૧) બેકીંગવારનો ઉપયોગ શેનાથી તુટવાથી અટકાવા માટે થાય છે?
અ) રીવર્સ બ) નોઝલ ક)
મેટલ ડ) બ્રોઝ
૨) કોપરના ફયુઝન વેલ્ડીંગ માટે ક્યાં કોપર ઈલેકટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે?
અ) બ્રોઝ ઇલેકટ્રોડ બ)
સિલિકોન
બ્રોઝ
ક) ડી-ઓસીડાઇઝ ડ) એલ્યુમિનિયમ બ્રોઝ
૩) કોપર ને વેલ્ડીંગ કરવા માટે dc સાથે કઈ પોલારીટીનો ઉપયોગ કરવામાં આવે છે?
અ) સીલીકોન બ) એલ્યુમીનીયમ ક) કોપર ડ)
રીવર્સ
૪) ઇલેકટ્રોડ ને વેલ્ડ કરવાની દિશામાં __________ થી ________ ડિગ્રી પર પકડવો જોઈએ.
અ)
૭૦°
થી
૮૦° બ) ૯૦° થી ૯૫°
ક) ૮૫° થી ૯૦° ડ) ૭૦° થી ૭૫°
૫) કોપરની ઘનતા આશરે કેટલી હોઈ છે?
અ) ૫.૯૮ બ) ૯.૯૮ ક) ૭.૯૮ ડ)
૮.૯૮
૬) કોપર લીનીયર પ્રસરણાકનો અચળાંક કેટલો હોઈ છે?
અ) ૦.૦૦૧૮મી.મી/°સે બ)
૦.૦૦૧૭મી.મી/°સે
ક) ૦.૦૦૦૦૧૭મી.મી/°સે ડ) ૦.૦૧૭મી.મી/°સે
૭) કેમિકલ ક્લીનીંગ શા માટે કરવામાં આવે છે.
અ)
ઓઈલ,
ગ્રીસ,
પેઇન્ટ
દુર
કરવા બ) બ્રોઝ દુર કરવા
ક) વેલ્ડીંગ દુર કરવા ડ) એક પણ નહિ
૮) નોઝલની સાઈઝ માઈલ્ડ સ્ટીલ કરતા કેટલી વધારે હોવી જોઈએ.
અ) ચાર બ) ત્રણ ક) બે ડ)
એક
૯) વેલ્ડ કરવા માટે ____ નો ઉપયોગ કરવો જોઈએ.
અ) ફ્લેમ બ) પ્રિહીટ ક)
વેઇજ ડ) સેટીંગ
૧૦) કોપર ક્યાં રંગની ધાતુ છે?
અ) લાલ બ)
રાતા ક) પીળા ડ) કાળા
૧૧) કોપરનું ગલનબિંદુ આશરે કેટલું હોય છે.
અ) ૧૦૦૦°સે બ)
૧૦૫૦°સે
ક) ૧૧૦૦°સે ડ) ૧૧૫૦°સે
૧૨) કોપરનો મેલ્ટીંગ પોઈન્ટ ____હોય છે?
અ) ૧૦૦°સે બ) ૧૦૪°સે ક)
૧૦૮°સે ડ) ૧૧૬°સે
૧૩) ઝીંકનું તાપમાન કેટલા °સે હોય છે.
અ) ૪૧૮°સે બ)
૪૧૯°સે ક) ૪૨૦°સે ડ) ૪૨૧°સે
૧૪) સામાન્ય રીતે બ્રાસનો મેલ્ટીંગ પોઈન્ટ કેટલો હોય છે.
અ) ૯૪૮°સે બ) ૯૪૯°સે ક)
૯૫૦°સે ડ) ૯૫૧°સે
૧૫) બ્રાસમાં ઝિંકનું પ્રમાણ કેટલા ટકામાં બદલાય છે.
અ) ૧ થી ૫૧ બ)
૧
થી
૫૦ ક) ૧ થી ૪૯ ડ) ૧ થી ૪૮
૧૬) બ્રીસમાં ઝિંકનું કેટલા ટકા પ્રમાણ હોય છે.
અ) ૧ થી ૨૦ બ)
૨૦
થી
૪૦
ક) ૪૦ થી ૩૦ ડ) ૩૦ થી ૨૦
૧૭) લેફ્ટવર્ડ ટેકનીક વાપરવાના ફિલર રોડ કેટલા સે° પર રાખવો.
અ)
૩૦°
થી
૪૦° બ) ૪૦° થી ૫૦°
ક) ૫૦° થી ૬૦° ડ) ૬૦° થી ૭૦°
૧૮) જોબની દરેક _____________ ની લંબાઈમાં ટેકીંગ કરવામાં આવે છે.
અ) ૩૦ મી.મી બ) ૪૦ મી.મી
ક)
૫૦
મી.મી ડ) ૬૦ મી.મી
૧૯) ફ્લેમના મોટા ભાગ વડે ___________ કરવું જોઈએ.
અ) ટેકનીક બ) ફલક્ષ ક)
હિટીંગ ડ) ફિલર રોડ
૨૦) બેઇજ મટીરીયલના_____ગુણધર્મો બદલાતા નથી.
અ) ફીનીશીંગ બ) એસેમ્બલી ક)
મેટલજીકલ ડ) થીક્નેસ
0 Comments:
Post a Comment