક) વ્હાઇટ બ્રાસ ડ) બીટા બ્રાસ
૧૨) ક્યાં બ્રાસમાં કાસ્ટીંગ મોટા ભાગે વપરાય છે.
અ)
બીટા બ્રાસ બ) વ્હાઈટબ્રાસ
ક) આલ્ફા બ્રાસ ડ) કોઈ પણ નહિ
૧૩) ક્યાં બ્રાસ માં કોપર ૬૫% અને ઝીંક ૩૫% નો સમાવેશ થાય?
અ) આલ્ફા બીટા બ્રાસ બ)
આલ્ફા
બ્રાસ
ક) બીટા બ્રાસ ડ) બધા જ
૧૪) નીચેના માંથી કયું બ્રાસ મિશ્રધાતુ છે.
અ)
હાઈ
બ્રાસ બ) લો બ્રાસ ક) રેડ બ્રાસ ડ) બધા જ
૧૫) બ્રાસ ધાતુમાં કયો ગુણધર્મો હોતો નથી?
અ)
મેગ્નેટીક બ) કાર્બન ક) કાસ્ટ આયર્ન ડ) સ્ટીલ
૧૬) બ્રાસ ને વેલ્ડીંગ કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી કઈ છે?
અ) કોપરનું આવરણ બ) ઝીંક નું તાપમાન
ક)
ઝીંકનું
વાસ્પીકરણ ડ) કોપરનું ઉષ્ણતામાન
૧૭) પોલીસ કર્યા પછી બ્રાસ કેવું દેખાય છે?
અ) ભૂરા રંગનું બ)
કાળા
ડાઘવાળુ
ક) કાળા રંગનું ડ) સફેદ રંગનું
૧૮) બ્રાસ એ કોના જુદા જુદા પ્રમાણવાળી એલોય છે?
અ) એક પણ નહિ બ) એલ્યુમીનીયમ અને કોપર
ક) સ્ટીલ અને કાર્બન ડ)
કોપર
અને
ઝીંક
૧૯) બ્રાસ ના ઓક્સીએસીટીલીન વેલ્ડીંગ માટે કઈ ફ્લેમ નો ઉપયોગ થાય છે?
અ) ઓક્સિજન ફ્લેમ બ)
ઓક્સીડાઈઝીંગ
ફ્લેમ
ક) ન્યુટ્રલ ફ્લેમ ડ) કાર્બુરાઈઝીંગ ફ્લેમ
૨૦) બ્રાસ ની થર્મલ કંડકટીવીટી કેવી છે?
અ) નબળી બ) નરમ ક)
સારી ડ) વધુ સારી
૨૧) આલ્ફા બ્રાસમાં ઝીંક નું પ્રમાણ કેટલા ટકા હોઈ છે?
અ) ૩૦% બ) ૪૦% ક) ૪૫% ડ)
૩૫%
૨૨) બેટા બ્રાસમાં મોટા ભાગે શેનો વપરાશ થાય છે?
અ) ફ્લેમમાં બ)
કાસ્ટીંગમાં
ક) બ્લોપાઈપ ડ) ઈલેકટ્રોડમાં
૨૩) ઝીંક નું પ્રમાણ કેટલા ટકા જેટલું બદલાય છે?
અ) ૧ થી ૩૫% બ) ૧ થી ૨૫%
ક) 1 થી ૪૦% ડ)
૧
થી
૫૦
%
૨૪) બ્રાસ વેલ્ડીંગ કરવા માટે બ્લોપાઈપ નો એંગલ કેટલો હોય છે?
અ)
૬૦-૭૦°સે બ) ૨૦-૩૦°સે
ક) ૫૦-૭૦°સે ડ) ૪૦-૫૦°સે
૨૫) બ્રાસ નો મેલ્ટીંગ પોઈન્ટ કેટલો હોય છે?
અ) ૮૫૦°સે બ)
૯૫૦°સે
ક) ૧૦૦૦°સે ડ) ૧૦૫૦°સે
0 Comments:
Post a Comment