GTAW ફિલર રોડ ( GTAW Filler Rod )

 

Ø  ફિલર રોડ:  » ફિલર રોડને વેલ્ડીંગ રોડ કહે છે

                          » ફિલર રોડ ફેરસ/ નોન ફેરસ ધાતુઓના બનેલા મેટાલીક વાયર છે

                         » ફિલર રોડ અને વાયર સ્મૂધ, બ્રાઇટ અને સપાટી પરથી ગ્રીસ રહિત તેમજ કાટ                           .                                   વિગેરેથી મુક્ત હોવા જોઈએ

                          » GTAWમાં બેઈઝ મેટલની જેમ ફિલર મટીરીયલ વપરાય છે


Ø  GTAWના ફિલર રોડના પસંદગીના માપદંડ:

                               ફિલર રોડ પસંદ કરવા માટે સ્ટ્રેન્થ, ડક્ટીલીટી, ફીટીંગ ક્ષમતા, કાટ પ્રતિરોધકતા અને ફીનીશીંગ                         જેવી બાબતોને ધ્યાનમાં રાખવામા આવે છે. ઉપરાંત

            નીચેના માપદંડ પણ મહત્વના છે.

                     (1) વેલ્ડીંગ કરવાની ધાતુનુ બંધારણ

                     (2) વેલ્ડીંગ કરવાની ધાતુના ભૌતિક ગુણધર્મો

                     (3) જોઈન્ટની યોગ્ય ડીઝાઇન

                     (4) બેઈઝ મટીરીયલની જાડાઈ

 

Ø  એલ્યુમિનિયમની જુદી-જુદી જાડાઈ પ્રમાણે ભલામણ કરેલ ફિલર રોડ અને ફિલર રોડની સાઈઝ:

                   » 1 માટે G1, 1A માટે G1,G1A, 1B માટે G1A,G1B, 1C માટે G1B,G1C,

.                       N3 માટે G1C, NG3, N4 માટે NG5,NG6, N5 & N6 માટે NG6, N7 માટે NG7,

.                       H10& H20& H30 માટે NG2,NG6,NG21 પેરેન્ટ સાથે ભલામણ કરેલ ફિલર રોડ છે

            » મટીરીયલ સાઈઝ 1 થી 12.5 MM માટે ભલામણ કરેલ ફિલર રોડ 1.6 થી 5.0 MM સુધી            .                             પસંદગી કરવામાં આવે છે.

 

Ø  સ્ટેનલેસ સ્ટીલની જુદી-જુદી જાડાઈ પ્રમાણે ભલામણ કરેલ ફિલર રોડ અને ફિલર રોડની સાઈઝ:

      » ક્રોમ નિકલ કાટ અવરોધકસ્ટીલ રોડ,મોલીબ્ડેનમ બીયરીંગ ક્રોમ નિકલ કાટ અવરોધક   

                     સ્ટીલ રોડ  વગેરે ભલામણ કરેલ ફિલરરોડ છે

                  » મટીરીયલ જાડાઈ 0.71 થી 6.3 MM માટે ફિલર રોડ 1.2 થી 5.0 MM સુધી ભલામણ કરેલ

                     પસંદગી કરવામાં આવે છે           
                       

0 Comments:

Post a Comment