GTAW માં નીચે પ્રમાણેની ખામીઓ જોવા મળે છે.
Ø પોરોસિટી ખામી ઉદભવવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો:-
કારણો:- ઉપાયો:-
» ગેસમાં હાઈડ્રોજન, પાણીની » સારી જાતના ઇનર્ટ ગેસનો ઉપયોગ કરવો. આર્ક
વરાળ, નાઇટ્રોજન જેવી અશુદ્ધિઓ હાજર હોય સ્ટ્રાઈક કરતા પહેલા બધી લાઇનો પર્જ કરો
» બેઈઝ મેટલ પર ઓઈલ ફિલ્મ » મટીરીયલને રસાયણ ક્લીનર વડે સાફ કરો
»જુના એસીટીલીન હોઝનો ઉપયોગ » નવું હોઝ વાપરો
» ગેસ અને પાણીનો હોઝ બદલાય ગયેલ હોય » જુદા-જુદા કલરના હોઝ વાપરવા
Ø ઝડપી ઈલેક્ટ્રોડ વપરાશ થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો
કારણો:-
ઉપાયો:-
» અશુદ્ધ ઈલેક્ટ્રોડ » ઈલેક્ટ્રોડના ખરાબ ભાગને દુર કરો
» જોઇતા કરંટ માટે ઈલેક્ટ્રોડ ખુબ જ નાનો હોય » લાંબો ઈલેક્ટ્રોડ વાપરો
» અપુરતી શીલ્ડીંગ ગેસ » નોઝલ સાફ કરી ગેસ ફ્લો વધારો
» રીવર્સ પોલારિટી પર કામ કરવુ » સ્ટ્રેઇટ પોલારીટી પર રાખો
» કુલીંગ વખતે ઈલેક્ટ્રોડનું ઓક્સિડેશન થવુ » આર્ક બંધ કર્યા પછી 10-15 સેકન્ડ ગેસ ફ્લો રાખો
Ø આર્ક અનિયમીતતા ખામી થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો
કારણો:- ઉપાયો:
» એકદમ નાનું જોઈન્ટ » ગ્રુવને પહોળો કરી, વોલ્ટેજ વધારો
» અશુદ્ધ ઈલેક્ટ્રોડ » ઈલેક્ટ્રોડની ટિપને છેડા પરથી કાપી ડ્રેસ કરો
» ઈલેક્ટ્રોડનો વધારે ડાયામીટર » નાના ડાયામીટર વાળા ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરવો
» ગંદકી, ગંદુ બેઈઝ મટીરીયલ » રસાયણીક ક્લીનરનો ઉપયોગ કરો
જોબમાં ટંગસ્ટન ઇન્કલ્યુઝન ખામી ઉદભવવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો
કારણો:-
ઉપાયો:-
» થર્મલ આંચકાથી ઈલેક્ટ્રોડ ટુકડે ટુકડે થઈ જાય » સારૂ-સરળ બીડ માટે એમ્બ્રિટલ ટંગસ્ટનનો ઉપયોગકરો » ઈલેક્ટ્રોડ ઓગળે અને બેઈઝ મેટલ સાથે » ઓછુ કરંટ અને લાંબુ ઈલેક્ટ્રોડ વાપરો થોરીએટેડ
0 Comments:
Post a Comment