સપાટીના ઓક્સિડેશન ટાળવાના હેતુથી વેલ્ડ ક્ષેત્રમાં પાઈપ ની અંદરની બાજુનો બધો ઓક્સીજન દૂર કરવા પૂરતા ઈનર્ટ ગેસ વડે મુક્ત કરેલ હોવા જ જોઈએ આ પ્રાપ્ત કરવા સામાન્ય રીતે વેલડ ગ્રુપની દરેક બાજુ પર પાઈપની નાની લંબાઈને સીલ કરવી.ત્યારબાદ આ માર્યાદિત કદમાંનો બધો ઓક્સીજન પૂરી રીતે દૂર કરવા યોગ્ય ઈનર્ટ ગેસ વડે મુકત કરવો.
ઓક્સીજન નું આદર્શ કેન્દ્રીકરણ 25 PPM થી ઓછું છે.ત્યારે આ સ્ટેનલેસ સ્ટીલ ના ઓક્સિડાઈઝ કરવા અપૂરતું છે.
0 Comments:
Post a Comment