કાસ્ટ આર્યન CAST IRON MCQ

 

(1)         કાસ્ટ આર્યનનું પીગલન બિંદુ_______________છે.

                                () ૯૬૨ C       () ૧૧૫૦C        () ૧૨૬૦C       () ૧૬૧૫C

(2)         કાસ્ટ આર્યન બનાવવા માટે પીગ આર્યનના શુદ્ધિકરણ માટે ઉપયોગી ફરનેશના નામને ઓળખો.

                         ) બ્લાસ્ટ ફરનેશ                                               () ક્યુપોલા ફરનેસ   

() પુડલીંગ ફરનેસ                                                () ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ

()         પીગળેલ ધાતુની ઉપર તરતી અશુદ્ધિઓનું નામ શું છે.

                                () લાઈમ સ્ટોન       () સ્લેગ          () કોક      () મોલ્ટન

()         કયા પ્રકારનું કાસ્ટ આર્યન મશીનના ભાગ બનાવવામાં વધુ વપરાય છે અને સહેલાઇ થી મશીનીગ થઇ શકે છે.

                                () મેલીએબલ કાસ્ટ આર્યન                         () મોડ્યુલર કાસ્ટ આર્યન

                                () વ્હાઈટ કાસ્ટ આર્યન                                 () ગ્રે કાસ્ટ આર્યન

()         કયુ કાસ્ટ આર્યન ખુબ સખત હોય છે અને મુશ્કેલીથી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ એબ્રેસન-પ્રતિરોધક દાગીનાની બનાવટમાં વાપરવામાં આવે છે

                                () મેલીએબલ કાસ્ટ આર્યન                         () મોડ્યુલર કાસ્ટ આર્યન

                                () વ્હાઈટ કાસ્ટ આર્યન                           () ગ્રે કાસ્ટ આર્યન

()         કાસ્ટ આર્યનએ આર્યન, કાર્બન અને સીલીકોનની મિશ્ર ધાતુ છે કાર્બનની ટકાવારી ________ છે.

                               () . થી .%                                              () .૦૦ થી .%      

        () .૦૦ થી %                                            () .૦૦ થી %

()         કયુ કાસ્ટ આર્યન મશીન ભાગો બનાવવા ઉપયોગી છે જ્યાં ઉચ્ચ ટેન્સાઈલ સ્ટ્રેસ અને ઈમ્પેક્ટ લોડીંગ પેદા થતું હોય છે

                                () મેલીએબલ કાસ્ટ આર્યન                         () નોડ્યુલર કાસ્ટ આર્યન

                                () વ્હાઈટ કાસ્ટ આર્યન                                 () ગ્રે કાસ્ટ આર્યન

()         કાસ્ટ આર્યન ના વેલ્ડીંગ માટે____________ ફ્લકક્ષ ઉપયોગી છે

                                () સોડીયમ બાય કાર્બોનેટ                      () મેગ્નેશિયમ ક્લોરાઈડ

                                () લીથીયમ ક્લોરાઈડ                                    () પોટેશિયમ ક્લોરાઈડ

()         કાસ્ટ આર્યન બનાવવા માટે ની કાચી ધાતુ કયું છે ?

                                () સોડીયમ બાય કાર્બોનેટ                          () પીગ આયર્ન

                                () લીથીયમ ક્લોરાઈડ                                    () પોટેશિયમ ક્લોરાઈડ

(૧૦)       કયા પ્રકારનું કાસ્ટ આર્યન વેલ્ડેબલ છે પણ તેની પાયાની ધાતુનું પ્રી-હિટીંગ જરૂરી છે?

                                () વ્હાઈટ કાસ્ટ આર્યન                               () ગ્રે કાસ્ટ આર્યન

                                () મેલીએબલ કાસ્ટ આર્યન                          () નોડ્યુલર કાસ્ટઆર્યન

(૧૧)       કયા પ્રકારનું કાસ્ટ આર્યન સીલીકોનનું પ્રમાણ ધટાડી અને રેપીડ કુલીંગ વડે બનાવવામાં આવે છે

                                () વ્હાઈટ કાસ્ટ આર્યન                         () ગ્રે કાસ્ટઆર્યન

                                () મેલીએબલ કાસ્ટ આર્યન                          () નોડ્યુલર કાસ્ટઆર્યન

 

(૧૨)       કઈ લોહ્ય ધાતુ બ્રીટલનેસનો ગુણધર્મ ધરાવે છે

                                () રોટ આર્યન                                          () ગ્રે કાસ્ટ આર્યન

                                () ડેડ માઈલ્ડ સ્ટીલ                                   () મીડીયમ કાર્બન સ્ટીલ

(૧૩)       કાસ્ટ આર્યન જોબના હેમરીંગ વખતે તે અચાનક તૂટે છે આના માટે જવાબદાર ગુણધર્મ કયો છે

                                () બ્રીટલનેસ         () ડકટીલીટી          () મેલીયબલીટી         () ટફનેસ

(૧૪)       કાસ્ટ આર્યન બ્રોન્ઝ વેલ્ડીંગ માટે ફીલર રોડ

                             () મેંગેનીઝ બ્રોન્ઝ                               () સીલીકોન બ્રોન્ઝ

      () બ્રાસ                                                   () સુપર સીલીકોન કાસ્ટ આર્યન ફીલર રોડ

 (૧૫)     કાસ્ટ આર્યન બ્રોન્ઝ વેલ્ડીંગ માટે કઈ ફ્લેમ નો ઉપયોગ કરવામા આવે છે

                           () કાર્બુરાઈઝીંગ ફલેમ                             () ઓક્સીડાઈઝીંગ ફલેમ  

    () ન્યુટ્રલ ફલેમ                                               () એક પણ નહિ

(૧૬)       કાસ્ટ આર્યન વેલ્ડીંગ કરેલ જોબની સપાટી પરનો ઓક્સાઈડ અને સ્લેગને

                                 () ચીપીંગ થી દુર કરવામાં આવે છે

                                () ફાઈલીંગ થી દુર કરવામાં આવે છે

                                () હેમરીંગ થી દુર કરવામાં આવે છે

                                 () વાયર બ્રશ વડે સ્ક્રેપીંગ અને બ્રશીંગ કરી દુર કરવામા આવે છે

(૧૭)      કાસ્ટ આર્યન વેલ્ડીંગ કરેલ જોબને ઠંડુ પાડવા માટે

                                () ઓઈલમાં ડુબાડવામા આવે છે

                                () પાણીમાં ડુબાડવામા આવે છે

                                () ફરનેસમાં રાખવામાં આવે છે

                                () સોડા અથવા રાખની અંદર રાખી ધીમે ધીમે ઠંડુ દેવામાં આવે છે

(૧૮)       કાસ્ટ આર્યનની ધાર તૈયાર કરવાની રીત

                                () મટીરીયલના આધારે કરવામા આવે છે

                                () ગેસ ફ્લેમના આધારે કરવામાં આવે છે

                                () ઠંડા થવાના સમયના આધારે કરવામાં આવે છે

                                () જોબના પ્રકાર અને સ્થિતિના આધારે કરવામાં આવે છે.

(૧૯)       કાસ્ટ આર્યનને આર્ક વેલ્ડીંગ કરતા પહેલા કયા તાપમાને ગરમ કરવું જોઈએ?

                               () ૮૦ C થી ૯૦ C                              () ૧૫૦C થી ૨૫૦C   

       () ૩૫૦ C થી ૪૦૦ C                           () ૪૫૦ C થી ૬૦૦ C

(૨૦)       કાસ્ટ આર્યનની મૂળ ધાતુ ઉપર વાળ જેવી તિરાડ પડવાનું કારણ શું છે?

                                () ધીમું કુલીંગ                                    () વધારે આર્ક લંબાઈ

                                () વધારે કોટેડ ઇલેક્ટ્રોડ                      () પ્રીહીટીંગ આર્ક પોસ્ટ હિટીંગની ઉણપ

This entry was posted in

0 Comments:

Post a Comment