1) સ્ટેઇનલેસ સ્ટીલ એ શેની મિશ્ર ધાતુ છે?
1)
ક્રોમિયમ
– નિકલ 2) નિકાલ - કોપર
3) કોપર - બ્રોંઝ 4) ક્રોમિયમ - બ્રોન્ઝ
2) સ્ટેઇનલેસ સ્ટીલ સ્ટીલના વેલ્ડીંગમાં ક્યાં પ્રકાર ઉ ફ્લક્ષ વપરાય છે?
1)
ઝીંક
ક્લોરાઈડ 2) ઝીંક સલ્ફેટ
3) બોરોન ક્લોરાઈડ 4) બોરોન સલ્ફેટ
3) સ્ટેઇનલેસ સ્ટીલના વેલ્ડીંગ દરમ્યાન ફિલર રોડનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો હોય છે ?
1) 10˚c થી 15˚c 2) 10˚c થી 18˚c
3) 10˚c થી 17˚c 4) 10˚c થી 20˚c
4) સ્ટેઇનલેસ સ્ટીલના ગેસ વેલ્ડીંગમાં બ્લો પાઇપનો એંગલ જણાવો
1) 70˚ - 90˚ 2) 60˚ – 70˚
3) 60˚ - 90˚ 4) 80˚ - 90˚
5) નીચેના માઠી ક્યાં સ્ટીલના વેલ્ડીંગ પછી એનીલીંગની જરૂર પડતી નથી ?
1)
ઓસ્ટીનાઇટ 2) ફેરાટિક
3) મારટેન્સાઇટ 4) ઉપરના એક પણ નહીં
6) હિટ ટ્રીટમેંટ દ્વારા ક્યાં સ્ટીલને હાર્ડ કરી સકે છે?
1) ઓસ્ટીનાઇટ 2) ફેરાટિક
3)
મારટેન્સાઇટ 4) ઉપરના એક પણ નહીં
7) ટફ અને ડાકટેબલ સ્ટીલ ક્યૂ છે?
1)
ઓસ્ટીનાઇટ 2) ફેરાટિક
3) મારટેન્સાઇટ 4) ઉપરના એક પણ નહીં
8) ક્યાં સ્ટીલને હાર્ડ બનાવી સકતું નથી?
1) ઓસ્ટીનાઇટ 2)
ફેરાટિક
3) મારટેન્સાઇટ 4) ઉપર ના એક પણ નહીં
9) સ્ટેઇનલેસ સ્ટીલના ગેસ વેલ્ડીંગમાં બ્લો પાઇપનો એંગલ જણાવો?
1) 70 - 80 2) 60 – 70 3) 60 - 90 4) 80 - 90
10) સ્ટેઇનલેસ સ્ટીલનું આચણાંક પ્રસારણ અંક કાર્બન સ્ટીલ કરતાં કેટલું વધારે છે?
1) 50 થી 70% 2) 50 થી 65%
3)
50 થી
60%
4) 50 થી 55%
11) ઓસ્ટીનાઇટીક સ્ટીલમાં નિકલના ટકા જણાવો.
1) 16% 2) 8% 3) 17% 4) 19%
12) ઓસ્ટીનાઇટીક સ્ટીલમાં ક્રોમિયમના ટકા જણાવો.
1) 16% 2) 18% 3) 17% 4) 19%
13) 18/8 સ્ટેનલેસ સ્ટીલનું બીજું નામ જણાવો.
1)
ઓસ્ટીનાઈટ 2) ફેરાટિક
3) મારટેન્સાઇટ 4) ઉપરના એક પણ
14)
સ્ટેનલેસ સ્ટીલ કઈ મિશ્ર ધાતુમથી બનાવવા માવે છે
1)
લોખંડ
અને
ક્રોમિયમ 2) કોપર અને ટીન
3) બ્રોંજ અને બ્રાસ 4) નિકાલ અને કોપર
15) અપૂરતી હિટ અને વધારે પડતી ટોર્ચ ટ્રાવેલ થી વેલ્ડીંગ થી કઈ ખામી ઉદભવે છે
1)
અપૂરતું
ફ્યૂઝન 2) અપૂરતું પજેશન
3) ક્રેકિંગ 4) ઓવર ર્હીટિંગ
16)
પોરોસિટી ની ખામી ક્યાં કારણ થી ઉદભવે છે
1)
ગૅસ
બબલ 2) અપૂરતી હિટ
3) વધારે પડતી ટોર્ચ ટ્રાવેલ 4) અપૂરતું ફ્યૂઝન
17) વેલ્ડ મેટલ જ્યારે વાતાવરણ દ્વારા દૂષિત થાય છે ત્યારે કઈ ખામી ઉદભવે છે
1) પોરોસિટી 2)
ક્રેકિંગ 3) સ્લેગ
ઇંનક્લૂસ 4) એક પણ નહીં
18) વેલ્ડ ક્ષયને ઘટાડવા માટે આર્ક લેન્થ કઈ હોવી જોઇયે
1) મીડિયમ આર્ક 2) લાંબી આર્ક 3)
ટૂકી
આર્ક 4) ઉપર ના બધા
19)
વેલ્ડ ક્ષયને અટકાવવા માટે ફિલર રોડમાં કઈ ધાતુ ઉમેરવામાં આવે છે
1) મેંગેનીઝ 2) ટગસ્ટન 3)
ટીટેનિયમ 4) ફૉસ્ફરસ
20)
વેલ્ડ ક્ષયને અટકાવવા માટે વેલ્ડીંગ કરતાં પહેલા ધાતુને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે
1) 400˚c થી 900˚c 2) 500˚c થી 900˚c
3) 500˚c થી 1000˚c 4) 400˚c થી 1000˚c
0 Comments:
Post a Comment