GTAW TORCH

ટી વેલ્ડીંગ ટોર્ચનો પરિચય

 

ટોર્ચ ઈલેક્ટ્રોડ હોલ્ડીંગ સાધન છે. જેમાં ગેસ પસાર થવા માટે રસ્તો, ઠંડુ પાડવા માટે રસ્તો અને ઓછા અવરોધવાળી બોડી હોય છે. ટીગ વેલ્ડીંગ ટોર્ચ ઓટોમેટીક કે મેન્યુઅલ હોય છે. તેના અંદરના ભાગો કોપર બ્રાસની હાર્ડ એલોયના બનેલા હોય છે. જેથી તે કરંટ તેમજ ગરમી સહેલાયથી વહન કરી શકે. જેમ જેમ વેલ્ડ કરવાવાળી પ્લેટની જાડાઈ વધે તેમ તેમ વેલ્ડીંગ કરવા માટેનો કરંટ વધે છે તે પ્રમાણે ટોર્ચ અને ઈલેક્ટ્રોડનો ડાયામીટર વધે છે.




 

ટીગ વેલ્ડીંગ ટોર્ચના પ્રકાર


(1) એરકુલ્ડ કે ગેસ કુલ્ડ ટોર્ચ ટોર્ચ ખાસ પ્રકારની ઓછા ગેજવાળા મેટલ જેમને 200 A કરતા ઓછા કરંટ ની જરૂર હોય ત્યાં વપરાય છે.

(2) વોટર કુલ્ડ ટોર્ચ ટોર્ચ સામન્ય રીતે 200 A કરતા વધુ કરંટની જરૂર હોય છે.

 

ટોર્ચના ભાગો અને તેનુ કાર્ય   


(1) કોલેટ બોડીઅલગ અલગ ઈલેકટ્રોડની સાઈઝને આધારે અલગ અલગ વ્યાસમાં મળે છે.

(2) કોલેટઈલેકટ્રોડને ટોર્ચમાં પકડી રાખવા

(3)ગેસ લેંસસીલ્ડીંગ ગેસનો એકધારો ફલો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

            (4) નોઝલવેલ્ડ પૂલ તેમ તેની આજુબાજુના અરિયામાં યોગ્ય શીલ્ડીંગ ગેસ કવરેજ મળે છે

0 Comments:

Post a Comment