GTAW માં વપરાતા ગેસ

 -          GTAWમાં વાપરતા ગેસ

GTAWમાં વપરાતા ઈનર્ટ ગેસો વપરાશ કર્તા માટે બે પ્રકારના પ્રોડક્શન કરે છે. (1) હાઈપ્રેશર ગેસ, (2) લીક્વીડ, બધા પ્રકાર ના સ્ટોરેજ વેસેલ્સ જે ઈનર્ટ ગેસો માટે વપરાય છે તે ટ્રાન્સપોર્ટેશન ડીપાર્ટમેન્ટ દ્રારા  માન્ય (પ્રમાણિત) કાર્લ માપદંડની નેમ પ્લેટ સીલીન્ડર ની દીવાલ ઉપર સ્ટેમ્પીંગ કરેલ હોય છે.

 



GTAWમાં  વપરાતા બધા પ્રકારના ઈનર્ટ ગેસ રંગવિહીન તથા સ્વાદ વિનાના હોય છે. મત વાપરતી વખતે ખાસ પ્રકારની કાળજી લેવી જોઈએ. જેમાં નાઈટ્રોજન, આર્ગન અને હિલીયમ ગેસ નુકશાન કારક (Toxic) નથી. આમ છતાં બંધ કે વેન્ટીલેશન વિનાના ભાગો માં કામ કરતી વખતે ગુંગળામણ અનુભવાય છે. કોઈ પણ વાતાવરણમાં જયારે 18% થી  ઓછો ઓક્સીજન હોય ત્યારે નાર્વસીપનું અથવા મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી છે. માટે આવા ગેસને સુંઘીને હવાની માફક ટેસ્ટ કરવા નહિ. આમ ખાસ કરીને વેલ્ડીંગ કરવાનો વિસ્તાર સારા પ્રકારના વેન્ટીલેશન (હવા ઉજાસની અવર જવર) વાળો હોવો ખુબજ આવશ્યક છે.

 

આયર્ન અને હિલીયમ ગેસના ગુણધર્મો

-        તે રંગવિહીન તથા ગંધવિહીન છે.

-        આર્ગન ગેસ હવા કરતા ભારે છે, જયારે હિલીયમ હવા કરતા થોડો હલકો/હળવો છે.

-        કોઈ પણ મેટલ ગરમ કે ઠંડી હોય ત્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી.

-        ઓગબેલ મેટલ સાથે કૂબ સારું શીલીન્ડીંગ વાતાવરણ પૂરું પડે છે.

-        તે મેટલને નુકશાન કારક હોતો નથી.

-       તે પોતે બળતા નથી અથવા દહનને સહાય કરતા નથી.

આયર્ન ગેસના ઉપયોગો

-    આયર્ન ગેસ વેલ્ડીંગ પ્રક્રિયામાં ઈનર્ટ શીલીન્ડીંગ ગેસ તરીકે કરવામાં આવે છે. તે આર્ક વેલ્ડીંગ તથા કટીંગ વપરાય છે.

-    તે ફ્લોરોસેન્ટ લાઈટીંગ  તથા ડીસ્ચાર્જ ટ્યુબમાં વપરાય છે.

-     તે ક્રીટીકલ ઇન્ડષ્ટ્રીયલ પ્રક્રિયા જેમ કે ઉંચી ગુણવત્તાવાળા સ્ટીલના ઉત્પાદનમાં તથા લાઈટ બલ્બમાં ફિલર ગેસ               તરીકે વપરાય છે.

-     તે ગ્રેફાઇટ ઇલેક્ટ્રિક ફરનેશમાં ગ્રેફાઇટ સળગતી અટકાવવા માટે વાપરવામાં આવે છે.

-     ફાળો તથા શક્બજીની જાળવણી માટે પ્રોટેક્ટીવ વાતાવરણમાં તે ઉપયોગી લેવાય છે.

હિલીયમ ગેસના ઉપયોગો

-    હિલીયમ ગેસનો ઉપયોગ મોટાભાગે એરશીપ અને બલુંનને ભરવામાં કરવામાં થાય છે. કેમ કે તે બીજા કેમીકલ્સની જોડે બળતો કે કોઈ ક્રિયા કરતો હોવાથી સલામત છે. પરંતુ જયારે હાઈડ્રોજન 7%થી વધુ હોય ત્યારે આગનું જોખમ વધી જાય છે.

-        મેટલને ઠંડા કરીને તેને સુપર ઠંડકટીવીટી માટે ઉપયોગ કરવા હિલીયમ ગેસ વપરાય છે.

-        ન્યુક્લીયર રિએક્ટ માં વધુ પડતું ઠંડુ તાપમાન મેળવવા માટે હિલીયમનો ઉપયોગ કરવામાં આવે છે.

-        હિલીયમ સ્પેસ પ્રોગ્રામમાં રોકેટ માં ફ્યુઅલ તરીકે વાપરવામાં આવે છે

-        તે મેડીકલ ક્ષેત્રે ક્રોમેટોગ્રફીમાં સામાન્ય રીતે વાપરવામાં આવે છે.

-        તે લીક્વીડ અવસ્થામાં -269º C જેટલું તાપમાન ધરાવતો હોવાથી MRI, NMR અને  EPRમાં વપરાય છે.

-        તે ફેબ્રીકેશન પ્રક્રિયામાં બ્લેન્કેટ ગેસ તરીકે વપરાય છે.

-        હિલીયમનો ઉપયોગ માંતીરીયાલના હીટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે.

0 Comments:

Post a Comment